અમદાવાદમાં 25 વર્ષની છોકરી ફ્રેન્ડને મળવાનું બહાનું બનાવીને યુવક સાથે ભાગી ગઈ પછી યુવતી સાથે શરીર સબંધ બાંધીને વીડિયો ઉતારી ને રસ્તે છોડી દીધી જોવો વીડિયો

ઈસનપુરમાં રહેતી 25વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી યુવક લઇ ગયો હતો. આ દરમિાયન યુવક સગીરાને લઇ સુરત ફરાર થઇ ગયો હતો. જ્યાં બે મહિના સુધી તેઓ સાથે રહ્યા હતા, બાદમાં યુવકના ફોઈના દિકરાનો ફોન આવતા જ યુવક સગીરાને લઈને અમદાવાદના દિલ્હી ચકલા વિસ્તારમાં આવ્યો હતો, જ્યાં સગીરાના પરિવારજનોએ સગીરા અને યુવકને ઝડપી પાડ્યા હતા. આ અંગે સગીરાએ યુવકના વિ@રુદ્ધમાં ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

ઈસનપુરમાં રહેતી 25 વર્ષીય સગીરા બે વર્ષ પહેલા જુના વાડજ ખાતે રહેતા તેના માસીના ઘરે રહેવા માટે ગઈ હતી ત્યારે ચાંદખેડામાં રહેતો એક યુવક સગીરાના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં આરોપી યુવક સગીરા સાથે વાતોચીતો કરવા લાગ્યો હતો અને મોબાઈલ નંબરની આપલે કરી હતી. જેથી અવાર નવાર સગીરા યુવક સાથે મેસેજ તથા ફોન પર વાતો કરતી હતી.

બે વર્ષ બાદ તે તેના માતા-પિતાના ઈસનપુર ખાતેના ઘરે રહેવા ચાલી ગઈ હતી, તેમ છતા આરોપી યુવક સગીરાને મળવા માટે ત્યાં આવતો હતો. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બન્ને અવાર નવાર સાથે હરવા ફરવા લાગ્યા હતા, બાદમાં કરણે સગીરાને લગ્નની લાલચ આપી હતી, જેથી સગીરાએ લગ્ન માટે પરિવારને જાણ કરી ત્યારે પરિવાર પણ સગીરાના લગ્ન કરણ સાથે કરાવા તૈયાર થયા હતા, પરંતુ સગીરાના મોટાભાઈએ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેમ છતા યુવક સગીરાને મળવા આવતો હતો,

એક દિવસ સગીરા એ ફોન કરીને યુવકને તેની સાથે લઈ જવા માટે જણાવતા આરોપી યુવક ત્રણેક મહિના પહેલા ઈસનપુર જોગણી માતાના મંદિર પાસે આવ્યો હતો. અને સગીરાને લઈને તેના ફોઈનાં ત્યાં ગયો હતો. જ્યાં એકાદ મહિનો તેઓ રોકાયા હતા. અને યુવકે સગીરા સાથે ત્રણથી ચાર વાર શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. જો કે યુવકે તેના માતા પિતા ને આ બાબત ની જાણ થઈ ગયેલ હોવાનું કહીને બંને સુરત જતા રહ્યા હતા. જ્યાં બ્રિજ નીચે તેઓ રહેતા હતા. જ્યાં તેઓ બે મહિના જેટલું રોકાયા હતા.

બે ત્રણ દિવસ પહેલા આરોપીના ફોઈનાં દીકરાએ ફોન કરીને તેઓને અમદાવાદ બોલાવતા તેઓ દિલ્હી ચકલા આવ્યા હતાં. જ્યાં યુવકના પરિવારજનો એ તેને માર મારીને રિક્ષા માં બેસાડી લઈ ગયા હતા. જ્યારે સગીરા ને તેના ઘરે જતા રહેવા માટે કહ્યું હતું. જેથી સગીરા તેના ઘરે પહોંચીને આ બાબતની જાણ તેના માતા પિતાને કરી હતી. જે બાદ પરિવારે આ મામલે પોલીસને જાણ કરી હતી. અને પોલીસ એ હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ઈસનપુરમાં રહેતી 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી યુવક લઇ ગયો હતો. આ દરમિાયન યુવક સગીરાને લઇ સુરત ફરાર થઇ ગયો હતો. જ્યાં બે મહિના સુધી તેઓ સાથે રહ્યા હતા, બાદમાં યુવકના ફોઈના દિકરાનો ફોન આવતા જ યુવક સગીરાને લઈને અમદાવાદના દિલ્હી ચકલા વિસ્તારમાં આવ્યો હતો, જ્યાં સગીરાના પરિવારજનોએ સગીરા અને યુવકને ઝડપી પાડ્યા હતા. આ અંગે સગીરાએ યુવકના વિરુદ્ધમાં ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

ઈસનપુરમાં રહેતી 15 વર્ષીય સગીરા બે વર્ષ પહેલા જુના વાડજ ખાતે રહેતા તેના માસીના ઘરે રહેવા માટે ગઈ હતી ત્યારે ચાંદખેડામાં રહેતો એક યુવક સગીરાના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં આ@રોપી યુવક સગીરા સાથે વાતોચીતો કરવા લાગ્યો હતો અને મોબાઈલ નંબરની આપલે કરી હતી. જેથી અવાર નવાર સગીરા યુવક સાથે મેસેજ તથા ફોન પર વાતો કરતી હતી.

બે વર્ષ બાદ તે તેના માતા-પિતાના ઈસનપુર ખાતેના ઘરે રહેવા ચાલી ગઈ હતી, તેમ છતા આ@રોપી યુવક સગીરાને મળવા માટે ત્યાં આવતો હતો. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બન્ને અવાર નવાર સાથે હરવા ફરવા લાગ્યા હતા, બાદમાં કરણે સગીરાને લગ્નની લાલચ આપી હતી, જેથી સગીરાએ લગ્ન માટે પરિવારને જાણ કરી ત્યારે પરિવાર પણ સગીરાના લગ્ન કરણ સાથે કરાવા તૈયાર થયા હતા, પરંતુ સગીરાના મોટાભાઈએ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેમ છતા યુવક સગીરાને મળવા આવતો હતો,

એક દિવસ સગીરા એ ફોન કરીને યુવકને તેની સાથે લઈ જવા માટે જણાવતા આરોપી યુવક ત્રણેક મહિના પહેલા ઈસનપુર જોગણી માતાના મંદિર પાસે આવ્યો હતો. અને સગીરાને લઈને તેના ફોઈનાં ત્યાં ગયો હતો. જ્યાં એકાદ મહિનો તેઓ રોકાયા હતા. અને યુવકે સગીરા સાથે ત્રણથી ચાર વાર શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. જો કે યુવકે તેના માતા પિતા ને આ બાબત ની જાણ થઈ ગયેલ હોવાનું કહીને બંને સુરત જતા રહ્યા હતા. જ્યાં બ્રિજ નીચે તેઓ રહેતા હતા. જ્યાં તેઓ બે મહિના જેટલું રોકાયા હતા.

બે ત્રણ દિવસ પહેલા આરોપીના ફોઈનાં દીકરાએ ફોન કરીને તેઓને અમદાવાદ બોલાવતા તેઓ દિલ્હી ચકલા આવ્યા હતાં. જ્યાં યુવકના પરિવારજનો એ તેને માર મારીને રિક્ષા માં બેસાડી લઈ ગયા હતા. જ્યારે સગીરા ને તેના ઘરે જતા રહેવા માટે કહ્યું હતું. જેથી સગીરા તેના ઘરે પહોંચીને આ બાબતની જાણ તેના માતા પિતાને કરી હતી. જે બાદ પરિવારે આ મામલે પોલીસને જાણ કરી હતી. અને પોલીસ એ હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *