ભાવનગરમાં યુવા મહિલા પોલીસ અધિકારીને સાથે શારીરિક સબંધ બધાય કચ્છના PSI વીડિયો ઉતારી ને કરો ચોંકાવનારો ખુલાસો જોવો

શહેરની એક મહિલા PSI જ ભોગ બની હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મહિલા પોલીસ અધિકારી પર તેના જ સાથી પૂર્વ કર્મચારી દ્વારા કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. ભાવનગર શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એક મહિલા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં એક પીએસઆઇ દ્વારા જ તેના પર વારંવાર લગ્નની લાલચ આપીને ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

શહેરની એક મહિલા PSI જનો ભોગ બની હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મહિલા પોલીસ અધિકારી પર તેના જ સાથી પૂર્વ કર્મચારી દ્વારા કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. ભાવનગર શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એક મહિલા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં એક પીએસઆઇ દ્વારા જ તેના પર વારંવાર લગ્નની લાલચ આપીને ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

મહિલા પીએસઆઇની ફરિયાદના પગલે ભાવનગર પોલીસ દ્વારા તત્કાલ ભુજના પીએસઆઇને ઝડપી લેવામાં આવ્યો છે. આ પીએસઆઇ દ્વારા ન માત્ર મહિલા પર વારંવારગુજારવામાં આવ્યો હતો પરંતુ મહિલા પીએસઆઇ પાસેથી 3 લાખ રૂપિયા રોકડ અને દાગીના પડાવી બ્લેક મેઇલિંગ કરતો હતો. મહિલા પી.એસ.આઇ દ્વારા ભુજના પીએસઆઇ પર સાથે રોકડ રકમ લીધી હોવાંની બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા જ ભાવનગર પોલીસ હરકતમાં આવી હતી.

ભાવનગર પોલીસ દ્વારા ગુજારનાર ભુજના પી.એસ.આઇ રાકેશ કટારાને ભુજથી ભાવનગર પોલીસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો હતો. સમગ્ર બનાવની તપાસ સી ડિવિઝન પોલીસ ચલાવી રહી હતી. જેમાં પોલીસે બે દિવસના રિમાન્ડ મંજૂર મેળવી સમગ્ર બનાવ અંગેની તપાસ હાથ ધરી છે. આ પીએસઆઇ દ્વારા અન્ય કોઇને પણ શિકાર બનાવાયા છે કે કેમ તે અંગે તપાસ ચલાવાશે.

ભાવનગર શહેરમાં પોલીસ બેડમાં ફરજ બજાવતી એક મહિલા PSIને લલચાવી ફોસલાવી તેમની સાથે લગ્ન કરી દેવાની લાલચ આપીને PSI પર આચર્યાનો આરોપ લાગ્યો છે. મહિલાનું રૂપિયા 3 લાખ રોકડા તેમજ 5 તોલા સોનુ પડાવી લીધું હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. મહિલા PSIએ ફરિયાદ નોંધાવતા પોલીસે PSI રાકેશ કટારાની ધરપકડ કરી લીધી છે. આ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

ભાવનગર ગંગાજળીયા પોલીસે આ PSIને કચ્છ-ભુજમાંથી ઉઠાવીને તેની ધરપકડ કરી છે. ભાવનગરમાં ફરજ બજવતી મહિલા PSIએ શહેરના બી-ડીવીઝન પોલીસ મથકમાં તેમની ઉપર અત્યાચાર ગુજરાયો હોવાનું અને બાદમાં મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. ભાવનગર પોલીસે આ તપાસ સી-ડીવીઝન પોલીસને સોંપી છે અને આગળ તપાસ હાથ ધરી છે. મહિલા PSIને બ્લેક મેઇલિંગ કરતો હતો.

કઇ કઇ કલમો લગાવાઈ પોલીસે આ કેસમાં જેમની સામે આરોપ છે તે PSI સામે 376, 420 અને 354 અને 506ની કલમ લગાવવામાં આવી છે. પોલીસે PSI રાકેશ કતારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.થયો ચોંકાવનારો ખુલાસોભાવનગરમાં ફરજ બજાવતી આ મહિલા PSI સાથે આમ તો આ કચ્છના PSIને 4 વર્ષથી રિલેશનશિપ હોવાનું પણ સામે આવ્યું છે.

આરોપી રાકેશ કતાર પોતે પરણિત હતો પરંતુ તે ભાવનગરની આ મહિલા PSIને ફસાવીને એવું કહેતો હતો કે હું મારી પત્ની સાથે છૂટાછેડા લઇને તારી સાથે લગ્ન કરી લઇશ. જોકે આ પ્રકારે લાલચ આપીને માત્ર રાકેશ કતાર અલગ અલગ સમયે આ મહિલા PSI સાથે શરીર સંબંધ બાંધતો હોવાનું બહાર આવ્યું. પોલીસ તરીકે ફરજ બજાવતો PSI જ બળાત્કાર કેસમાં સંડોવાતા પોલીસની શાખ ઉપર બટ્ટો લાગ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *