તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા બબિતા અને જેઠાલાલ વચ્ચે શૂટિંગ દરમિયાન જેઠાલાલે કર્યું એવું કામ કે બબીતાજીનો વીડિયો થયો વાયરલ..

તારક મહેતામાં બબીતાજી સાથે કંઈ એવું થાય છે જેના કારણે જેઠાલાલ સૂર્યથી લડી પડે છે. હકીકતમાં બબીતાજી તડકામાં ઊભી-ઊભી પતિ અય્યરની રાહ જોતી હોય છે. અય્યર તો નથી આવતો પરંતુ બબીતાજીને તડકામાં પરેશાન થતાં જેઠાલાલ જોઈ લે છે. પછી શું જેઠાલાલ બબીતાજી પાસે જાય છે અને ગરમીથી પરેશાન જોઈને સૂર્યને સંભળાવા લાગે છે અને કહે છે

કે, તમે ઠંડીમાં કેમ આટલો તડકો આપીને બબીતાજીને પરેશાન કરી રહ્યાં છે. મુનમુને શોર્ટ ડ્રેસમાં અમુક એવી અદાઓ બતાવી છે કે હવે દરેક પ્રશંસક જેઠાલાલની જેમ તેની પર ફિદા થઇ ગયો છે. આ તસ્વીરોમાં મુનમુન દત્તા એક હાઈ સ્લિટ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. મુનમુન દત્તા ફિટનેસ આ ડ્રેસમાં વધુ સારી લાગી રહી છે. મુનમુન દત્તાની આ ડ્રેસ વન શોલ્ડર સ્ટાઈલની છે, આ ડ્રેસથી તે સોશિયલ મીડિયામાં ગ્લેમરસ લાગી રહી છે.

યુઝર્સે ખૂબ વખાણ કર્યાબબીતાજીનો આ ચમકદાર ડ્રેસ જોઈને તેના પ્રશંસકો કોમેન્ટ બોક્સમાં બોલીવુડનુ ફેમસ ગીત બદન પે સિતારે લપેટે હુએ યાદ કરી રહ્યાં છે. તેની પોસ્ટ પર હજારો યુઝર્સે કોમેન્ટ કરી છે. તેમાંથી એક વ્યક્તિએ લખ્યું, આ યુવતી હંમેશા આટલી સુંદર કેમ લાગે છે? અન્ય એક યુઝરે લખ્યું, તમારી ઘણી સુંદર તસ્વીરો ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર પર છે. પરંતુ આ અંદાજ સૌથી પ્રેમાળ છે. મુનમુન દત્તા અત્યારે ખતરા ખતરામાં જોવા મળી રહી છે. તેમનો આ લુક આ શોમાં દરેક વખતે ચર્ચાનો વિષય બને છે. તે હંમેશા પોતાના લુકથી લોકોનુ દિલ જીતવામાં સફળ થાય છે.

અફેરની વાત પર થઈ હતી દુ:ખીમહત્વનું છે કે થોડા દિવસો પહેલા મુનમુન દત્તાના અફેરના સમાચાર વાયરલ થયા હતા. તેના બોયફ્રેન્ડ તરીકે શોના ટપ્પૂ એટલેકે રાજ અનડકટનુ નામ સામે આવ્યું હતુ. આ સમાચાર વાયુવેગે પ્રસર્યા બાદ અભિનેત્રી ખૂબ દુ:ખી થઇ હતી. તેમણે લાંબી પોસ્ટ લખી તેમની નારાજગી દર્શાવી હતી.

જેઠાલાલ અહીં રોકાતો નથી, તે બબીતાજીને બચાવવા માટે ચાલાકીથી પોપટલાલને નીચે બોલાવે છે અને પોપટલાલ તેની છત્રી લઈને નીચે આવે છે એમ જ જેઠાલાલ તેની પાસેથી છત્રી લઈને બબીતાજીને છાયડામાં ઊભી કરીને પોતે તડકામાં ઊભો રહી જાય છે. જેઠાલાલ બબીતાજીને કહે છે કે, જ્યાં સુધી અય્યર આવી નહીં જાય ત્યાં સુધી તે તડકામાં જ ઊભો રહેશે.

જેઠાલાલના આ વ્યવહારથી બબીતાજી ખુશ થઈ જાય છે અને શરમથી લાલ થઈ જાય છે. આખરે અય્યર નીચે આવે છે અને પોતાની પત્ની સાથે જેઠાલાલને જોઈને પૂછે છે કે આ બધું શું છે. જેઠાલાલ તેને બધું જણાવે છે. અય્યર બબીતાથી માફી માંગે છે. પછી બબીતાજી પણ જેઠાલાલને તડકાથી બચાવવા બદલ આભાર વ્યક્ત કરે છે. જોકે, આવું પહેલીવાર નથી થયું. જેઠાલાલ હમેશાં કંઈક અલગ કરીને બબીતાજીને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે.

તારક મહેતામાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોષીને સાવ નજીવી બાબતે બબિતાનું પાત્ર ભજવતી મુનમુન દત્તાસાથેમોટીબબાલથઈગઈહતી.બબિતા અને જેઠાલાલ વચ્ચે શૂટિંગ દરમિયાન લડાઇ, જાણો શું હતું કારણરિપોર્ટ્સ મુજબ જેઠાલાલે બબિતાજીને રિક્વેસ્ટ કરી પણ બબિતાએ તેમાં કોઈ રસ ન દાખવ્યો. બબિતાના આ તેવર જોઈને જેઠાલાલનો પિત્તો ગયો હતો અને તણે તેને બરાબરની સંભળાવી હતી.

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના કેટલાંક અધિકારીઓ તારક મહેતાના સેટ પર દિલીપ જોષીને મળવા આવ્યા હતા. આ અધિકારીઓ બબિતા સાથે ફોટો પડાવવા માંગતા હોવાથી તેમણે જેઠાલાલને રિક્વેસ્ટ કરી હતી.સુત્રોની જાણકાર મુજબ આ ઘટના મુંબઈના ગોરેગાંવ ઈસ્ટમાં આવેલી ફિલ્મ સિટીમાં ગયા અઠવાડિયે બની હતી. જેઠાલાલ ગુસ્સે થયો છતાંય બબિતા ટસની મસ થઈ નહતી. રિયલ લાઈફમાં જેઠાલાલ અને બબિતાજી વચ્ચે મોટી લડાઈ થઈ ગઈ હતી.

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર મતલબી ટીકાઓ કરનારને નફરત કરે છે અને આડે હાથ લે છે. એક અખબાર સાથે વાતચીતમાં મુનમુન દત્તાએ કહ્યું હતું કે, “સ્ટોકર્સ અને ટ્રોલર્સ મારાથી દૂર રહે. હું લોકોને મારી પ્રોફાઇલ અને ખરાબ કોમેન્ટો પર મત આપવા માટે મંજૂરી આપતી નથી. હું કોમેન્ટ વિભાગને ઘણી વખત બંધ કરી દઉ છું.

મુનમુન દત્તાએ કહ્યું, જો કોઈ અનુયાયી નકારાત્મક અને નિરર્થક ટિપ્પણી કરે તો હું તેને યોગ્ય રીતે સમજાવીશ, જો તે શક્ય ન બને તો હું તે વ્યક્તિને બ્લોક કરું છું. એના બદલે હું એક ફોલોવર ઓછો રાખવાનું પસંદ કરું છું. ઘણા નકારાત્મક અને દ્વેષપૂર્ણ કોમેન્ટેટર મારી પ્રોફાઇલ સાથે જોડાયેલા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *