અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ગુજરાતમાં આ તારીખથી જોવા મળશે ધાતક અસર ગ્રહોની અસરના કારણે ગરમી વધુ રહેશે

આગામી દિવસોમાં તાપમાન 40થી 41 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે.હાલ, રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.વિવિધ શહેરોના તાપમાનની વાત કરીએ તો, ભુજમાં તાપમાનનો પારો 42 ડિગ્રી પર પહોંચી ગયો છે.જ્યારે, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ડીસા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.તો વડોદરામાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગે ગરમીથી બચવા માટે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે

ગુજરાતમાંકાળઝાળ ગરમીમાં શેકાવા માટે થઈ જાઓ. જેમાં આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં ગરમીનોપ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ હીટવેવ રહેશે.રાજકોટ, પોરબંજર, ગીર, ડીસા, પાલનપુરમાં હીટવેવ રહેશે.

ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો ફરી ઉંચકાશે.આગામી દિવસોમાં તાપમાન 40થી 41 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે.હાલ, રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.વિવિધ શહેરોના તાપમાનની વાત કરીએ તો, ભુજમાં તાપમાનનો પારો 42 ડિગ્રી પર પહોંચી ગયો છે.જ્યારે, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ડીસા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

તો વડોદરામાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગે ગરમીથી બચવા માટે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છેસૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન 42 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચો રહેશે. લોકોને બપોરના 12થી 4 દરમિયાન કામ વગક ઘર બહાર ના નિકળવાની અપીલ કરવામાં આવી છે.

તો શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનથી બચાવવા ભરપૂર માત્રામાં લીંબુપાણી પીવાના સુચન કરાયા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે..જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.તો બીજી તરફ હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆત ક્યારથી થઈ ગઈ છે અને હવે લોકોને ગરમીનો ખૂબ વધારે અહેસાસ થઈ રહ્યો છે. વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ હળવા વરસાદની આગાહી કરી છે અને આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાય શકે છે.

ઉનાળાની ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે. રાજ્યમાં હાલમાં એવી વધારે ગરમી પડી રહી છે કે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત શરીરને ઠંડક આપે તેવા પ્રવાહી પીણું પણ લેતા રહેવું જરૂરી છે અને કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને પણ નુકસાન થવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં સુરત અને અમદાવાદમાં ગરમીનું પ્રમાણ આગામી સમયમાં વચ્ચે અને આગાહી મુજબ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને કમોસમી વરસાદ પડી શકે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે.

પાંચ દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર અને કચ્છમાં પાંચ દિવસ બાદ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે વચ્ચે તેવી પૂરી શક્યતા છે અને ત્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.

આટલી બધી ગરમી વચ્ચે જ્યારે વાતાવરણમાં પલટો થશે તેવા સમાચાર મળી રહ્યા છે ત્યારે લોકોને એક બાજુ લોકોને હાશકારો થયો છે. જો આ આગાહી સાચી પડશે અને વરસાદ પડશે તો સમગ્ર રાજ્યના લોકો એકદમ શાંતિ અનુભવશે.ત્યારે આ આગાહી આ વખતે લોકો માટે સારા સમાચાર લાવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *