સુરતમાં 11મા ધોરણમાં અભ્યાસ કરતી તરુણીને પ્રેમ જાળમાં ફસાવી હોટેલ માં બોલાવીને શારીરિક સબંધ માણ્યું પછી વીડિયો ઉતારીને કરું કે…

પાંડેસરા વિસ્તારમાં રહેતી અને 11મા ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષીય તરુણીને પાંચેક મહિનાથી માસિક નહીં આવતું હોવાનું અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં માતા તેને ગત 20મીએ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવી હતીપાંડેસરામાં પાડોશી યુવાન પ્રેમીએ વિદ્યાર્થિની સાથે શારીરીક સંબંધ બનાવી ગ@ર્ભવતીબનાવતા ચકચાર મચી જવા પામી છે. પેટના દુખાવા સાથે નવી સિવિલમાં માતા સાથે ચેકઅપ માટે આવેલી તરુણીને સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું.

તરુણીની પૂછપરછમાં તે જે યુવાન સાથે પ્રેમ કરતી હતી તેણે વારંવાર ઓયો હોટલમાં લઇ જઇ શારીરિક સંબંધ બાંધતા ગ@ર્ભવતી બનાવી હતી. પોલીસે સમગ્ર મામલે યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મામલો પોલીસ મથકે પહોંચ્યોપાંડેસરા વિસ્તારમાં રહેતી અને 11મા ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષીય તરુણીને પાંચેક મહિનાથી માસિક નહીં આવતું હોવાનું અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં માતા તેને ગત 20મીએ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવી હતી.

ચેકઅપ કરવામાં આવતાં આ તરુણીને સાડા પાંચ મહિનાનો ગ@ર્ભ હોવાનું તબીબે જણાવ્યું હતું. જે તે સમયે સારવાર લઇ ઘરે જતી રહેલી માતા 22મીએ પુત્રીને લઇને નવી સિવિલમાં પરત આવી હતી અને પુત્રીના ભવિષ્યને લઇ ગર્ભપાત કરી આપવા વિનંતી કરી હતી. જોકે, ગ@ર્ભપાત માટે પોલીસની મંજૂરી જરૂરી હોવાનું જણાવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પાંડેસરા પોલીસે આ તરુણીની પૂછપરછ કરતાં આ કૃત્ય તેના પ્રેમી વિનોદ ચિરંજીલાલ કેશરવાનીએ શારીરિક સંબંધ બાંધતા આ ગ@ર્ભ રહ્યાનું જણાવ્યું હતું. એક વર્ષ પહેલાં આ 24 વર્ષીય યુવાન યુવતીના ઘર સામે જ રહેતો હતો ત્યારથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જોકે પરિવારને ખબર પડી જતાં આ યુવાન ત્યાંથી ઘર ખાલી કરીને બીજે રહેવા જતો રહ્યો હતો. પોતે જ્યારે સિવણ કામ શીખવા જતી ત્યારે આ યુવાન તેને મળતો અને પાંડેસરા ડી માર્ટ નજીક આવેલી હોટલ ઓયોના રૂમમાં લઇ જઇ શારીરિક સંબંધ બાંધતો હતો.

આ રીતે ત્રણેક વખત આ હોટલમાં લઇ જઇ યૌનશોષણ કરતાં તરુણીને ગ@ર્ભ રહી ગયો હતો. જો કે પોલીસે સમગ્ર મામલે આરોપી વિનોદ ચિરંજીલાલ કેશરવાનીની ધરપકડ કરી હતી. તરુણી પુખ્ત વયની ન હતી છતાં હોટલના રૂમમાં તેને કઇ રીતે એન્ટ્રી અપાતી હતી તેને લઇને પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

પાંડેસરામાં પાડોશી યુવાન પ્રેમીએ વિદ્યાર્થિની સાથે શારીરીક સંબંધ બનાવી ગ@ર્ભવતીબનાવતા ચકચાર મચી જવા પામી છે. પેટના દુખાવા સાથે નવી સિવિલમાંમાતા સાથે ચેકઅપ માટે આવેલી તરુણીને સાડા પાંચ મહિનાનો ગ@ર્ભ હોવાનું બહાર આવ્યું હતું. તરુણીની પૂછપરછમાં તે જે યુવાન સાથે પ્રેમ કરતી હતી તેણે વારંવાર ઓયો હોટલમાં લઇ જઇ શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી બનાવી હતી. પોલીસે સમગ્ર મામલે યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

.ચેકઅપ કરવામાં આવતાં આ તરુણીને સાડા પાંચ મહિનાનો ગ@ર્ભ હોવાનું તબીબે જણાવ્યું હતું. જે તે સમયે સારવાર લઇ ઘરે જતી રહેલી માતા 22મીએ પુત્રીને લઇને નવી સિવિલમાં પરત આવી હતી અને પુત્રીના ભવિષ્યને લઇ ગ@ર્ભપાત કરી આપવા વિનંતી કરી હતી. જોકે, ગ@ર્ભપાત માટે પોલીસની મંજૂરી જરૂરી હોવાનું જણાવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પાંડેસરા પોલીસે આ તરુણીની પૂછપરછ કરતાં આ કૃત્ય તેના પ્રેમી વિનોદ ચિરંજીલાલ કેશરવાનીએ શારીરિક સંબંધ બાંધતા આ ગ@ર્ભ રહ્યાનું જણાવ્યું હતું. એક વર્ષ પહેલાં આ 24 વર્ષીય યુવાન યુવતીના ઘર સામે જ રહેતો હતો ત્યારથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જોકે પરિવારને ખબર પડી જતાં આ યુવાન ત્યાંથી ઘર ખાલી કરીને બીજે રહેવા જતો રહ્યો હતો. પોતે જ્યારે સિવણ કામ શીખવા જતી ત્યારે આ યુવાન તેના મળતો અને પાંડેસરા ડી માર્ટ નજીક આવેલી હોટલ ઓયોના રૂમમાં લઇ જઇ શારીરિક સંબંધ બાંધતો હતો.

આ રીતે ત્રણેક વખત આ હોટલમાં લઇ જઇ યૌનશોષણ કરતાં તરુણીને ગ@ર્ભ રહી ગયો હતો. જો કે પોલીસે સમગ્ર મામલે આરોપી વિનોદ ચિરંજીલાલ કેશરવાનીની ધરપકડ કરી હતી. તરુણી પુખ્ત વયની ન હતી છતાં હોટલના રૂમમાં તેને કઇ રીતે એન્ટ્રી અપાતી હતી તેને લઇને પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *