આજે ગ્રીષ્મા વેકરીયા કેસ મોટો ખુલાસો ફેનીલ અને ગ્રીષ્મા બંને પક્ષોની દલીલ પૂર્ણ આ તારીખે ફેનીલ આવશે ચુકાદો આ વાત સાંભરીને ફેનિલની આંખમાં આવ્યા આંસુ

સુરતમાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્માની જાહેરમાં હ@ત્યાનો મામલે આજે કોર્ટ સમક્ષ બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ છે. સુરતના ચકચારી ગ્રીષ્મા હ@ત્યા કેસમાં હવે 16મી એપ્રિલે જજમેન્ટ આવશે. કોર્ટમાં બંને પક્ષકારોની દલીલો પૂર્ણ થઈ છે. ફેનિલે જાહેરમાં ગ્રીષ્માની ગળુ કાપીને હ@ત્યા કરી હતી. ત્યારે હવે ગ્રીષ્મા કેસમાં ઐતિહાસિક ઝડપી ચૂકાદો આવશે. નોંધનીય છે કે, 12 ફેબ્રુઆરીએ સુરતના કામરેજ વિસ્તારમાં ફેનિલે ગ્રીષ્માના ઘરની બહાર હ@ત્યા કરી હતી. ફેનિલે છરી બતાવી લોકોને નજીક ન આવવા કહ્યું હતું. ફેનિલે બદલો લેવા માટે ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી જાહેરમાં હ@ત્યા કરી દીધી હતી. આ@રોપી ફેનિલ ઘણા દિવસથી યુવતીનો પીછો પણ કરી રહ્યો હતો.

કોર્ટમાં રજૂ કરાયા 100થી વધુ દસ્તાવેજી પુરાવાઓ 00થી વધુ સાક્ષીઓને સુનાવણી દરમિયાન તપાસ્યા છે. આરોપીએ પ્રોફેશનલ કિલરની જેમ પ્રિ-પ્લાન મર્ડર કર્યાનું અવલોકન પણ ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.ગ્રીષ્માના ગ@ળુ કા@પતા સમયે વીડિયોમાં ફેનિલનો જ અવાજ હતોગત ટ્રાયલમાં કોર્ટમાં એક વીડિયો પુરાવા રૂપે રજૂ કરાયો હતો. જેમા ગ્રીષ્મા સાથે જે પણ બન્યુ તે ઘટના વર્ણવવામાં આવી હતી. વીડિયોમા દેખાય છે કે, ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચ@પ્પુ ફેરવીને તેને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારે આ વીડિયો ઓરિજિનલ હોવાનુ એફએલએલ દ્વારા કોર્ટમાં જણાવાયુ છે.

કોર્ટ 16 એપ્રિલે ગ્રીષ્મા કેસનો ચુકાદો જાહેર કરશે ત્યારે આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવપક્ષે પણ રજૂઆતો કરતા કહ્યું હતું કે આ બનાવ સ્વબચાવમાં બન્યો હતો.હત્યા અગાઉ આરોપી ફેનીલે તેની બહેનને હ@ત્યા અંગે અવગત કરી હતી તે વાત પણ કોર્ટમાં ટાંકવામાં આવી હતી. ગ્રીષ્મા હ@ત્યા કેસમાં એફએસએલના બે અધિકારીઓની જુબાની લેવાઈ હતી. અધિકારીઓએ જુબાની આપતા કહ્યુ હતું કે, ગ્રીષ્માને મા@રી નાં@ખી હોવાના ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ છે તે સાબિત થયુ છે. સાથે જ હ@ત્યાનો વીડિયો પણ ઓરિજિનલ છે. તેની સાથે કોઈ ચેડા થયા નથી.

મરનાર સાથે પ્રેમ સંબંધ હતો. ફેનીલ પર પથ્થરમારો થયો એટલે સ્વબચાવમાં કૃત્ય થયું હતું.ગ્રીષ્મા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીઓના નામ હતા, જેમાંથી 105 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. તેમજ 85 સાક્ષીઓને પડતા મૂકાયા હતા. તેના બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ અપાયુ હતું. કોર્ટમાં ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ લેવાયુ હતુ. જેમા આરોપી તરફી અને સરકાર તરફી દલીલો કરવામાં આવશે. જેના બાદ ચુકાદો જાહેર થશે.

સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાના જણાવ્યા અનુસાર સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા ફેનિલે કરેલી તે કેસની ન્યાયી કાર્યવાહી સુરતના મુખ્ય ન્યાયાધીશ વીમલ કે વ્યાસ સાહેબના કોર્ટમાં પૂર્ણ થઈ.હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કાઉન્ટર દલીલો કરી હતી. સતત ત્રણ દિવસ દલીલો કરી હતી. જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે, આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે તેમણે કોર્ટને જણાવ્યું હતું કે

આ ટ્રાયલ રોજિંદા ધોરણે એટલે કે ડે ટું ડે કરવામાં આવી. ફરિયાદ પક્ષ તરફથી 100 વધુ દસ્તાવેજી પુરાવા અને 100 જેટલા જ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી.તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલા નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરૂદ્ધનું વાતાવરણ ઉભુ થયું છે. જેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી.ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્મા વેંકરિયા મર્ડર કેસ ગુજરાતનો બહુચર્ચિત મર્ડર કેસ છે. જેણે સુરત પોલીસને દોડતી કરી હતી. સરેઆમ એક યુવતીની નિર્મમ રીતે હત્યા કરાઈ હતી.

આરોપીને ફર્ધર સ્ટેટમેન્ટમાં 900થી ઉપરાંત સવાલો પૂછવામાં આવ્યા. 355 પાનાનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ આરોપીનું હતું. ત્યારે પછી બંને પક્ષોની દલીલ શરૂ થઈ હતી. જે એક અઠવાડિયા સુધી ચાલી અને આજ પૂર્ણ થઈ. તેના બાદ ગ્રીષ્માના પરિવારજનોએ ન્યાય માટે અપીલ કરી હતી. ગ્રીષ્માની ફેનિલે હ@ત્યા કર્યા બાદ તેના વીડિયો સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થયા હતા. ગ્રીષ્માને બચાવવાના અનેક પ્રયાસો કરાયા હતા. છતા ફેનિલે તેને છોડી ન હતી. બે વાર ગળા પર ચ@પ્પુ ફેરવ્યા બાદ તેણે ત્રીજીવારમાં ગ્રીષ્માને પતાવી દીધી હતી.

આ કેસનો ચુકાદો 16 એપ્રિલના રોજ જાહેર થશે. આ કેસ પુરવાર કરવા માટે નજરે જોનાર મેડિકલ એવિડેન્સ વીડિયોનો પુરાવો, મેડિકલ એવિડેન્સ, ડીએનએનો પુરાવો અન્ય કેટલાક પુરાવા જેવા કે સીડીઆર રેકોર્ટ વગેરે પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ તરફથી દલીલ રહી છે કે આ કેસ પૂર્વ તૈયારી સાથેનો ઈરાદાપૂર્વકનું કૃ@ત્ય છેઆ કેસ સેલ્ફ ડિફેન્સનો નથી તે બાબતની રજૂઆત પણ નામદાર કોર્ટે સમક્ષ કરવામાં આવી છે. કારણ કે આરોપીએ પોતાના બચાવમાં કીધું હતું કે આ કેસ ગ્રેવ એન્ડ સડન પ્રોવોકેશન અને જુવાન છે તેવી રજૂઆત બચાવ પક્ષ તરફથી કરવામાં આવી હતી

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *