આ 7 રાશિઓ લગાવશે મોટી છલાંગ ,આસમાન સુંધી પહોંચશે ભાગ્ય

મેષ : પારિવારિક અને સામાજિક જીવન માટે દિવસ શ્રેષ્ઠ છે. કરિયરમાં પ્રગતિ આવશે. નોકરી સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે. ઉચ્ચાધિકારીઓ સાથે સારો તાલમેલ બનાવવાથી પ્રમોશન મળી શકે છે.

વૃષભ : આર્થિક સ્થિતિ માટે દિવસ શુભ છે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ કમજોર છે. લોહી સાથે જોડાયેલી કોઈ મસસ્યા સર્જાઈ શકે છે. કોઈ સાથે વિવાદ ના કરો. સ્થિતિ બદલાય તેનો ઈંતેજાર કરો.

મિથુન : નવી ઉમ્મીદો, નવા પડકારો વાળો દિવસ છે. કેટલીક નનવી પરેશાનીઓ પણ આવી શકે છે જેના કારણે તમને માનસિક તણાવ મહેસૂસ થઈ શકે છે. પારિવારિક, સામાજિક જીવનમાં પ્રતિષ્ઠા વધશે.

કર્ક : આજે ઉતાર-ચઢાવ વાળો રહેશે. કેટલાંક કાર્યો સારી રીતે પૂરાં તસે પરંતુ કેટલાંક અટકી પણ શકે છે. મહિના દરમિયાન તમારે સંબંધો પ્રત્યે સચેત રહેવાની જરૂરત છે.

સિંહ : માન-સન્માન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનના ચાન્સ બળવાન રહેશે. કારોબારમાં વિસ્તાર અને લાભની પૂર્ણ સ્થિતિઓ બનશે. જૂવીમ સંકટ પણ દૂર થશે.

કન્યા : કારોબારીઓએ કાર્ય વિસ્તરણ માટે લોન લેવી પડી શકે છે. કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરશો. શારીરિક રૂપે મજબૂત બની રહેશો.

તુલા : શુભ પ્રભાવ પ્રાપ્ત થશે. તમારા ભૌતિક સુખમાં વધારો થસે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. નવા પ્રેમ પ્રકરણ બની શકે છે. દાંપત્ય-વૈવાહિક સુખ પ્રાપ્ત થશે.

વૃશ્ચિક : તમારા ક્રોધમાં આ દરમિયાન વધારો થનાર છે. પારિવારિક અને સામાજિક જીવનમાં ઉત્કૃષ્ટા પ્રાપ્ત થનાર છે. સ્વાસ્થ્યમાં થોડો ઉતાર-ચઢાવ બની રહેશે.

ધન : કોઈ સાથે વિવાદ થઈ શકે છે. નવા પ્રેમ પ્રકરણ સામે આવી શકે છે. આર્થિક દ્રષ્ટિએ મહિનો સંતુલિત છે. વધુ પૈસા પણ નહીં આવે અને વધુ ખર્ચ પણ નહીં થાય.

મકર : ભૂમિ, ભવન ખરીદીના યોગ છે. વિદ્યાર્થીઓને ધાર્યા પ્રમાણે સફળતા મળવાના ચાન્સ છે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં શિક્ષણનું સપનું જોઈ રહ્યા છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે.

કુંભ : ધીરજ અને સંયમનું શુભ ફળ હવે મળનાર છે. વાત કરિયરની કરીએ તો એક સારી જોબની તલાશ કરી રહ્યા હોવ તો તમારા માટે સમય શરૂ થઈ રહ્યો છે. સારાં સ્વાસ્થ્ય માટે પ્રયત્ન કરતા રહો.

મીન : પારિવારિક જીવન સારું રહેશે. જીવનસાથી સાથે બનેલો યોગ્ય તાલમેલ જીવનમાં પ્રેમ અને રોમાંચ ભરી દેશે. પ્રેમ સંબંધો મજબૂતી તરફ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *