આજે આ રાશિવાળાની કિસ્મત આપશે સાથ ,આવક માં થશે વધારો , આજનું રાશિફળ

મેષ : પોઝિટિવઃ- આજે તમે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવામાં સફળ રહેશો. ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે. મોજ-મસ્તીમાં પણ સમય પસાર થશે. વિદ્યાર્થીઓને તેમની સફળતા માટે ઈનામ મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ નકારાત્મક વિચારના કારણે તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો, આ વાતનું ધ્યાન રાખવું. ક્યારેક-ક્યારેક એકલતાનો અનુભવ થશે. આર્થિક મામલે વધારે સાવધાની જાળવી રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- ફાયનાન્સ કે નાણાકીય મામલે વધારે સમજી-વિચારીને નિર્ણય લો.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ અને પોઝિટિવ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહો

વૃષભ : પોઝિટિવઃ- માનસિક સુખ-શાંતિનો અનુભવ થશે. અભ્યાસ તથા લેખનમાં રસ વધશે. યોગ્ય કાર્ય સમયે પૂર્ણ થઈ જવાથી મન પ્રસન્ન રહેશે. મનમાં ચાલી રહેલો કોઈ પ્રકારનો તણાવ દૂર થશે. મિત્ર તથા પરિજન મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે જે કાર્યને તમે સહજ અને સરળ સમજી રહ્યા હતાં, તે ખૂબ જ મુશ્કેલભર્યું રહી શકે છે. જોકે, તમે તમારી મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા તેનો ઉકેલ મેળવવામાં સક્ષમ રહેશો.

વ્યવસાયઃ- વેપારમાં કાર્યના વિસ્તારને લગતી યોજનાઓ અંગે ફરી વિચાર કરવો જરૂરી છે.

લવઃ- તમારે કામ વધારે હોવા છતાંય તમે ઘર પરિવાર સાથે યોગ્ય સમય પસાર કરશો.

સ્વાસ્થ્યઃ- કોઈપણ પ્રકારના વ્યસથી દૂર રહો

મિથુન : પોઝિટિવઃ- આજે તમે થોડા ખાસ કાર્યને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારું માન-સન્માન અને યશ કીર્તિનો ગ્રાફ પણ ઉપર આવશે. સંપત્તિને લગતો વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલવાની કોશિશ કરો. સફળતા મળશે.

નેગેટિવઃ- અર્થ વિના કોઈ સાથે વિવાદમાં ઉતરશો નહીં તથા વાણી કે ગુસ્સા ઉપર પણ નિયંત્રણ રાખવાની ભરપૂર કોશિશ કરો. નહીંતર કોઈ સાથે ઝઘડો થઈ શકે છે. તમારા નજીકના લોકો જ તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે.

વ્યવસાયઃ- વેપાર તથા કારોબારમાં પરિસ્થિતિઓ ઘણી હદે તમારા પક્ષમાં આવી જશે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાયુ વિકારને અને સાંધામાં દુખાવો રહી શકે છે.

કર્ક : પોઝિટિવઃ- આજે તમે થોડા ખાસ કાર્યને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારું માન-સન્માન અને યશ કીર્તિનો ગ્રાફ પણ ઉપર આવશે. સંપત્તિને લગતો વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલવાની કોશિશ કરો. સફળતા મળશે.

નેગેટિવઃ- અર્થ વિના કોઈ સાથે વિવાદમાં ઉતરશો નહીં તથા વાણી કે ગુસ્સા ઉપર પણ નિયંત્રણ રાખવાની ભરપૂર કોશિશ કરો. નહીંતર કોઈ સાથે ઝઘડો થઈ શકે છે. તમારા નજીકના લોકો જ તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે.

વ્યવસાયઃ- વેપાર તથા કારોબારમાં પરિસ્થિતિઓ ઘણી હદે તમારા પક્ષમાં આવી જશે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાયુ વિકારને અને સાંધામાં દુખાવો રહી શકે છે.

સિંહ : પોઝિટિવઃ- સંબંધોને વધારે મજબૂત કરવામાં તમારી ખાસ કોશિશ રહેશે. પ્રેમ અને સ્નેહના બળ પર તમે સફળ પણ રહેશો. તમે તમારા અહંકારને છોડીને કોઈને મળશો જેથી તમને ખાસ માન-સન્માન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો. નહીંતર કષ્ટદાયી સ્થિતિ રહેશે. ખાસ ધ્યાન રાખો કે લોકો સાથે વ્યવહાર કરતી સમયે ભાવુકતા હાવી થવા દેશો નહીં. નહીંતર તમારી સાથે દગાબાજી થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજના જે તમે બનાવી હતી, તે હવે પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

તુલા : પોઝિટિવઃ- આજનો દિવસ ખૂબ જ કામમાં પસાર થશે. તમને પોતાના માટે સમય મળી શકશે નહીં. તમે આ સ્થિતિનો આનંદ ઉઠાવી શકશો. ધનને લગતી યોજના સફળ થશે. સંતાનના લગ્ન, કરિયર વગેરેને લગતી ચિંતા દૂર થશે.

નેગેટિવઃ- પરિવારના કોઈ વ્યક્તિ સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. જેના કારણે થોડા સમય માટે વાતાવરણ નકારાત્મક બની શકે છે. તમારી સમજણ દ્વારા સમસ્યાનું સમાધાન મળી શકશે. થોડો સમય સારી પુસ્તકોને વાંચવામાંપણ પસાર કરો

વ્યવસાયઃ- કારોબારમાં નવી સફળતા તમારી રાહ જોઈ રહી છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ છે.

સ્વાસ્થ્યઃ- કોઈ પ્રકારની ઈજા કે દુર્ઘટનાના અણસાર છે.

કન્યા : પોઝિટિવઃ- સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો અને સંબંધો પણ મજબૂત રહેશે. કોઈ જૂનો વિવાદ ઊકેલાઈ જશે. દોડભાગ રહેશે પરંતુ તેના પરિણામ પણ શાનદાર પ્રાપ્ત થશે. કોઈ અટવાયેલું ધન મળવાની આશા છે.

નેગેટિવઃ- કોઈપણ કાર્યમાં સફળ થવા માટે વધારે મહેનતની જરૂરિયાત છે. જો ભાગ્યના ભરોસે રહેશો તો કામના સારા અવસર ગુમાવી દેશો. જોખમી કાર્યોમાં રોકાણ કરવાથી બચવું. થોડા નજીકના લોકો તમારી ભાવુકતાનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં તમે જે કામને જટિલ સમજીને છોડી રહ્યા હતાં, તેમાં ભારે લાભ થવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્નીમાં નાની-નાની વાતોને લઇને વિવાદની સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ થઈ શકે છે.

વૃશ્ચિક : પોઝિટિવઃ- કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે. કોઈ જૂની ગેરસમજનું નિવારણ આવી શકે છે. આર્થિક પક્ષ પણ ઉત્તમ જળવાયેલો રહેશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળી શકે છે. જેથી તમે ફરી ઊર્જાવાન થઈને તમારા કામ પ્રત્યે ધ્યાન એકાગ્ર કરી શકશો.

નેગેટિવઃ- આ સમયે કોઈપણ કાર્યને કરવા માટે આકરી મહેનત અને કઠોર પરિશ્રમની જરૂરિયાત છે. તમારા પોતાના જ લોકો ઇર્ષ્યાની ભાવનાના લીધે તમારા માટે ખરાબ વાતો કરી શકે છે. ખોટી ગતિવિધિઓમાં પોતાનો સમય ખરાબ ન કરીને મુખ્ય કાર્યો ઉપર ધ્યાન લગાવો

વ્યવસાયઃ- વ્યાપારિક કાર્યોમાં ગંભીરતાથી કામ લેવું.

લવઃ- પારિવારિક સભ્યોનો એકબીજા સાથે તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં હળવો ઉતાર-ચઢાવ અનુભવ થશે.

ધન : પોઝિટિવઃ- આજે તમે તમારી આંતરિક શક્તિઓને અનુભવ કરશો. જેથી તમારી માનસિક સ્થિતિ ખૂબ જ પોઝિટિવ રહેશે. લોકો પણ તમારી પ્રતિભાને ઓળખશે. કોઈ પ્રિય વ્યક્તિનું ઘરમાં આગમન બધા લોકોને સુખ આપી શકે છે.

નેગેટિવઃ- સંપત્તિના મામલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો. તમારા નિર્ણયને જ સર્વોપરિ રાખશો તો યોગ્ય રહેશે. ધ્યાન રાખો કે અહંકાર અને જિદ્દમાં આવીને કોઈ લાભદાયક યોજના ગુમાવી શકો છો. વડીલોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે.

લવઃ- મુશ્કેલ સમયમાં તમારા પરિજન તમારા સાથે ઊભા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- એલર્જી તથા પેટને લગતી કોઈ સમસ્યા પરેશાન કરી શકે છે.

મકર : પોઝિટિવઃ- આજે સંતાનની સમસ્યાઓને લગતા કાર્યોમાં વધારે પસાર થશે. તમે તમારી ફિટનેસ ઉપર પણ ધ્યાન આપશો. તમારી અંદર હિંમત આત્મવિશ્વાસ અને આશાનો સંચાર રહેશે. પરિવારના લોકો સાથે હરવા ફરવામાં તથા મનોરંજનને લગતા કાર્યોમાં સમય પસાર થશે.

નેગેટિવઃ- તમારો ઉતાવળમાં લીધેલો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે. જેના કારણે તણાવ હાવી રહી શકે છે. આર્થિક પક્ષને લઈને પણ થોડી અસમંજસની સ્થિતિ રહી શકે છે.

વ્યવસાયઃ- આર્થિક મામલે તમારી કર્મચારીઓ અને સહયોગીઓ ઉપર કોઈપણ પ્રકારનો વિશ્વાસ ન કરો

લવઃ- લગ્નસંબંધોમાં મધુરતાની સ્થિતિ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને સિઝનલ બીમારીઓથી બચીને રહો.

કુંભ : પોઝિટિવઃ- મોટાભાગનો સમય અધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં પસાર થશે. વડીલોના આશીર્વાદ અને સ્નેહ મેળવીને તમે પ્રગતિના માર્ગે આગળ વધશો તમે દરેક નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેશો જેથી તમને કાર્યોમાં સફળતા પણ મળી શકે છે.

નેગેટિવઃ- ફાલતૂ કાર્યોમાં તમારો સમય ખર્ચ થઈ શકે છે. એટલે તમારા બજેટનું ધ્યાન રાખો. વારસાગત સંપત્તિ અને ભાગલાની સ્થિતિ આ સમયે તમારી વિપરીત જઈ શકે છે. વાતચીત કરતી સમયે તમારા શબ્દોનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- શેરબજાર અને તેજી મંદી સાથે સંબંધ રાખનાર લોકો સાવધાની સાથે કામ કરે.

લવઃ- લગ્ન સંબંધોમાં મધુરતાની સ્થિતિ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

મીન : પોઝિટિવઃ- કલ્પનાઓની દુનિયાથી બહાર આવીને જમીન ઉપર આવો. તમારો પોઝિટિવ વ્યવહાર તમારા વ્યક્તિત્વને નિખારશે તથા તમને રાજનૈતિક અને સામાજિક રૂપથી સન્માનિત પણ કરશે. તમારી પ્રતિભા અને યોગ્યતા બધા સામે આવી શકે છે.

નેગેટિવઃ- બાળકોના લગ્નને લઈને મામલાઓ અંગે યોગ્ય નિર્ણય લેવો. નહીંતર દગો મળી શકે છે. સંયુક્ત પરિવારમાં નાની-નાની વાતોને લઇને તણાવની સ્થિતિ બની શકે છે. ઘરના વડીલોને સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં તમે નવા-નવા પ્રયોગ અમલમાં મુકશો, વ્યાપારિક દૃષ્ટિકોણથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે.

લવઃ- ઘરમાં નાની-નાની વાતોને લઇને કોઈ તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ જૂના રોગ કે બીમારીથી રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *