121 વર્ષ બાદ બની રહ્યો છે યોજનાનક્ષત્રનો મહાસયોગ, ચંદ્રની જેમ ચમકશે આ 8 રાશિવાળાનું જીવન

મેષ : પ્રાપ્ત થયેલું ધન તમારી આશા કરતા વધારે નહીં હોય. પરિવારના સભ્યો તમારા દ્રષ્ટીકોણનું સમર્થન કરશે. આજના દિવસે કોઈની સાથે છેડતી કરતા બચો. સ્થગિત પરિયોજનાઓ પુરી થવાની દિશમાં આગળ વધશે. પોતાના વ્યક્તિત્વ અને રંગ-રૂપને વધારે સારું બનાવવાની કોશિશ સંતોષજનક સાબિત થશે.

વૃષભ : આજના દિવસે તમારે કામને થોડું અલગ રાખીને આરામ કરવો જોઈએ. કંઈક એવું કરો જેમાં તમને રસ હોય. બેન્ક સાથે જોડાયેલા લેન-દેનમાં ખુબ જ સાવધાની રાખવાની જરૂરત છે. ઘરને સજાવવા અને સંવારવા માટે પોતાના ખાલી સમયનો ઉપયોગ કરો. એટલા માટે તમારે પરિવાર પાસેથી વખાણ મળશે.

મિથુન : ઉધાર માંગનાર લોકોને નજરઅંદાજ કરો. પરિવારના સભ્યોની જરૂરતોને મહત્વ આપો. તેમના સુખ-દુઃખમાં ભાગીદાર બનો. જેથી તેમને મહેસૂસ થાય કે તમે ખરેખત તેમનો ખ્યાલ રાખો છો. રોમાંસ માટે આજે સારો દિવસ છે. એવા લોકો સાથે જોડાઓ જે સ્થાપિત છે અને ભવિષ્યના રુઝાનને સમજી તમારી મદદ કરી શકે. આજની ઘટનાઓ સારી રહેશે.

કર્ક : ખુબ જ વધારે માનસિક દબાણ અને થકાન પરેશાનીનું કારણ બની શકે છે. સ્વાસ્થ્યને સારું બનાવી રાખવા માટે પર્યાપ્ત આરામ કરો. ખર્ચાઓમાં બનેલી અપ્રત્યાશિત વધારો તમારા મનની શાંતિને ભંગ કરશે. અટકેલા ઘરેલું કામને પોતાના જીવન સાથીની સાથે મળીને પુરા કરવા માટે વ્યવસ્થા કરો.

સિંહ : શંકાસ્પદ આર્થિક લેન-દેનમાં ફંસતા સાવધાન રહો. પોતાના જીવનસાથીના મામલામાં જરૂરતથી વધારે દખલ દેવી અકળામણનું કારણ બની શકે છે. ગુસ્સાને ફરીથી ભડકાવવાથી બચો. પોતાના પ્રિયને સમજવાની કોશિશ કરો નહીં તો મુશ્કેલીમાં ફંસાઈ શકો છો. આજે ઓફિસમાં તમને કંઈક સારા સમાચાર મળી શકે છે.

કન્યા : શરીરનો થાક તમારા મનમાં નિરાશાવાદિતાને જન્મ આપી શકે છે. લાંબા ગાળાના રોકાણ માટે મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ફાયદામંદ રહેશે. પારિવારિક તમાણને પોતાની એકાગ્રસ્તાને ભંગ ન કરવા દો. ખરાબ સમય વધારે શીખવાડે છે. ઉદાશીના ભંવરમાં ફસવાથી બચો.

તુલા : તમેતમારા સકારાત્મક વલણ અને આત્મવિશ્વાસથી લોકોને પ્રભાવિત કરી શકો છો. હોશિયારીથી રોકાણ કરવું. પરિવાર તમારા પ્રેમની અપેક્ષા રાખી શકે છે. કોઈને પણ કોઈ વાયદો કરતા પહેલા વિચારી લેવું કે વાયદો પુરો થઈ શકે તેમ છે કે નહીં. તબીયત વધારે ધ્યાન આપવું અને જો યાત્રા કરવાનો વિચાર હોય તો વાહન ચલાવવામાં ખુબ કાળજદી રાખવી. જીવનસાથી તમારી ઉદારતાનો ફાયદો ઉઠાવી શકે છે, ખર્ચ કરવાથી બચવું.

વૃશ્ચિક : તમારા સ્વાસ્થ્યને નજર અંદાજ ન કરવું, દારૂ જેવા વ્યસનથી દુર જ રહેવું. નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. અટલેલું કામ અટકેલું જ રહેશે અને તણાવ તમારા દિમાગ પર છવાયેલો રહેશે. તમારા પરિવાર સાથે આકરૂ વલણ ન રાખવું, વધારે શાંતી ભંગ થઈ શકે છે. કરિયર માટેની સફળ કારગર સાબિત થશે. માતા-પિતાના આશિર્વાદ સફળતા અપાવશે. જીવનસાથી સાથે વધારે સમય વિતાવવાનો મોકો મળી શકે છે.

ધન : આજે શારીરિક સમસ્યામાં કોઈ ફેરફાર જણાઈ શકે છે. આજે તમારે જમીન, મકાન, રિયલ-એસ્ટેટ પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરાવીની જરૂર છે, અહીં ફાયદો થઈ શકે છે. ઘરમાં ઉલ્લાસના માહોલમાં પોતે પણ સહભાગી બનો. તમારી સફળતા પાછળ મહિલાનો હાથ રહેશે. રસ્તા પર ગાડી ચલાવતા સાવધાની રાખવી. ખતરો લેવાના કામથી દુર રહેવું.

મકર : ખીજ અને ચીડચીડિયાપણનો અહેસાસ પોતાના ઉપર હાવી ન થવા દો. પ્રાપ્ત થયેલું ધન તમારા આશા કરતા વધારે નહીં હોય. ભાવનાત્મક રીતે ખતરો ઉઠાવવો તમારા પક્ષમાં રહેશે. પોતાના પ્રિયને આજે નિશાર ન કરો કારણ કે આવું કર્યાબાદ તમારે પસ્તાવવું પડશે. વ્યવસાયમાં કોઈ દગાબાજીથી બચવા માટે આંખ-કાન ખુલ્લા રાખો. પોતાની વાતચીતમાં મૌલિક્તા રાખો. કોઈપણ બનાવટીપન તમને ફાયોદ નહીં આપે.

કુંભ : મિત્રો આજે તમારી ઓળખ કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવી શકે છે. ખર્ચાઓ પર કાબુ રાખવો. તમારી લાપરવાહીથી માતા-પિતા દુખી થાય તેવું કોઈ કાર્ય ન કરવું. આજે તમારી ક્ષમતા દેખાડવાનો મોકો મળશે, જેમાં તમને સારી સફળતા મલશે. પરિવારની સલાહ મુજબ નવી પરિયોજનામાં રોકાણ કરવું. વાહન ચલાવતા સાવધાની રાખવી. આજે જીવનસાથી તમારા માટે ફરિશ્તા જેવું કામ કરી શકે છે.

મીન : આર્થિક સમસ્યાઓએ રચનાત્મક વિચારવાની તમારી ક્ષમતાને બેકાર કરી દીધી છે. બાળકોને પોતાની ઉમ્મીદો પ્રમાણે પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરો. કોઈ ચમત્કારની આશા ન રાખો. તમારું પ્રોત્સાહન નિશ્ચિત રીતે બાળકોના આત્મવિશ્વાસ વધારવા માટે રાખો. અસ્થિર સ્વભાવના પગલે પોતાના પ્રિય સાથે મતભેદ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *