અંબાલાલ પટેલ ની આગાહી પડી સાચી ખેડૂતો માં રાજીપો જાણો, આગળ માટે શું કરી આગાહી

છેલ્લા ઘણા સમય થી વરસાદ માટે તરસતા ગુજરાતીઓ ની પ્રાથના હવે મેઘરાજા એ સાંભળી લીધી હોય એમ લાગી રહ્યું છે ગઈ કાલે ગુજરાત માં ઘણી જગ્યાઓ પર મુશળધાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા ઘણા સમય થી ગુજરાત માં સારો વારસાડ થયો ના હોવાના લીધે ગુજરાત ના ખેડૂતો ખાસ કરી ને ચિંતા માં મુક્યા હતા જેને લઇ ને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે ગુજરાત પર પ્રેશર આવતા હવે વરસાદ ની ઘટ પૂરી થવાની સંભાવના છે.

ગુજરાત માં ઓગસ્ટ મહિના ના વરસાદ માં ૪૮% સુધી ની ઘટ હતી જેથી સિંચાઈ માટે પાણી છોડવાની જરૂર પડે એમ હતી પણ હવે અંબાલાલ પટેલ ની આગહી મુજબ 5 તારીખ થી વરસાદી પાણી વરસવા ની ગુજરાત માં શરૂઆત થઇ ગઈ છે. અને ગુજરાત માં અમરેલી , ગીર, સોમનાથ, અને દક્ષીણ ગુજરાત માં મોટા ભાગ ના વિસ્તારો માં ગઈ કાલે બપોર પછી ભારે વરસાદ નોંધાયો છે જેને લીધે વરસાદ ની ઘટ પૂરી થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલ ની આગળ ની આગાહી: મુજબ આજે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 19 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમ જ દિવમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાદી અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સુકુ રહેશે.

20 સપ્ટેમ્બર પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે, તેમ જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમ જ દિવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. કચ્છ જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ થઈ શકે છે.
હજી ગુજરાત માં સર્વત્ર વરસાદ આવવાની સંભાવના છે. આ વરસાદી પ્રેશર ગુજરાત પર ૨૪ તારીખ સુધી રહેવાની આગાહી આપવામાં આવી છે, જેને લઇ ને ગુજરાત માં વરસાદ ની ઘટ પૂરી થવાની ખેડૂતો માં આશા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *