આજ રાત્રિથી આ રાશિઓના દુઃખ નો આવશે અંત, કુળદેવી ખોડિયારમાં આ રાશીઓ પર વરસાવશે પોતાની કૃપા, જાણો તમારી સ્થિતિ
મેષ : જીતનું જશ્ન તમારા દિલને ખુશીથી ભરી દેશે. મનોરંજન અને એશોઆરામના સાધનો પર વધારે ખર્ચ ન કરશો. જો તમે વ્યવસાયીક અંદાજ કોઈની સામે રાખશો તે કરિયરમાં ફેરફારની દ્રષ્ટીએ લાભદાયક રહેશે. આજે તમારી કોઈ સલાહ માંગે તો અચકાશો નહીં, તમારા વખાણ થશે. જીવનસાથી તરફથી સારો સહયોગ પ્રાપ્ત નહીં થાય.
વૃષભ : તમારી ઊંચી બોદ્ધિક ક્ષમતાઓ તમારા સાથી કર્મીઓ સાથે હરિફાઈમાં સહાયતા કરશે. માત્ર સકારાત્મક વિચારોથી જીત મળી શકશે. તમારા ખર્ચા તમારા બજેટને બગાડી શકે છે. તમારા જીવનસાથી સાથે સમય વીતાવવાની જરૂરત છે. ભાગીદારીની યોજના સકારાત્મક પરિણામને બદલે પરેશાનીઓ આપી શકે છે.
મિથુન : સ્વયંને શાંત બનાવી રાખો કેમ કે, આજે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને પોતાના ગુસ્સા પર કાબુ રાખવો. દિવસ આગળ વધતા નાણાકીય સ્થિતિમાં સુધાર જણાશે. આજના દિવસે કોઈ એવા સારા સમાચાર મળી શકે છે, જેથી પુરો પરિવાર ખુશ થઈ જશે. નોકરો અને સહકર્મીઓથી પરેશાનીની સંભાવનાને નજરઅંજાજ ન કરશો.
કર્ક : માનસીક સ્થિતિ પર સંયમ રાખો, જેથી શારીરિક બીમારીથી બચી શકાય. નકારાત્મક વિચારોનો આજે ત્યાગ કરો. એવા લોકોથી દુર રહો, જેમની ખરાબ આદતો તમને નુકશાન પહોંચાડે. કોઈ અન્યની દખલઅંદાજીના કારણે જીવનસાથી સાથે સંબંધ ખાટો થઈ શકે છે. સહકર્મીઓ પાસેથી આશા અનુસાર, સહયોગ નહીં મળે. પોતાની વ્યક્તિગત જાણકારી ગોપનીય રાખો ખાસ કોઈ સાથે શેર ના કરશો.
સિંહ : તમારા સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરો, વ્યસનથી બચો. ચાલાકીભરેલી આર્થીક યોજનાઓમાં પસાવવાથી બચો – રોકાણ કરવામાં સાવધાની રાખો. તમારા માતા-પિતાની તબીયત તણાવનું કારણ બની શકે છે. ધરેલુ જવાબદારી અને રૂપિયા-પૈસાના વાદ-વિવાદમાં જીવનસાથી સાથે મનદુખ થઈ શકે છે. તમારા કામની ગણવત્તા જોઈ તમારા વરિષ્ઠ અધિકારી તમારાથી પ્રભાવિત થઈ શકે છે. વાતચીત કરતા સમયે શબ્દોનો પ્રયોગ સમજી વિચારીને કરવો.
કન્યા : માનસિક શાંતી માટે તણાવના કારણને ઓળખી સમાધાન કરો. કેટલીક યોજનાઓ ક્રિયાન્વીત હશે અને તાજા આર્થીક નફો અપાવી શકે છે. આજના દિવસે તમે બધાના ધ્યાનનું કેન્દ્ર હશો અને સફળતા તમારી પહોંચમાં હશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરો, જેથી ભવિષ્યમાં પછતાવવું ના પડે તેનું ધ્યાન રાખવું. વૈવાહિક જીવનની દ્રષ્ટીએ આજનો દિવસ થોડો મુશકેલ છે.
તુલા : ગર્ભવતી મહિલાઓ માટે સાવધાની રાખવાનો દિવસ છે. માત્ર હોશિયારી પૂર્વક કરેલું રોકાણ ફળદાયી રહેશે, જેથી તમારી મહેનતની કમાણી સમજી વિચારીને ખર્ચ કરો. પારિવારિક જવાબદારીથી ભાગવાની કોશિસ ન કરશો, નહીં તો તણાવનું કારણ બની શકે છે. નવી યોજનાઓ આકર્ષક હશે અને સારી આવકનું સાધન બની શકે છે.
વૃશ્ચિક : હૃદય રોગીઓ માટે વ્યસન છોડવા માટેનો સારો દિવસ છે. કારણ કે, હવે તેનો જરા પણ ઉપયોગ નુકશાન પહોંચાડી શકે છે. બેન્ક સાથે જોડાયેલા કામમાં સાવધાની રાખવી. તમારા જીવનસાથીનો મૂડ ખરાબ રહી શકે છે.
ધન : આજે તમારા વિચારોને સકારાત્મક રાખો, નહીં તો નિશક્રિયતાનો શિકાર બની શકો છો. આજનો દિવસ તમારા માટે વધારે લાભદાયી નથી – જેથી પોતાના ખીસ્સા પર નજર રાખો અને વધારે ખર્ચ ન કરો. પાડોશીઓ સાથે ઝગડો તમારો મૂડ ખરાબ કરી શકે છે, પરંતુ તમારા પર સંયમ રાખો. આજે તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો, જે તમને આશા કરતા સારો ફાયદો અપાવી શકે છે. આજે તમારા પરિવારને સારી રીતે સમય આપશો
મકર : કામનું દબાણ વધતા તમે માનસિક અશાંતી અનુભવશો. ભાગીદારીવાળા વ્યવસાય અને ચાલાકીભરેલી આર્થીક યોજનાઓમાં રોકાણ ન કરવું. ખોટી વાતને ખોટા સમયે કહેતા આજે બચવું. જેને તમે પ્રેમ કરો છો, તેનું દિલ ના દુખાવશો. કાર્યક્ષેત્રમાં તમારી સાથે કોઈ દુર્વ્યવહાર કરી શકે છે, જેથી તૈયાર રહો અને પ્રતિક્રિયા ના આપો. ભરપુર રચનાત્મક અને ઉત્સાહ તમને ફાયદાકારક દિવસ આપી શકે છે.
કુંભ : તમારી ખુશી બીજા સાથે વહેંચવાથી દિવસ સારો રહેશે. જો તમે આજે લાંબા સમય માટે રોકાણ કરશો તો ફાયદો સારો થઈ શકે છે. આજે તમારો ઉર્જા ભરેલો વ્યવહાર તમારી આસ-પાસના લોકોને ખુશ કરી દેશે. તમારા જીવનસાથીનો સ્વભાવ તમને આજે પરેશાન કરી શકે છે. સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીના કારણે તમારૂ કામ સરળતાથી થઈ જશે.
મીન : જિંદગી સારી જીવવા માટે તમારી મહત્વકાંક્ષાઓ પર કાબુ રાખો. બેન્ક સાથે જોડાયેલા કામ અને લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂરત છે. કાર્યસ્થળ પર જો તમે એકાગ્રતા નહીં બનાવી રાખો તો તમારે પદ ગુમાવવાનો વારો આવી શકે છે. એવા લોકો પર નજર રાખો જે તમને ખોટા માર્ગ તરફ લઈ જવા માંગે છે અથવા ખોટી જાણકારી આપી તમને ઉકસાવવાની કોશિસ કરે છે.