આ 7 રાશિઓ પર થશે ધન નો વરસાદ ,જીવન ના તમામ કષ્ટ નો થશે અંત મળશે સુખ જ સુખ

મેષ : માતાપિતાના સહયોગથી મોટુ કામ પૂરુ કરવામાં સફળ થશો. આર્થિક તંગીનો ઉકેલ મળશે. રોજગાર સાતે જોડાયેલી સમસ્યાનુ સમાધાન થઈ જશે.

વૃષભ : પ્રેમ સંબંધો મામલે લકી સાબિત થશો. દાંપત્ય જીવન સુખદ હશે પરંતુ પોતાની મરજી થોપવાનો પ્રયત્ન ન કરો. વેપારીઓએ મુસાફરી કરવી પડી શકે છે.

મિથુન : તમારા સુખ-સાધનો, આવક, સમ્માનમાં વૃદ્ધિ થશે. શારીરિક કષ્ટ દૂર થશે. પરિવારનો પૂરો સહયોગ મળશે. કોઈ વિશેષ અને પ્રિય મિત્ર સાથે ભેટ થશે.

કર્ક : આર્થિક સ્થિતિ માટે શુભ છે. ધનનુ આગમન એક કરતા વધુ જગ્યાએથી થશે. નવા વેપારની રૂપરેખા બનશે. વ્યવનુ સંતુલન જાળવીને રાખો. ભૂમિ, સંપત્તિમાં રોકાણ લાભદાયક રહેશે.

સિંહ : કોઈ કામમાં ક્યારેક-ક્યારેક મન નહિ લાગે. શારીરિક સ્વસ્થતા રહેશે પરંતુ આળસ હાવી રહેવાથી કામ અટકશે. આર્થિક મુશ્કેલીઓ ઘટશે.

કન્યા : કોઈ મોટા શુભ સમાચાર મળશે. નવો વેપાર આરંભ કરવા માટે યોગ્ય સમય છે. જો પહેલાથી કોઈ યોજના બનાવી રાખી હોય તો તેના પર અમુલ કરવાનો સમય આવી ગયો છે

તુલા : આવકના નવા સાધનોમાં વધારો થશે. કાર્યનો વિસ્તાર કરશો. વિશેષ વ્યક્તિના સહયોગથી મોટી મુશ્કેલીઓનો અંત થશે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલ મનદુઃખ દૂર થશે.

વૃશ્ચિક : માનસિક ઝંઝાવાત દૂર થશે અને આગળની સાચી રાહ દેખાશે. નોકરિયાતોની વાત કરીએ તો હજુ સમય ઠીક નથી. થોડી ધીરજ રાખો. વેપારીઓ પણ પોતાના કામ પર ધ્યાન આપે.

ધન : ક્રોધ, આવેશ અને ઉતાવળમાં કોઈ કામ કરશો તો નુકશાન તમને જ થઈ શકે છે. કોઈ કામ પૂરુ ન થાય તો ધીરજ રાખો, બધુ સમય આવે ઠીક થઈ જશે.

મકર : નવા કાર્ય વ્યવસાયનો આરંભ કરવા માટે સમય શુભ છે. આર્થિક પક્ષ મજબૂત રહેશે. આવકના સાધનોમાં વધારો થશે. શારીરિક સ્વાસ્થનય સારુ રહેશે. ખર્ચામાં ઘટાડો થશે.

કુંભ : નવા ઘરમાં શિફ્ટ થઈ શકો છો. નોકરીમા પ્રગતિના યોગ બની રહ્યા છે. વેપારીઓના કાર્યમાં વર્તમાન કાર્ય સાથે કોઈ નવુ કામ પણ જોડાશે. નવા કાર્યની રૂપરેખા બનશે.

મીન : જે કાર્ય વિચારીને રાખ્યા છે તેને હવે કરવાનો સમય આવી ગયો છે. આળસ ન કરો, યોજના અનુસાર કામ કરો. દેવા મુક્તિની સ્થિતિ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *