રાજકોટમાં 20 વર્ષીય યુવતીને ઘેરે બોલાવી ને પ્રેમિકા સાથે બે વાર બાંધ્યા શારીરિક સંબંધ મસ્તી માં વીડિયો ઉતારી ને બીજે દિવસે નોકરી પરથી પાછા આવીને…

આપણને શરમમાં મૂકી દેતા હોય છે. આજે અમે તમારા માટે એવો બનાવ લઈને આવ્યા છે કે જે સાંભળીને તમે ખૂબ જ હેરાન થઈ જશો. આ બનાવ ડોદરામાં વિસ્તારમાં થયો હતો. દિપને સજુના એકથી વધુ શખ્સો સાથે આડાસંબંધ હોવાની શંકા જતા હ@ત્યા કરી નાખી છે. રાજકોટ ક્રા@ઇમ બ્રાન્ચે આરોપી પતિ સંદીપને સકંજામાં લીધો છે. પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

રિબડા પાસે યુવતીની હ@ત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીની હ@ત્યા બીજા કોઈ નહીં પરંતુ તેના જ પતિ કમ લિવ-ઇન પાટર્નરે કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવતી રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારની હોવાનું આવ્યું સામે આવ્યું છે. યુવતીના પતિ સંદીપે @ત્યા કરી લા@શ ફેંકી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ક્રા@ઇમ બ્રાન્ચે આરોપી પતિ સંદીપને સકંજામાં લીધો છે. પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ બનાવમાં એવું બન્યું હતું કે મહિલાના સસરા તેને શારીરિક રીતે અડપલા કરતા હતા તેમજ તેના સાથે સંબંધ બાંધવા માટે હેરાન કરી ત્રાસ ગુજારતા હતા.

નોંધનીય છે કે, ગોંડલના રીબડા ગામ પાસેથી ગઈ કાલે સવારે યુવતીની હ@ત્યા કરાયેલી લા@શ મળી આવી હતી. રીબડા ગામના ગેઈટ સામેથી જીન્સ અને ટી-શર્ટ પહેરેલી અને અંદાજે રપ વર્ષીય યુવતીની લા@શ મળી આવતા ગોંડલ તાલુકા સ્થળ પર દોડી ગઇ હતી. લા@શને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડી હતી. વલસાડ તાલુકામાં એક યુવકે 20 વર્ષીય યુવતી સાથે છેલ્લા 3 વર્ષથી શારીરિક સંબંધો ધરાવતો હતો. યુવતી સાથે ગાઢ શારીરિક સંબધો પછી યુવકે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દેતા યુવતીએ વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રેમી યુવાન સામે બ@ળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

બીજી તરફ પોલીસે મૃતક યુવતીને ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં તેમને મોટી સફળતા મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે મૃ@તક યુવતીના પતિએ જ મોતને ઘાટ ઉતારી દીધાની માહિતી મળી જતા મૃતક યુવતીના પતિ સંદિપ છગન સગપરીયા (ઉ.વ.૩૮) કે જે મુળ રીબડાનો છે, તેને સકંજામાં લઈ ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી છે. કાંઠા વિસ્તારના ગામમાં રહેતી 20 વરસની યુવતીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. આ યુવતીને 2017માં ભદેલી જગાલાલા ગામમાં હિંગરાજ રોડ પર રહેતા ગૌરવ પ્રવીણ ટંડેલ નામના યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.બંને વચ્ચે નિકટતા સ્થપાઈ હતી

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, મૃતક યુવતીનું નામ સાજેદા ઉર્ફે સાજુ ઉર્ફે સંજના ફિરોઝભાઈ સમા છે. તેની ઉંમર ર૦ વર્ષ છે. હ@ત્યાનો ભોગ બનનાર સાજેદા ઉર્ફે સાજુએ ત્રણેક વર્ષ પહેલા સંદિપ સાથે પોતાના લગ્ન થઈ ગયાનું જાહેર કર્યું હતું. જો કે વાસ્તવમાં બંનેના લગ્ન થયા ન હતા. આમ છતા બંને લીવ ઈન રીલેશનશીપમાં રહેતા હતા. આ સંબંધથી તેમને પુત્ર છે. જે હાલ દોઢેક વર્ષનો છે. આ અંગેની જાણ બંનેના પરિજનોને થતાં તેમણે વિરોધ કર્યો હતો પણ બંનેએ એકબીજાનો સાથ ના છોડતાં 2018માં બંનેના માતા-પિતા લગ્ન માટે રાજી થતાં 12-12-2018ના રોજ સગાઇ કરાવી આપી હતી.

ગઈકાલે મોડી સાંજે તે સાજુને એકટીવા પર લઈ રીબડા પહોંચ્યો હતો. જ્યાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ સંદિપે ગળુ દબાવી તેની હ@ત્યા કરી નાખ્યાની પ્રાથમિક તપાસમાં પોલીસને માહિતી મળી છે. સંદિપને સજુના એકથી વધુ શખ્સો સાથે આડાસંબંધ હોવાની શંકા જતા હ@ત્યા કરી નાખી છે. આ દરમ્યાન ગૌરવ ટંડેલને સ્ટીમરમાં નોકરી અર્થે વિદેશ જવાનું નક્કી થતાં પરત આવે ત્યારે લગ્ન કરવાનું નક્કી કરાયુ હતુ.

જો કે કોઈક કારણસર ગૌરવ બે મહિનામાં જ પરત આવી ગયો હતો. સમાજના રીતિ-રિવાજો મુજબ યુવતી પ્રેમીના ઘરે જઇને રહેતી તો ક્યારેક ગૌરવ પ્રેમિકાના ઘરે આવી રહેતો. યુવતીના પિતા પણ તેને જમાઈ તરીકે રાખતા અને માન આપતા હતા. દરમિયાનમાં ગૌરવને ફરી સ્ટીમરમાં નોકરી માટે કોલલેટર આવતા, તેણે 26-10-19ના રોજ વિદેશ જવાનું નક્કી કર્યુ હતું. જેથી ગૌરવે પ્રેમિકાને 25-10-19ના રોજ તેના ઘરે રહેવા બોલાવી હતી. રાત્રે ગૌરવના રૂમમાં સૂતેલી યુવતીને પ્રેમીએ નોકરી પરથી પરત આવીને લગ્ન કરી લઇશું તેમ કહીંને શરીરસંબંધ બાંધવા મનાવી લીધી હતી.

યુવતી તેના તાબે થઇ જતાં પ્રેમીએ એક રાતમાં બે વખત અર્પિતા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે શીપમાં નિકળી ગયેલો ગૌરવે પરત ઘરે આવતાં જ તેને મળવા ગયેલી યુવતી સાથે વાત કરવાની તેમજ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. યુવતીએ ઘરે જઇને તેની માતાને વાત કરતા, તેણીના પરિવારજનોએ ગૌરવના ઘરે જઇને બેઠક કરી હતી. જેમાં, ગૌરવે યુવતી સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

પ્રેમીના દગાબાજી અને છેતરપિંડીથી રોષે ભરાયેલી યુવતીએ વલસાડ રૂરલ પોલીસ મથકમાં આરોપી ગૌરવ ટંડેલ વિરૂધ્ધ બ@ળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા, પોલીસે ઇ.પી.કો.ની કલમ-420, 376 મુજબ ગુનો નોંધી, આરોપીની અટક કરી હતી. નિયમ મુજબ તેનો કોવિડ-19નો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરાશે તેમ પી.એસ.આઇ. જી.વી. ગોહિલે જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *