સાત દિવસ માં થશે ખોડિયારમાં ની કૃપા, રાજયોગ થી આ ચાર રાશિવાળા ને મળશે બધી ખુશીઓ

મેષ : ભીડભાડવાળા વિસ્તારથી દુર રહેવું, અચાનક કોઈ રોગ પરેશન કરી શકે છે. અનુમાન નુકશાનકારક સાબિત થઈ શકે છે, જેથી રોકાણ કરવામાં સાવધાની રાખવી. આજે મનમાં કોઈ પ્રકારનો ડર રહેશે, જેથી અસલી ખુશી નહીં મળી શકે. બેન્કીંગ ક્ષેત્રે કોઈ સારા સમાચાર મળી શકે છે. ઉતાવળમાં કોઈ પારીવારિક નિર્ણયો ન લેવા, પછાતાવવું પડી શકે છે. વૈવાહિક જીવનના સાઈડઈફેક્ટનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ : પોતાની ખુશીઓ બીજા સાથે વહેચવાનું રાખો. ભાગીદારી અને ચાલાકીભરેલા રોકામમાં રોકામ કરવાથી દુર રહેવું. તમારા નિર્ણયો બાળકો પર થોપવા નહીં, નારાજ થઈ શકે છે. કોઈ પણ વાત રાખતા પહેલા તે વાત સમજાવવી. તમારા ઉદ્દેશ્ય તરફ શાંતીથી વધવું અને સફળતા મળ્યા બાદ જ પત્તા કોલવા. બીજા લોકોની સલાહ સાંભળો, જો આજે પાયદો ઈચ્છતા હોવ તો. અલગ-અલગ વિચારના કારણે જીવનસાથી સાથે વિવાદ ઉભો થઈ શકે છે.

મિથુન : તબીયત સારી રહેશે. મિત્રોની મદદથી આર્થિક પરેશાની હલ થઈ જશે. ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે અભદ્ર વ્યવહાર ન કરવો. કાર્યસ્થળ પર સારો દિવસ છે. છુપાયેલા દુશ્મનો પર નજર રાખો, અફવાહ પેલાવવા માટે તે અધીરા રહેશે. જીવનસાથી સાથે થોડો તણાવ રહી શકે છે, સાંજે બધુ બરાબર થઈ જશે.

કર્ક : આજે બેચેની અનુભવી શકો છો. આજે સકારાત્મક વિચારો મદદગાર રહેશે. સટ્ટાબાજીથી ફાયદો થઈ શકે છે. ઉધારમાંગનારા લોકોને આજે નજરઅંદાજ કરવા, પૈસા ફસાઈ શકે છે. જો તમે વિદેશમાં નોકરીનો પ્લાન બનાવી રહ્યા હોય તો આજે તે માટે સારો દિવસ છે. અચાનક યાત્રા તણાવ આપી શકે છે. વૈવાહિક જીવન માટે સારો દિવસ છે.

સિંહ : આજે તમે ખુદને રોજની અપેક્ષાએ ઉર્જાવાન અનુભવશો. ઉતાવળમાં રોકાણ ન કરવું, તમામ પહેલુઓ જોઈ પછી રોકાણ કરવું. આજે તમે સામાજિક કાર્યો પર વધારે ઝધ્યાન આપી શકો છો. કોઈની સાથે વધારે પડતી મિત્રતા કરતા બચવું, નહીં તો પછતાવવું પડી શકે છે. કાર્યસ્થળ પર કામચોરી કરી તે પકડાઈ જશે. જીવનસાથીના અચાનક કોઈ કામના કારણે તમારી યોજના બગડી શકે છે. પરંતુ, પાછળથી તમને ખબર પડશે કે જે થયું તે સારા માટે થયું.

કન્યા : કસરતને દિનચર્યામાં સામેલ કરો. ઉધાર માંગનારા લોકોને આજે નજરઅંદાજ કરો. બહારના લોકોનો હસ્તક્ષેપ જીવનસાથી વચ્ચે તણાવ પેદા કરી શકે છે. ભાગીદારીમાં કોઈ વ્યવસાય શરૂ કરવા માટે સારો દિવસ છે. બધાને નફો થશે, પરંતુ ભાગીદાર વિશે જાણી લેવું. કાર્યસ્થળ પર આજે કામનું ભારણ વધારે રહેશે, જોકે સહકર્મીઓનો સપોર્ટ સારો રહેતા તણાવ નહીં રહે.

તુલા : માનસિક સ્પષ્ટતા માટે ભ્રમ અને નિરાશાથી બચવાની કોશિશ કરો. આજે તમને કેટલાક સ્ત્રોતોથી આર્થિક લાભ થશે. મિત્રો સાથે સારો સમય વિતાવી શકશો. નવી ભાગીદારી ફાયદાકારક રહેશે. પરોપકાર અને સામાજિક કાર્યો તમને આકર્ષિત કરશે. નોકરીયાત વર્ગે ઓફિસમાં કામમાં સાવધાની રાખવી, ગપ્પાબાજીથી દુર રહેવું. પ્રેમિકાને સમય ન આપવાથી નારાજ થઈ શકે છે. જીવનસાથી સાથે આજનો દિવસ ખુસનુમા રહેશે.

વૃશ્ચિક : તમારો ગુસ્સો રાઈનો પહાડ બનાવી શકે છે, જે તમારા પરિવારને નારાજ કરી શકે છે. તમારા ગુસ્સા પર આજે કાબુ રાખવો. આજે રોકાણ કરવાથી બચવું. ખોટી વાત ખોટા સમય પર કહેવાથી બચવું, સંબંધ બગડી જશે. નવી ભાગીદારી ફાયદાકારક રહેશે. જીવનસાથી સાથે વાદ-વિવાદ થવાની પુરી સંભાવના છે. આજે કોઈ ધાર્મિક પ્રવચન સાંભળવા અથવા ભગવાનનું સ્મરણ કરવું. કાર્યસ્થળ પર બોલવામાં સાવધાન રહેવું, પછતાવવું પડી શકે છે.

ધન : ખુશનુમા દિવસ માટે આજે જીદ્દી અને અડીયલ સ્વભાવને દુર રાખવો, આનાથી માત્ર સમયની બરબાદી થાય છે. વદારે ખર્ચ કરવાની આદત આર્થિક મુશકેલી ઉભી કરી શકે છે. ઉદાર બનવું, પરંતુ સાવધાન રહેવું. કાર્યક્ષેત્રમાં કેટલાક સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. વકીલ પાસે જઈ કાયદાકીય સલાહ લેવા માટે સારો દિવસ છે. લગ્નજીવન માટે આજે સારો દિવસ બનાવવા માટે ગુસ્સા પર કાબુ રાખવો, પ્રેમની સામે પ્રેમ કરવો.

મકર : તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું, આધ્યાત્મ બનો અને તે ખુબ જરૂરી છે. આદ્યાત્મ વિચાર જિંદગીની સમસ્યા દુર કરવામાં સહાયક બનશે. જરૂરત કરતા વદારે ખર્ચ કરવા અને ચાલાકીભરી યોજનામાં રોકાણ કરવાથી દુર જ રહેવું. તમારા નજીકના લોકો સાથે વ્યવહાર સારો રાખવો. બાગીદારીની યોજના પરેશાની ઉભી કરી શકે છે. કોઈ તમારો પાયદો ઉઠાવી શકે છે, જેથી સાવધાન રહેવું. ગાડી ચલાવવામાં સાવધાની રાખવી. આજનો દિવસ ધાર્યું પરિણામ આપે તેવો નથી. ઘરે રહી આરામ કરી આદ્યાત્મ રહેવાથી મનને શાંતી મળશે.

કુંભ : તણાવની તબીયત પર અસર પડી શકે છે. આજે તમારી ઉર્જા સારી રહેશે. અચાનક કોઈ નફો થઈ શકે છે. આજે પરિવાર પર હુકમ ચલાવવા માટે ખરાબ દિવસ ચે, પરેશાની ઉભી થઈ શકે છે. એવા લોકોથી દુર રહેવું જે તમારી પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડી શકે તેવા હોય. આજે જીવનસાથી માટે સમય કાઢવો, ધાર્મિક કાર્ય અથવા ધાર્મિક જગ્યા પર જવાનું બની શકે છે.

મીન : વ્યસનની આદતને અલવીદા કહેવા માટે સારો દિવસ છે. આજે મનમક્કમ રાખી શકશો. લાંબાગાળા માટે રોકાણ કરશો તો ફાયદો થઈ શકે છે. તમને આજે પરિવાર તરફથી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. નવી શરૂ કરેલી યોજના ધાર્યું પરિણામ નહીં આપે. તમારી સલાહ કોઈ લે તો જરૂર આપવી, તમારા વખાણ થશે. જીવનસાથી સાથ સારો દિવસ પસાર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *