આ ચાર રાશિ પર માં દુર્ગા થયા છે ખુશ,આવશે ચારેબાજુ થી પૈસા જ પૈસા …….

આજના દિવસે એવું કામ કરવું, જે તમને પસંદ હોય. નવા કરાર ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ આશા વધારે ન રાખવી નહીં તો અસંતોષનો શિકાર બની શકો છો. ઉતાવળમાં નિર્ણય ન લેવા. જિદ્દી સ્વભાવથી બચવું, ખાસ કરીને મિત્રો અને પરિવાર સાથે. જુઠુ બોલવાથી બચવું, નહીં તો સંબંધ ખરાબ થઈ શકે છે. મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન શબ્દોનો ધ્યાનપૂર્વક પ્રયોગ કરવો.

બીમારી તમારી ઉદાસીનું કારણ બની શકે છે. દરેક રોકાણને સાવધાની પૂર્વક અંજામ આપો, જરૂરી સલાહ સુચન લીધા બાદ રોકાણ કરવું. કામના દબાણને લઈ માનસીક પરેશાન રહી શકો છો. મહત્વના વ્યક્તિઓ સાથે વાતચીત કરતા સમયે આંખ-કાન ખુલ્લા રાખવા કોઈ સારો વિચાર હાથ લાગી શકે છે. તમારા આત્મવિશ્વાસનો આજે ફાયદો ઉઠાવો.

જો તમે વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો તો મુકશાન થવાની સંભાવના છે. પરિવાર સાથે રોમેન્ટીક દિવસ રહેશે. પૈસા બનાવવાના તે વિચારોનો ઉપયોગ કરો, જે આજે તમારા મનમાં આવે. શિક્ષા સાથે જોડાયેલા કામ તમારી જાગરૂપતામાં વૃદ્ધિ કરશે.

મિત્રો તમને આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મિલન કરાવી શકે છે, જેનો તમારા જીવન પર સારો પ્રભાવ પડી શકે છે. આર્થિક મામલામાં સાવધાની રાખવી. પોતાના પરિવારને પર્યાપ્ત સમય આપવો. આજે તમારે ઓફિસમાં એવું કામ કરવું પડી શકે છે, જે કામથી તમે લાંબા સમયથી બચવા માંગો છો.

ધનુરાશિ : આજે તમે ભવિષ્યની ચિંતા કરી શકો છો. શત્રુઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. મોટાભાગના કિસ્સાઓમાં તમે નુકસાનથી બચી જશો. તમારી સાથે અથવા તમારી આસપાસના કેટલાક લોકો સાથે સંબંધો સુધરી શકે છે. નોકરીમાં પરિવર્તનની શક્યતાઓ પણ બની રહી છે. આજના સંજોગો અને તમને મળતા લોકો તમને કંઇક નવું કરવા માટે પ્રેરણા આપી શકે છે. વ્યવસાયિક સફર સફળ રહેશે.

મકર : સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો નથી. પેટ અને કમરનાં રોગો પણ પરેશાન કરી શકે છે. શક્ય છે કે કોઈ કારણસર તમે નોકરીમાં વાદ -વિવાદમાં આવી શકો, આવી સ્થિતિમાં વાણી પર સંયમ રાખવાની જરૂર છે. નહિંતર, અનિશ્ચિતતાને કારણે માનસિક તણાવની પરિસ્થિતિઓ હોઈ શકે છે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે. જો તમે છેલ્લા ઘણા દિવસોથી કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા, તો આજનો દિવસ સારો છે.

કુંભ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમે જેટલી સખત મહેનત કરશો, તેટલો વધુ તમને ફાયદો થશે. અધિકારીઓ સાથેના વ્યવહારમાં તમારે સાવચેત રહેવું જોઈએ. નફાના નવા સ્ત્રોત જોઈ શકાય છે. કૌટુંબિક કામ માટે તમારે મુસાફરી કરવી પડી શકે છે. જો તમારી પાસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો કંઈપણ અશક્ય નથી. જમીન અને મિલકતને લઈને વિવાદ થઈ શકે છે.

મીન : આજે તમને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે પરંતુ સાથે સાથે ખર્ચ પણ વધશે. આજે, જો તમે ન ઇચ્છતા હોવ તો પણ, તમારે કેટલાક કામ કરવા પડી શકે છે જે અન્ય લોકો માટે અસુવિધાજનક હશે. આવી સ્થિતિમાં, સમજદારીથી કાર્ય કરવું વધુ સારું રહેશે. દૂરના સંબંધી તરફથી અચાનક મળેલા સારા સમાચાર તમારા સમગ્ર પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. કેટલાક મહત્વના નિર્ણયો લેવા માટે વડીલોનો અભિપ્રાય લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *