સુરત ગ્રીષ્મા હત્યા કેસ મોટો ખુલાસો ફેનીલ એ ફરી એકવાર ગુનો કબૂલ ન કર્યો બંને એકબીજા સાથે પડાયેલા ફોટોગ્રાફ કર્યા કોર્ટમાં રજુ તેના મિત્રનો ઓરિજિનલ વીડિયો જોવો

ગ્રીષ્મા હ@ત્યા કેસના આરોપી ફેનીલે જેલના કેદી તરીકે મળતા લાભનો ગેર ઉપયોગ કરી સાક્ષીને ફોન કરી પોતાની તરફેણમાં જુબાની આપવા દબાણ કર્યું હોવાની કોર્ટમાં ફરિયાદ થઈ છેથોડા સમય પહેલા બનેલા ગ્રીષ્મા કેસને લઈને નવા ખુલાસાઓ સામે આવ્યા છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાની જાહેરમાં જ દીકરીનો જીવ લઇ લીધો હતો.દીકરી ગ્રીષ્માને જાહેરમાં જીવ લેનાર આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે ત્યારે જલ્દી થી જલ્દી ફેનિલને કડક સજા મળે એવી લોકમાંગ ઉઠી છે.

મહત્વનું છે કે, ફેનિલે જેલમાંથી પોતાની બહેન ને ફોન કરવાની પરવાનગી લીધી હતી. જો કે, ક્રિષ્ના નામની યુવતીએ કોર્ટમાં સમગ્ર મામલો જણાવતા સૌ ચોંકી ઉઠ્યા હતા.દીકરી ગ્રીષ્માને ન્યાય મળે તે માટે ઘણા લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે ગ્રીષ્મા ના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે. ગ્રીષ્માના પિતાએ જણાવ્યું છે કે, “મારી દીકરીને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને આરોપી ફેનિલ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ”ત્યારે વકીલ ના કહેવા અનુસાર આ કેસ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે અને

આ કેસમાં દીકરી ગ્રીષ્મા ના પરિવારજનોને ઓછામાં ઓછા એક મહિનાની અંદર ન્યાય મળી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ ગ્રીષ્માનો નાનો ભાઈ જયારે કોર્ટની સામે જુબાની આપી રહ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાની જાણ કરાવતા તે પણ ભાવુક થયો હતો અને બહેનને યાદ કરતા રડી પડ્યો હતો. પોલીસે આ કેસને લઈને ચક્રો ગતિમાન કર્યા છે અને કડક તપાસ હાથ ધરી છે.આ અંગે સરકારી વકીલ નયન સુખડવાળાએ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી. ફેનિલે કોલેજમાં સાથે ભણતી ક્રિષ્નાને બહેન બનાવી હતી

ગ્રીષ્મા કેસ મામલે અત્યાર સુધી કુલ 105 થી પણ વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. જાહેરમાં જ જીવ લીધો હોવાથી ત્યાંના રહીશોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રીષ્માના મામા, તેની બહેનપણીઓ, અન્ય મિત્રો અને આરોપી જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીના પ્રમુખનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.ગ્રીષ્માં સાથે તકરાર થતા અવાર નવાર ફેનીલ ગ્રીષ્માને મારી નાખવાની વાત ક્રિષ્નાને કરતો હતો. હત્યાના બનાવના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી ગ્રીષ્માને મારી નાખવાની વાત કરી હતી. કોર્ટમાં જુબાની દરમ્યાન થયો ખુલાસો.

ફેનીલ ના માસીના છોકરાની પણ કોટની અંદર જુબાની લેવામાં આવી હતી. ત્યારે તેને પોતાની જુબાનીમાં જણાવ્યું કે ફેનીલ ને મોબાઈલ ની ઉપર ગંદી વેબસાઈટ જોવાની ખૂબ જ ગંદી આદત છે. ખાસ વાત તો એ છે કે એના માસીના છોકરા એ ઘણા બધા ખુલાસા કર્યા હતા. તેને દીકરીના જીવ લીધા બાદ માસીના છોકરા ને ફોન કરીને જણાવ્યું હતું કે તેને ગ્રીષ્મા નો જીવ લઈ લીધો છે.પાસોદારમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં સત્ર ન્યાયાધિશની કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલમાં આજે બુધવારે અંતિમ દલીલોમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી કે, આ કેસ ઉશ્કેરાટનું પરિણામ નથી

સરકાર પક્ષને બચાવપક્ષની દલીલો સામે તેના સમર્થન ની અંદર ઉચ્ચતમ અદાલતના પ્રસ્થાપિત ચુકાદાના તારણો પણ જો કરવામાં આવશે અને ઘટના બની ત્યારે ગુજરાતી મોબાઈલ કેમેરા ની અંદર આખી ઘટના રેકોર્ડ થઈ ગઈ હતી અને ત્યારબાદ તેની દ્વારા તેના મિત્રને કહેવામાં આવ્યું હતું કે ઓલી ને મારી નાખી તું જલ્દી આવ. હવે ટૂંક જ સમયમાં ચુકાદો આવે તેવી પણ સંભાવના છે.ગણતરીપૂર્વકની હ@ત્યા છે. આરોપીએ 7 કાપાનું ચપ્પુ ખરીદ્યું હતું જેનો ઘા કરવામાં આવે તો શરીરના અવયવો પણ બહાર આવી જાય. બંને વચ્ચે પ્રેમપ્રકરણ હોવા અંગે પણ ઇન્કાર કર્યો હતો

12 ફેબ્રુઆરીએ ફેનિલ ગોયાણીએ જાહેરમાં ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મૂકી હ@ત્યા કરી હતી. સરકાર પક્ષે કુલ 105 સાક્ષી ચકાસાયા હતા.જજની નાદુરસ્ત તબિયત હોવા છતાં આ કેસની સ્પિડી ટ્રાયલને આગળ ધપાવી હતી. આ દરમિયાન બચાવપક્ષ દ્વારા પેન ડ્રાઇવ રજૂ કરવામાં આવી હતી. જેમાં ફેનીલ અને દીકરી એકબીજા સાથે પડાયેલા ફોટા હતા. આ@રોપી ફેનીલ નું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું અને ચાર કલાક ચાલેલી પ્રોસેસમાં ફેનીલ ને 908 જેટલા સવાલો કરાયા હતા. જોકે હજુ સુધી તેના દ્વારા ગુનો કબુલ કરવામાં આવ્યો નથી અને એક જવાબ આપ્યો છે કે અંતિમ દલીલમાં હું કહીશ.

સરકાર પક્ષે ક્લોઝિંગ પુરસીસ મૂકતા અંતિમ દલીલોનો દૌર શરૂ થયો હતો. જેમાં આજે સરકાર પક્ષે દલીલો કરાઈ હતી. ફાઇનલ દલીલોમાં તહોમતનામા સંદર્ભેની દલીલો થઈ હતી. જેમાં કેસ પ્રિ-પ્લાન્ડ મર્ડર હોવાનું કહેવાયુ છે. પૂર્વ તૈયારી સાથેનો કેસ છે. 8 સાહેદ નજરે જોનારા છે. આજે 4 સાહેદની જુબાનીનું વિશ્લેષણ કરાયું હતંુ.

આજે FSLના પુરાવાની દલીલહવે ગુરુવારના રોજ સરકાર પક્ષની દલીલોમાં એફએસએલના પુરાવા સંદર્ભની દલીલો કરવામાં આવશે. બુધવારની દલીલોમાં કહેવાયંુ હતું કે, જ્યાંથી ચપ્પુ લીધુ એ સીસીટીવીમાં છે. સાહેદે પણ ચ@પ્પુ ઓળખી બતાવ્યુ છે. બે ચપ્પુ લેવાયા હતા. આ ચ@પ્પુ પણ સ્થળ પરથી મળી આવ્યુ હતુ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *