કુંડળીમાં આ યોગના કારણે આ મહિનાના અંત સુધી આ રાશીઓની કિસ્મત રહેશે સૌથી આગળ ,મળશે આકસ્મિક લાભ
મેષ : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ આરોગ્યની સુખાકારી જળવાય. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે.
વૃષભ : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધી શકે છે.
મિથુન : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬ આર્થિક સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. હિતશત્રુઓથી સંભાળવું.
કર્ક : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ મિત્રો, સ્નેહીજનોને મળવાનું થઈ શકે છે. વાહન-જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળે.
સિંહ : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. રોજગારીની તક મળી શકે.
કન્યા : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધી શકે છે. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થાય. આરોગ્ય સુખમય રહે.
તુલા : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ ભાગ્યોદયની તક મળી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે.
વૃશ્ચિક : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. ચિંતા દૂર થઈ શકે છે.
ધન : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ વાહન-જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. યાત્રાનું આયોજન શક્ય બની રહે. રોજગારીની તક મળે.
મકર : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું થઈ શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠા વધે.
કુંભ : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. આરોગ્યની સુખાકારી જળવાય. મિત્રો, સ્નેહીજનોને મળવાનું થઈ શકે.
મીન : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ ઈષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાભીડ દૂર થઈ શકે.