આજે સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો સોનાનો ભાવ 4500 રૂપિયા ઘટાડો જાણો આજની નવી કિંમત

ગ્લોબલ માર્કેટમાં ઉતાર-ચઢાવને કારણે સોમવારે ભારતીય બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં બદલાવ જોવા મળ્યા. મલ્ટી કમોડીટી એકસચેંજ પર સવારે સોના અને ચાંદી બંને ધાતુઓમાં ભાવમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઇ. MCX પર સવારે 9:05 વાગ્યાથી સોનાનો વાયદા ભાવ 155 રૂપિયા ઘટીને 51,721 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. આ ભાવ 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો છે.

ચાંદીનાં ભાવમાં પણ ઘટાડો MCX પર ચાંદીનાં વાયદા ભાવમાં પણ ઘટાડાથી જ કારોબારની શરૂઆત જોવા મળી. સવારે એકસચેંજ પર ચાંદીનો વાયદા ભાવ 316 રૂપિયાનાં નુકસાન સાથે 68,520 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો. ચાંદી સવારે 68,511નાં ભાવ પર હતી, જે થોડા સમય બાદ વધારા સાથે ટ્રેડીંગ કરતી જોવા મળી. જોકે ગયા કારોબારી દિવસોનાં મુકાબલામાં આજના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.

આ પ્રકારે થઇ શકશે શુદ્ધતાની જાણ જ્વેલરીની શુદ્ધતા માપવાના પ્રકારો એક જ હોય છે. આમાં હોલમાર્ક સતાહે જોડાયેલ ઘણા પ્રકારના નિશાન જોઈ શાકય છે, આ નિશાનોનાં માધ્યમથી જ્વેલરીની શુદ્ધતા માપી શકાય છે. આમા એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીની શુદ્ધતાની તપાસ કરી શકાય છે.

ગ્લોબલ માર્કેટમાં ઉછાળ ગ્લોબલ માર્કેટમાં સોના ચાંદીનાં ભાવમાં થોડો ઊછળ જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનાનો ભાવ જ્યાં 0.28 ટકા વધીને 1,948.80 ડોલર પ્રતિ ઓંસ પહોંચી ગયો છે, જ્યારે ચાંદીની કિંમતોમાં પણ 0.70 ટકાનો ઉછાળ આવ્યો અને ભાવ 25.44 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે.વૈશ્વિક બજારની વધઘટને કારણે બુધવારે ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. સોનાની કિંમત એક મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી, જે ફરી વધી રહી છે.

મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 9.10 વાગ્યે, 24 કેરેટ શુદ્ધતાના વાયદાની કિંમત 50,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી, જે પાછળથી 10 ગ્રામ દીઠ રૂ. 50,947 પર ટ્રેડ થઈ રહી છે. અગાઉ સતત ઘટાડાથી સોનાના ભાવ એક મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા હતા. આજે સવારે MCX પર સોનાના દરમાં 0.25 ટકાનો ઉછાળો આવ્યો છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત આવવાની સંભાવનાને કારણે સોનાનો ભાવ એક દિવસ અગાઉ 1.2 ટકા ઘટીને રૂ. 50,354 થયો હતો. આ એક મહિનામાં સૌથી નીચો ભાવ છે.

ચાંદીમાં પણ વધી ચમકબુધવારે MCX પર ચાંદીના વાયદામાં 0.23 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો, જેના કારણે ચાંદીના ભાવ ફરી એકવાર 67 હજારને પાર કરી ગયા હતા. સવારે ચાંદીના વાયદાના ભાવ રૂ.67,102 પ્રતિ કિલો હતા. અગાઉ સતત ઘટાડાથી ચાંદીના ભાવ 67 હજારની નીચે પહોંચી ગયા હતા.

વૈશ્વિક બજારમાં ભાવમાં વધારોવૈશ્વિક બજારમાં પણ છેલ્લા કેટલાક સત્રોમાં 2 ટકાના ઘટાડા બાદ આજે સોનાના ભાવ 0.1 ટકા વધ્યા હતા. સોનાની હાજર કિંમત આજે $1,920.6 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. મંગળવારે તે 1.8 ટકા ઘટીને 28 ફેબ્રુઆરી પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હતો. વૈશ્વિક બજારમાં આજે ચાંદીના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. ચાંદીનો હાજર ભાવ આજે 0.25 ટકા વધીને 24.99 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.

આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 51470 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. આ સિવાય ચાંદી 67,257 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે. HDFC સિક્યોરિટીઝે આ અંગે માહિતી આપી છે.

સોનું મોંઘુથયું બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 573 રૂપિયા વધીને 51,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. તે જ સમયે, અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 50,897 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

આ ઉપરાંત ચાંદીનો ભાવ પણરૂ. 1,287 વધીને રૂ. 67,257 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ. 65,970 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ જાણો છોજો ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં સોનું વધીને $1,921 પ્રતિ ઔંસ થઈ ગયું છે. તે જ સમયે, ચાંદી લગભગ 24.79 ડોલર પ્રતિ ઔંસ પર યથાવત રહી હતી.

જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય?એચડીએફસી સિક્યોરિટીઝ રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, “બુધવારે ન્યુયોર્ક સ્થિત કોમોડિટી એક્સચેન્જ COMEX પર હાજર સોનાના ભાવ નજીવા વધીને $1,921 પ્રતિ ઔંસ થયા હતા, જેણે અહીં સોનાના ભાવ સ્થિર રાખ્યા હતા.”

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરોતમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *