આ તસવીરમાં સોફા પર 6 છોકરીઓ બેઠી છે પણ પગની જોડી 5 જ દેખાય રહી છે, શોધો છઠ્ઠી છોકરીના પગ ક્યાં ગયા 99.99% લોકો થયા છે ફેલ ચતુર લોકો આ જવાબ આપે…

આ ફોટોમાં તમે સોફા પર 6 છોકરીઓ બેઠેલી દેખાય છે. પરંતુ તમે જ્યારે પગ તરફ નજર કરો તો તમારું મગજ ચકરાવે ચડી જશે. ધ્યાનથી ફોટાના જોશો તો ખબર પડશે કે 6માંથી માત્ર 5 જ છોકરીઓના પગ દેખાય છે. ત્યારે સવાલ એ થાય છે કે એક છોકરીના પગ ક્યાં ગયાહાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલીક એવી તસવીરો વાયરલ થઈ રહી છે, જે મગજને હચમચાવી દે છે. આવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર લોકોના મગજનું દહીં કરી રહી છે. આ તસવીરને સમજવા માટે લોકો પોતાના મગજનો જોરદાર ઉપયોગ કરી રહ્યા છે. છતાં પણ તસવીરમાં છુપાયેલું રહસ્ય શોધવામાં લોકોનો પરસેવો છૂટી રહ્યો છે.

6 છોકરીઓ, તો પગ 10 જ કેમફોટામાં એક છોકરીના પગ ક્યાં ગયાઆ ફોટોમાં તમે સોફા પર 6 છોકરીઓ બેઠેલી દેખાય છે. પરંતુ તમે જ્યારે પગ તરફ નજર કરો તો તમારું મગજ ચકરાવે ચડી જશે. ધ્યાનથી ફોટાના જોશો તો ખબર પડશે કે 6માંથી માત્ર 5 જ છોકરીઓના પગ દેખાય છે. ત્યારે સવાલ એ થાય છે કે એક છોકરીના પગ ક્યાં ગયા?

લોકો નથી ઉકેલી શકતે તસવીરની ગુથીહાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો વિચારમાં પડી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર લોકોના મનમાં ઘર કરી ગઈ છે. તસવીરને સમજવા માટે લોકો અનેક તર્ક લગાવી રહ્યા છે. પરંતુ તસવીરમાં છુપાયેલું રહસ્ય શોધવામાં લોકોના પરસેવા છૂટી રહ્યા છે.

ફોટોના જોઈને લોકોના ઉડ્યા હોંશસોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરથી લોકોના હોંશ ઉડી રહ્યા છે. ફોટામાં સોફા પર બેઠેલી 6 છોકરીઓ જોવા મળે છે. ત્યાં સુધી તો તમામને સમજાઈ જાય છે. પરંતુ જેવી જ નજર સોફા પર બેઠેલી છોકરીઓના પગ પર પડે છે સવાલ શરૂ થઈ જાય છે. 6 છોકરીઓ હોવા છતા પગની માત્ર 5 જોડી જ દેખાય છે. જેથી કઈ છોકરીના પગ ફોટામાં ગાયબ છે તે લોકો જાણી નથી શકતા.

ફોટાથી થઈ રહી છે મગજની પરીક્ષાઆ ફોટાનું રહસ્ય ઉકેલવામાં સારા સારા લોકોની હોંશિયારી જવાબ આપી દે છે. આ તસવીર સોશિયલ મીડિયામાં અપલોડ થતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. કેટલાક લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે ફોટોશોપથી તસવીર એડિટ કરીને પગ ગાયબ કરવામાં આવ્યા છે. હાલ 6 બાળકીઓમાંથી એકનો પગ ક્યાં ગાયબ થઈ ગયો તે કોઈ સમજી શક્યું નથી.

તસવીરનું સાચું રહસ્ય આ છેતસવીર જોયા બાદ ઘણા યુઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે શું એક છોકરી પગ વગરની હતી? તો આવો તમને સાચી હકીકત બતાવીએ. તમે તસવીરમાં જોઈ શકો છો કે સોફા પર 5 મહિલાઓ બેઠી છે જ્યારે એક મહિલા સોફાની જમણી બાજુ બેઠી છે. ચાર મહિલાઓ ક્રોસ પગે બેઠી છે. તસવીરમાં ડાબી બાજુથી ત્રીજા નંબર પર બેઠેલી મહિલાના પગ ગાયબ જોવા મળે છે. આ સમયે અમે તમને તસવીર દ્વારા જણાવી રહ્યા છીએ કે આ છોકરીના પગ ક્યાં છે.

તસવીર જોયા બાદ ઘણા યુઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે, શું એક છોકરી પગ વગરની છે? તમે તસવીરમાં જોઈ શકો છો કે સોફા પર 5 મહિલાઓ બેઠી છે જ્યારે એક મહિલા ડાબી બાજુના સોફાના હેન્ડલ પર બેઠી છે. ચાર મહિલાઓ ક્રોસ પગે બેઠી છે. તસવીરમાં જમણી બાજુથી બીજા નંબર પર બેઠેલી છોકરીના પગ દેખાય રહ્યા નથી. તમે ફોટામાં લાલ, પીળા અને ભૂરા રંગની લાઈનો દ્વારા સમજી શકો છો કે એ છોકરીના પગ ક્યાં છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *