આસારામના આશ્રમમાં વધુ એક રહસ્ય13 વર્ષની સગીરા સાથે શર્રીરક સબંધ બધાય પછી 8 મહિનાથી પડી રહેલી કારમાંથી મૃતદેહ મળતા ચકચાર જોવો વીડિયો

આસારામના ઉત્તરપ્રદેશના ગોંડા આશ્રમમાં કારની અંદરથી 13 વર્ષની છોકરીનો મૃ@તદેહ મળ્યો છે. પોલીસે મૃ@તદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસથી છોકરી તેના ઘરેથી ગુમ હતી. આ આશ્રમ વિમૌર ગામમાં આવેલો છે. પોલીસે સમગ્ર આશ્રમને હાલ સીલ કરી દીધો છે.

આશ્રમના સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું હતું કે આ કાર લગભગ 8 મહિનાથી અહીં જ ઊભી છે. કારમાંથી અચાનક જ દુ@ર્ગંધ આવતાં એને ખોલીને જોવામાં આવી તો એમાં છોકરીની દેખાઈ હતી. પછીથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ કરીને શબને બહાર કાઢીને કારને સીલ કરી દીધી. છોકરીની ઓળખ છુપાવવા માટે તેના ચહેરા પર કેમિકલ નાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે છોકરીના પિતા 3 વર્ષથી ગુમ છે. આજ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. એમ કહેવાઈ રહ્યું છે કે ઘટના જમીન વિવાદને લઈને બની છે. છોકરીની માતાએ 7 લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ ફોરેન્સિક ટીમની મદદથી તપાસ કરી રહી છે.

આસારામ જેલમાં બંધ છેસગીર છોકરી સાથે કરવાના મામલામાં આસારામ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. હાલ આસારામ જોધપુર જેલમાં બંધ છે. ઓગસ્ટ 2013માં સ બહાર આવ્યો હતો.કેસમાં ચુકાદો આવતાં-આવતાં 5 વર્ષનો સમય લાગી ગયો હતો. આ દરમિયાન આસારામે ક્યારેક જામીન માટે અરજી કરી તો ક્યારેક છોકરીને સગીર માનવાથી ઈનકાર કર્યો હતો. જોકે પીડિતા અને તેના વકીલે હાર સ્વીકારી નહોતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર સિવાય આખા આશ્રમને સીલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં કર્યા બાદ મૃતદેહને છુપાવવાનો મામલો હોવાનું જણાય છે. ઘટના નગર કોતવાલી વિસ્તારના બિમૌર ગામમાં સ્થિત આસારામ બાપુના આશ્રમની છે, જ્યાં આ કાર છેલ્લા ઘણા દિવસોથી પાર્ક હતી.

આસારામ બાપુના આશ્રમમાં પાર્ક કરાયેલી કારમાંથી મળ્યો યુવતીનો 4 દિવસથી હતી ગુમ ઉત્તર પ્રદેશના ગોંડા સ્થિત આસારામ બાપુના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી યુવતીનોમળી આવતાં ખળભળાટ મચી ગયો છે અને ઘટનાસ્થળે ભારે ભીડ ઉમટી પડી છે અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કબજો મેળવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી છે.

4 દિવસથી ગુમ હતી યુવતી જણાવવામાં આવી રહ્યું છે કે આ યુવતી પોતાના ઘરેથી 4 દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી, જેની આસારામ બાપુના આશ્રમમાં ઘણા દિવસોથી પાર્ક કરેલી કારમાંથી મળી આવી હતી. કારની અંદરથી આવતા આશ્રમના સ્ટાફે કાર ખોલી તો અંદરથી મળી આવ્યો હતો, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે કાર અને આશ્રમને કર્યું સીલઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર સિવાય આખા આશ્રમને સીલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં કર્યા બાદછુપાવવાનો મામલો હોવાનું જણાય છે. ઘટના નગર કોતવાલી વિસ્તારના બિમૌર ગામમાં સ્થિત આસારામ બાપુના આશ્રમની છે, જ્યાં આ કાર છેલ્લા ઘણા દિવસોથી પાર્ક હતી.

પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યોપોલીસે જણાવ્યું કે કારની અંદરથી આવતા આશ્રમના ચોકીદારે જ્યારે કારનો દરવાજો ખોલીને જોયું તો પહેલા ચોંકી ગયો હતો અને અંદરનો નજારો ભયાનક હતો. કારની અંદર એક યુવતીનો જોવા મળ્યો, ત્યારબાદ તેણે પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર અને આશ્રમને માટે મોકલી આપી હતી. પોલીસ અને ફોરેન્સિક ટીમ આશ્રમ અને વાહનની તપાસ કરી રહી છે.

જેલમાં રહેલ આસારામના ગોંડા સ્થિત આશ્રમમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આસારામના આશ્રમમાંથી એક સગીર બાળકીનો મળી આવ્યો છે. યુવતીની ઉંમર 13-14 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.હોવાની માહિતી સામે આવતાં વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો

મળતી ,આમામલોશહેરકોતવાલીવિસ્તારનાવિમૌરનોછે.યુવતી5એપ્રિલથીગુમહતી.જણાવીદઈએકેસગીરાનોઅલ્ટોકારમાંથીમળીઆવ્યોહતો.ઘટનાનીમાહિતીમળતાપોલીસઘટનાસ્થળેપહોંચીહતી.પોલીસેપંચનામુંકરીનેમૃતદેહનેપોસ્ટમોર્ટમમાટે મોકલી આપ્યો છે.

પિતા અને પુત્ર પર આરોપઆસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ પર સુરતમાં રહેતી બે બહેનોએ આરોપ લગાવ્યો હતો. જેમાં મોટી બહેને આસારામ પર આરોપ લગાવ્યો હતો નાની બહેને નારાયણ સાંઈ પર આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કેસમાં આસારામ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. જો કે આ કેસની સુનાવણી લાંબા સમયથી અટકેલી છે.

આસારામને માટે દોષી ઠેરવવામાં આવ્યાઆસારામને કોર્ટ દ્વારા 2013માં તેના આશ્રમની એક યુવતી પર દોષી ઠેરવવામાં આવ્યા હતા. યુવતી સગીર હતી. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ 2013ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મનાઈ વિસ્તારમાં આવેલા પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથેકર્યો હતો. આસારામ 2013થી જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. આસારામને 2018માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આસારામે ઘણી વખત જામીન માટે અરજી કરી છે, પરંતુ દરેક વખતે તેમના પ્રયાસો નિષ્ફળ ગયા છે.

આસારામના પુત્ર પર પણ કસાયો હતો ગાળીયોઆ સાથે જ આસારામના પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલી વધી ગઈ છે. નારાયણ સાંઈ હાલ સુરતની લાજપોર જેલમાં બંધ છે. જેલમાંથી બહાર આવવા માટે નારાયણ સાંઈએ કોર્ટ સમક્ષ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની માતા બિમારીના કારણે હોસ્પિટલમાં દાખલ છે. તેની સારવાર માટે તેને જામીનની જરૂર છે.

હાઈકોર્ટે પોલીસને જામીનના કાગળો તપાસવા આદેશ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નારાયણ સાંઈએ ખોટા દસ્તાવેજોના આધારે જામીન મેળવ્યા હતા. આ પછી હાઈકોર્ટના આદેશ પર અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નારાયણ સાંઈ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *