અમદાવાદમાં પાડોશમાં રહેતી ભાભી સાથે યુવકને થઈ ગયો પ્રેમએ પ્રેમીકાને હોટલમાં બોલાવી મન ભરીને શરીરસુખ માણ્યા ફોટા અને વીડિયો ઉતારી ને…
અમદાવાદમાં પરિણીત પુરુષ સાથે પ્રેમ લગ્ન કરીને એક યુવતીને હવે પસ્તાવાનો વારો આવ્યો છે. યુવતીની ફરિયાદ છે કે, તેની સાથે લગ્ન બાદ પણ પતિ પહેલી પત્ની સાથે હરતો-ફરતો હતોઆમ એક સગીરાને પોતાના ગામના યુવાન સાથે દોસ્તી અને પ્રેમ કરવો ભારે પડ્યો છે. દિલીપ નાયકા દ્વારા સગીરાના ચારિત્રનું હનન તો કર્યું જ હતું, પણ દિલીપ દ્વારા વારંવાર આ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવવા અગાઉ જ પ્લાન ઘડી રાખ્યો હતો.
ફેસબુક ઇન્સ્ટાગ્રામ સહિતની સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય લોકો સાથે દોસ્તી કરવી ભારે પડી રહી છે. મહિલાઓ અને યુવતીઓને સોશિયલ મીડિયામાં અજાણ્યા શખસો સાથે પોતાના અંગત પળોના ફોટા એકબીજા સાથે શેર કરવા આપને ભારે પડી શકે છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ સ્ટેશને એક કિસ્સો નોંધાયો છે.જ્યારે તેણે આ બાબતે વાંધો ઉઠાવ્યો તો પતિએ પોતાના પર 5 લાખનું દેવું થઈ ગયું હોવાનું જણાવી દહેજની માગણી કરી અને પૈસા ન મળતા કહી દીધું કે, જો પહેલી પત્ની પૈસા આપશે તો હું તેની જોડે રહીશ
જિલ્લામાં સોશિયલ મીડિયામાં સગીરા સાથે દોસ્તી કરીને તેણે લગ્નની લાલચ આપીઅનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. જ્યારે સગીરા સાથે યુવકનું મન ભરાઈ જતા તેણે તરછોડી દીધી હતી. એટલું જ નહીં, સગીરાના બીભત્સ ફોટાઓ સગીરાના પરિવારજનો અને તેના ગામના વાયરલ કરી અને બદનામ પણ કરી મૂકી હતી. ત્યારે પોલીસે આરોપીને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાદ પતિએ તરછોડી દેતા હવે આ સમગ્ર મામલે યુવતીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે વલસાડના પારડી પોલીસ સ્ટેશન હદમાં આવેલ એક ગામમાં એક સગીરાને યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નવેરી ગામના દાદરી ફળિયામાં રહેતા દિપકભાઇ પ્રકાશભાઈ નાયકા નામનો આરોપી તેના બાજુમાં ગામની એક સગીરાને અવારનવાર ગામમાં મળી અને દોસ્તી કરી હતી.
આરોપી દીપક સુરતમાં હીરા ઘસતો હતો. આથી આ@રોપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી સુરત લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે આરોપીએ અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ આરોપીએ સગીરાને તરછોડી દીધી હતી.ઘટનાની વિગતો મુજબ, નવા નરોડામાં રહેતી પ્રીતિ (નામ બદલ્યું છે)ના તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા મિતેશ (નામ બદલ્યું છે) સાથે પરિચયમાં આવ્યા બાદ જુલાઈ 2021માં પ્રેમ લગ્ન થયા હતા.
તેશના આ પહેલા અન્ય યુવતી સાથે લગ્ન થયા હતા જેનાથી તેને બે સંતાન થયા હતા. પહેલી પત્ની તેને છોડીને જતી રહેતા બંનેએ એકબીજાની મરજીથી લવ મેરેજ કર્યા હતાઆવું વારંવાર બનતા સગીરા આખરે કંટાળી ગઈ હતી. એવામાં ફરી એક વખત સગીરાનું શોષણ કરવા તેની પાસે રહેલા સગીરાના અંગત પળોના ફોટા અને બિભત્સ વિડિયો અને ફોટા અને સગીરાના પરિવારજનોને મોકલી અને ગામમાં પણ આ સગીરાના ફોટા વાયરલ કરી બદનામ કરી હતી. આ સમગ્ર હકીકત પીડિતાએ પરિવારજનોને જણાવતા પીડિતાના પરિવારજનોએ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરી હતી.
આ બાદ તેઓ ભાડાના મકાનમાં અન્ય સ્થળે રહેવા જતા રહ્યા હતા. 11 નવેમ્બર 2021ના રોજ મિતેશની પહેલી પત્નીએ પાછા આવીને તેમના જૂના મકાનની ચાવી માગી હતી. આમ એક સગીરાને પોતાના ગામના યુવાન સાથે દોસ્તી અને પ્રેમ કરવો ભારે પડ્યો છે. દિલીપ નાયકા દ્વારા સગીરાના ચારિત્રનું હનન તો કર્યું જ હતું, પણ દિલીપ દ્વારા વારંવાર આ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવવા અગાઉ જ પ્લાન ઘડી રાખ્યો હતો. જેથી સગીરાના ન્યૂડ ફોટો પણ પાડી લીધા હતા. આમ દિલીપે ભોગ બનનાર સગીરા સાથે લગ્ન તો ન કર્યા પરંતુ તેના ફોટોને ગામમાં પણ વાયરલ કરી દીધા હતા.
સમગ્ર બનાવને પોલીસે ગંભીરતાથી લઇ ઊંડાણપૂર્વક તપાસ કરી અને પીડિતાને ફોટા વાયરલ કરી એને બદનામ કરતા આરોપી દીપક નાયકાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જે લઈને તે પોતાના સંતાનો સાથે ત્યાં રહેવા લાગી. ઘણીવાર મિતેશ તેની પહેલી પત્નીને મળવા માટે જતો હતો.
7મી ફેબ્રુઆરી 2022ના રોજ પ્રીતિને જાણવા મળ્યું કે તેનો પતિ પહેલી પત્નીને ફરવા માટે લઈ ગયો હતો. જેથી તેણે મિતેશને કહી દીધું કે, જો તમારે મારી સાથે સંબંધ રાખવો હોય તો તેની સાથે સંબંધ તોડી નાખો.’ એટલામાં મિતેશે કહ્યું કે, મારી પર દેવું થઈ ગયું છે અને તારા પિતાએ તને દહેજમાં કંઈ આપ્યું નથી, તું તારા પિતાને ત્યાંથી પાંચ લાખ રૂપિયા લઈ આવ, મારે દેવું ભરવું છે. પ્રીતિએ પૈસાની ના પાડતા મિતેશે તેને ગાળો બોલી ગડદા-પાટુનો માર માર્યો હતો અને પૈસા ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી.
આટલું જ નહીં તેણે કહ્યું કે, મારી પહેલી પત્ની પૈસા આપશે તો હું તેની સાથે રહીશ. આમ કહીને તે પહેલી પત્ની પાસે રહેવા જતો રહ્યો હતો.દહેજ ન મળતા બીજી પત્નીને તરછોડી દીધીમિતેશે થોડા સમય બાદ ભાડાનું મકાન ખાલી કરી પ્રીતિને સામાન અન્ય મકાનમાં મૂકી દીધો અને ચાવી પોતાની પાસે રાખી લીધી. જેથી રહેવાની કોઈ જગ્યા ન રહેતા પ્રીતિએ મિતેશને ફોન કરીને ઘરની ચાવી માગતા તેણે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. જે બાદ કંટાળીને પ્રીતિએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ દહેજની માંગણી તથા ઘરેલુ હિંસા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો