અમદાવાદમાં યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ ની વિડિયો ઉતારીને વાઇરલ કરવાની ધમકી કહ્યું હું કહું ત્યારે આવું પડશે જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 33 લાખ 60 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.આવી જ એક ઘટના સામે આવી છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં ઘરની બહાર બાલ્કનીમાં સૂતી મહિલાની પાસે સામે રહેતો યુવક આવીને મહિલાના પ્રાઇવેટ પાર્ટ પર સ્પર્શ કરવા લાગ્યો હતો. ગભરાઈ ગયેલી પરિણીતા ઊંઘમાંથી જાગી જતા તે અવાજ કરવા લાગી હતી. આ ઘટના બાદ આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. પોલીસને આ વાતની જાણ થતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પ્રિયા (નામ બદલ્યું છે) થોડા સમય અગાઉ પોતાના પતિ સાથે લડત થતા પિતાના ઘરે આવીને રહેતી હતી. રોજની જેમ તે ઘરની બહાર આવેલી બાલ્કનીમાં પોતાની બહેન અને માતા સાથે સૂતી હતી. મોડી રાતે પ્રિયા અને તેનો પરિવાર ભર ઊંઘમાં હતો ત્યારે સામેના મકાનમાં રહેતો યુવક તેની બાજુમાં આવીને બેસી ગયો હતો.

પ્રિયા ઊંઘી રહી હતી ત્યારે યુવક તેના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરી રહ્યો હતો. જેથી પ્રિયા અચાનક ઊંઘમાંથી જાગી ગઈ હતી અને તેને સામે રહેતા યુવકને આવી હરકત કરતા ગભરાઈ ગઈ હતી. ગભરાઈ ગયેલી પ્રિયા અવાજ કરવા લાગી હતી, જેથી તે યુવક ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ બનાવ બાદ નિશાની બહેને પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી. આ બનાવમાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તાજેતરમાં જ ભોપાલથી અપરાધ નો એક કિસ્સો બહાર આવ્યો છે. હા, અહીં પોલીસ હેડક્વાર્ટર (પીએચક્યુ) થી લગભગ 500 મીટર દૂર મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલા મોડી રાત્રે જહાંગીરાબાદના ચિકન માર્કેટમાંથી જઇ રહી હતી, ત્યારે આરોપી આવીને મહિલાને પકડી ગયો. ત્યારબાદ તેણે મહિલાને એક દુકાનની અંદર ખેંચી લીધી અને પછી તેને ખુબ માર માર્યો. માર માર્યા બાદ આરોપીએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

ગુનો કર્યા બાદ તે છટકી ગયો હતો. કોઈક મહિલાએ ડાયલ -100 પર ફોન કરીને આ વિશે માહિતી આપી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીએ પણ આ બનાવની કબૂલાત આપી છે. જહાંગીરાબાદ પોલીસે આ ઘટના અંગે જણાવ્યું છે. તેઓ કહે છે કે ગયા ગુરુવારે બપોરે 12 વાગ્યે તેમાં ઘટાડો થયો છે. આ ઘટનામાં સેમેરા અશોક ગાર્ડનમાં એક 35 વર્ષીય મહિલા તેના પતિ સાથે રહે છે અને તેણે ફરિયાદમાં કહ્યું છે કે, ‘મહિલા ગુરુવારે બીમાર હતી.

આ કારણોસર તે હમીદિયા હોસ્પિટલમાં દવા લેવા ગઈ હતી અને ત્યાંથી મહિલાને ખબર પડી કે લાલ પરેડ ગ્રાઉન્ડ પાસે ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહિલા એ ત્યાં જઇને જમી . અને રાતના બાર વાગ્યાની આસપાસ તે જહાંગીરાબાદના ચિકન માર્કેટથી ઘરે આવવા લાગી હતી. તે દરમિયાન એક આરોપીએ તેનો હાથ પકડ્યો હતો અને મોં દબાવતી વખતે તેને કપડાંની દુકાન તરફ ખેંચી ગયો હતો. તે પછી આરોપીએ પહેલા તેની સાથે મારપીટ કરી અને બળાત્કાર ગુજાર્યો હતો. આખરે કોઈક રીતે પીડિતાએ ડાયલ -100 ને ઘટના બાદ ફોન કર્યો, ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાની મદદ કરી હતી.

આ કેસમાં મહિલાએ પોલીસને કહ્યું હતું કે તે આરોપીને ઓળખતી નથી, પરંતુ તેમ છતાં પોલીસે તપાસ કરી આરોપી નરેશની ધરપકડ કરી હતી. જે પોલીસે ટૂંક સમયમાં આરોપી ને પકડ્યો હતો. જે એક સારી બાબત છે. પોલિસ માટે ની.. બિચારી તે સ્ત્રી તેને ઓળખતી પણ નહોતી.તેને ખુબ માર માર્યો હતો.

જેના વિશે તમને જણાવીશું એટલું જ નહિ યુવતી જ્યારે નોકરી એ જતી ત્યારે તે તેનો પીછો પણ કરતો હતો. જો કે યુવતી આ નરાધમ ના તાબે ના થતા નરાધમ તેના ઘરે પહોંચી ગયો હતો અને પોતે કરેલ મદદ ના રૂપિયા સાત લાખ પરત લેવા માટે ની માંગણી યુવતી ના પિતાજી પાસે કરવા લાગ્યો હતો. અને તેઓ ને જાતિ વિષયક શબ્દો પણ બોલ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.યુવતી વાડી વિસ્તારમાં રહેતી હોવાથી દરણું દળાવવા માટે જઇ રહી હતી ત્યારે અચાનક તરસ લાગતા નજીકનાં ખેતરમાં પાણી પીવા માટે ગઇ હતી.પીલુડા ગામની યુવતીના મોબાઇલમાં ફોટા પાડી ગામના જ એક યુવક દ્વારા બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરતા યુવતીએ યુવક સામે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જેને લઈને પોલીસે દુષ્કર્મ આચરનાર યુવકને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. થરાદના પીલૂડાં ગામમાં ખેતરમાં ભાગીયા તરીકે પરિવાર સાથે રહેતી યુવતી પોતાના ઘરે થી 15 દિવસ પહેલા બપોરના સમયે લોટ દળાવવા ખેતરથી દૂર ગામમાં દળવાની ઘંટી ઉપર જવા નીકળી હતી. ત્યારે તેને રસ્તામાં તરસ લાગતાં વજીર સવાભાઈના ઘરે પાણી પીવા માટે ગઇ હતી. આ દરમિયાન ગામનો જ યુવક વિજય ભાઈ સોલંકી તેણી પાસે આવીને યુવતી સાથેનો ફોટો પોતાના મોબાઇલમાં પાડી દીધો હતો.

ત્યાર બાદ ફરીથી બપોરના સુમારે યુવતી ફરિથી દળવાની ઘંટી ઉપર દરણું મુકી પરત ઘરે જતી હતી. તે દરમિયાન વિજય સોલંકીએ યુવતીને રસ્તામાં ઉભી રાખીને કહ્યું હતું કે મારા અને તારા ફોટા મારા મોબાઈલમાં છે. હું જેમ કહુ તેમ કર નહિતર મારા અને તારા ફોટા હું દરેકને મોકલી દઇશ તેમ કહીને યુવતીને ડરાવીને ગામના સ્મશાનમાં લઇ ગયો હતો. યુવતીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચારી ફરાર થઈ ગયો હતો.

સ્મશાનમાં યુવતી સાથે દુષ્કમ આચાર્ય બાદ વિજય સોલંકી યુવતીને ધમકી આપી ફરાર થઈ ગયો હતો. યુવતીએ ઘરે આવીને દુષ્કર્મની ઘટના વિશે પોતાના પરિવારને જાણ કરતાં યુવતીના પરિવારજનોએ યુવતીને સાથે લઈ થરાદ પોલીસ મથકે પહોંચી. યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી થરાદ પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી ફરાર યુવકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *