15 વર્ષ બાદ બન્યો છે આ મહાસંયોગ ,આ રાશિવાળા માટે રહેશે લાભદાયી અને બનશે માલામાલ ,જાણો રાશિ ભવિષ્ય
મેષ : આજે તબીયતમાં તથા નાણાકીય સ્થિતિમાં નિશ્ચિત સુધાર જણાશે. સાથે ખર્ચામાં પણ વધારો જોવા મળી શકે છે. કોઈ સંબંધી તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પોતાની જાતને ખાસ માની શકો છો. કોઈ બહારના વ્યક્તિની દખલ અંદાજી જીવનસાથી સાથેના સંબંધમાં તણાવ પેદા કરી શકે છે. પરંતુ હોશિયારીથી મામલો સંભાળી શકો છો. અચાનક ધન પ્રાપ્તિથી ઉત્સાહ રહેશે.
વૃષભ : તમારા વિનમ્ર સમવભાવના વખાણ થઈ શકે છે. કોઈ મોટા સમૂહમાં ભાગીદારી રસપ્રદ સાબિત થશે, તમારો ખર્ચ વધી શકે છે. ઘરેલુ કામ કાજ અને રૂપિયા-પૈસાની માથાકુટ પરિવારમાં પરેશાની ઉભી કરી શકે છે. જીવનસાથી તમે ગિફ્ટ આપશો તેવી આશા રાખી શકે છે. તમારો હસવાનો હસાવવાનો સ્વભાવ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વ્યાપારમાં અચાનક કોઈ શુભ સમાચાર મળી શકે છે.
મિથુન : કામનો બોઝ આજે તણાવ આપી શકે છે. યાત્રા થાકનું કારણ બની શકે છે, પરંતુ આર્થિક રીતે ફાયદાકારક રહેશે. આજે પરિવારના લોકો માટે સમય નહીં આપો તો નારાજ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સમજીને ઉઠાવેલા પગલા ફળદાયી રહેશે. નવી પરીયોજના શરૂ કરવા માટેનો સારો સમય છે. લાંબા સમયથી એટકેલા કામને પુરૂ કરવા શરૂઆત કરો. જીવનસાથીના કોઈ જુઠથી તમે નારાજ થઈ શકો છો. નોકરીયાતને સારા સમાચાર મળી શકે છે.
કર્ક : ઉદાસ અને અવસાદગ્રસ્ત ન થાઓ, આજે તમે હરવા-ફરવાના મૂડમાં રહેશો, પરંતુ તમે ફરવા ગયા તો પછતાવવું પડી શકે છે. નવા મિત્રો બનવાથી નવું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો પ્રતિયોગી પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમણે દિમાગ શાંત રાખવું. પરીક્ષાની ગભરાહટ દિમાગ પર હાવી થઈ શકે છે. આજનો તમારો પ્રયાસ સકારાત્મક પરિણામ આપી શકે છે. આજે બધી વાત તમારી મરજીની નહીં રહે. સંબંધ સ્વર્ગમાં બને છે અને જીવનસાથી આજે એ સાબિત કરી શકે છે.
સિંહ : આજે તમારી તબીયત સુધારવાનો પુરો સમય રહેશે. ટુંકાગાળાના રોકાણથી આજે દુર રહેવું. આજે મિત્રો સાથે બહાર જઈ ખુશીની પળ વિતાવી શકો છો. ઓફિસમાં આજે તમે ગુસ્સે થઈ શકો છો, જેથી માનસીક સંતુલન બનાવી રાખવું. આકસ્મિક યાત્રા તણાવ આપી શકે છે. જીવનસાથી સાથે વધારે સારો સંબંધ બનાવાનો પ્રયત્ન કરી શકો છો.
કન્યા : ખુશ થઈ જાઓ કેમ કે સારો સમય આવવાનો છે અને સ્વયં ઉર્જાથી ભરેલા રહેશો. આજનો સફળતાનો મંત્ર છે કે, એવાી લોકોની સલાહ લઈ પૈસા લગાવો, જે અનુભવી હોય. નરંકુશ વ્યવહારના કારણે પરિવારજનો નારાજ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. વૈવાહિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે. એવા મિત્રો મળી શકે છે, જે ઘણા સમયથી મળ્યા નથી.
તુલા : આજે રમત-ગમત અથવા વ્યાયામ કરવો જોઈએ. આજના દિવસે તમને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જેથી આજે ખર્ચ કરવામાં ધ્યાન રાખવું. આજે પાકીટ ચોરાઈ પણ શકે છે, જેથી સાવધાન રહેવું. આજે તમારા જીવનસથીનો મૂડ સારો નહીં રહે. જો તમે તમારા જ્ઞાન અનુભવને વહેંચશો તો, તમને સારી પ્રતિષ્ઠા મળશે. ગાડી ચલાવવામાં સંભાળવું.
વૃશ્ચિક : તમારા વિનમ્ર સ્વભાવના વખાણ થમેષ રાશીફળ – તમારુ સ્વાસ્થ્ય પુરી રીતે સારૂ નહીં રહે. ચિકિત્સકની સલાહ વગર જાતે સારવાર ન કરવી. આરામ કરવો. વિશેષક્ષની સલાહ વગર રોકાણ ન કરવું, નહીં તો નુકશાનની સંભાવના છે. ઘરેલુ કામ તમને આજે વ્યસ્ત રાખશે. આજે વધારે ચિંતા કરવાની જરૂર નથી, ગમે તેવા દુખ બરફની જેમ પીંઘળી જશે. તમને આજે પ્રતિભા દેખાડવાનો સારો મોકો મળશે. યાત્રા ફાયદાકારક રહેશે. જીવનસાથી આજે તમારી પર શંકા કરી શકે છે.
ધન : આજે જે આર્થિક લાભ મળવાનો હતો તે ટળી શકે છે. આજે દિવસ હુકમ ચલાવવાનો નથી, પરંશાની ઉભી થઈ શકે છે. તમારા કારણે ઓફિસમાં કોઈ મોટુ નુકશાન થઈ શકે છે, જેથી સમજી વિચારીને આજે કામ કરવું. એવા લોકો પર ખાસ નજર રાખવી જે તમને ગેર માર્ગે દોરી રહ્યા છે. આજે જીવન સાથી તમારા પર ખુબ ખુશ રહેશે.
મકર : આજનો દિવસ ખુશીથી ભરેલો રહેશે. અચાનક આવેલ ખર્ચ આર્થિક સમસ્યા ઉભી કરી શકે છે. તમારી બાળક તમારી દિલ તોડી શકે છે. કોઈ પણ નવી યોજનાને સારી રીતે પરખી સમજી નિર્ણય લેવો. મહત્વના વ્યક્તિઓ સાથે વાતચીત કરતા આંખ-કાન ખુલ્લા રાખો, તમને કોઈ સારો વિચાર હાથ લાગી શકે છે. ભવિષ્યની યોજના પર ફરી વિચાર કરવાની જરૂર છે. જીવનસાથી સારે સારો સંબંધ બનાવી શકશો.
કુંભ : ધાર્મિક ભાવનાઓના કારણે તીર્થસ્થળની યાત્રા કરી શકો છો અને કોઈ સંત અથવા દૈવી જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. તમારા રોકાણ અને ભવિષ્યની યોજનાને ગુપ્ત રાખવી. પ્રેમી તમારી દિલ તોડી શકે છે. જે પુરસ્કારની તમે રાહ જોઈ રહ્યા છો, તે ટળી શકે છે. તમારી આકર્ષક વ્યક્તિત્વ લોકોને તમારી તરફ ખેંચશે. તમારા જીવનસાથી સાથે આજે ખુબ સારો દિવસ પસાર થશે
મીન : આજે અચાનક ખર્ચનો બોઝ વધી શકે છે. તમારા પરિવારના લોકો નાની-નાની વાત પર રાઈનો પહાડ બનાવી શકે છે. વ્યાપારીઓ માટે સારો દિવસ છે. વ્યવસાય માટે અચાનક કરવામાં આવેલી યાત્રા સકારાત્મક પરિણામ આપશે. જીવનસાથી સાથે કોમ્યુનિકેશન ન થવાથી પરેશાની થઈ શકે છે, બાદમાં બધુ સારી થઈ જશે. કાર્યસ્થળ પર દિવસ સારો રહેશે.