આજે ફેનિલે કરો મોટો ખુલાસો ફેનીલ કોર્ટમાં ગ્રીષ્માના કોલ રેકોડિઁગ અને ગ્રીષ્માની બેહન પણી એને તેની તરફ કરી આ યુવતી થયો મોટો ખુલાસો

પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયા કેસમાં આરોપી ફેનિલ ગોયાણી સામેની ટ્રાયલમાં સોમવારના રોજ બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખે દલીલ કરી હતી. જેમાં સ્થળ પર પંચનામું ન કરાયુ હોવાનુ અને તપાસ અધિકારી બે જગ્યાએ એક સાથે કેવી રીતે દેખાય, ઉપરાંત તપાસના બીજા અનેક છીંડાં તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતુ. સવારે 11 વાગ્યાથી શરૂ થયેલી દલીલ સાંજે 5 સુધી ચાલુ રહી હતી, હવે મંગળવારના રોજ વધારાની દલોલો કરવામાં આવશેઆરોપીનો ફોન કેમ કબજે લેવાયો નહી. તેને હોસ્પિટલ લઇ જવાયા બાદ પુરાવો ઊભું કરવા રેકોર્ડિંગ ઊભુ કરાયું છે. બચાવ પક્ષની દલીલ હતી કે પ્રોસિક્યુશનના દરેક તબકકામાં વિરોધાભાસ છે. 13્મી તારીખે જે રિકન્સ્ટ્રક્સન થયુ તેમાં તપાસ કરનાર અધિકારીની બે જગ્યાએ બતાવે છે. એક સમયે બે જગ્યા કેવી રીતે કોઇ હાજર રહે.

એક્ઝિક્યુટિવિ મેજિસ્ટ્રેટ સામે ધ્રુવ વેકરિયા કહે છે કે ગલીના નાકે પહેલાં સુભાષ ભાઈ જે કાકા છે તેને ચપ્પુ મારવામાં આવ્યુ, ચપ્પુ પકડી લેવાયો ત્યારે બીજુ ચપ્પુ કાઢવામાં આવ્યુ. એટલે એક ચપ્પુ સોસાયટી નાકે હોવું જોઇઅ. હવે ચપ્પુની જે રિકવરી છે તે ડેડ બોડી પાસે અને બીજો ચપ્પુ ઘર પાસે મળ્યુ. જે વિરોધાભાસ ઉભું કરે છે. સોસાસટીના નાકેથી ઘર 200 મિટર દુર છે.

આ અંગે સરકારી વકીલ નયન સુખડવાળાએ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી. ફેનિલે કોલેજમાં સાથે ભણતી ક્રિષ્નાને બહેન બનાવી હતી. ગ્રીષ્માં સાથે તકરાર થતા અવાર નવાર ફેનીલ ગ્રીષ્માને મારી નાખવાની વાત ક્રિષ્નાને કરતો હતો. હત્યાના બનાવના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી ગ્રીષ્માને મારી નાખવાની વાત કરી હતી. કોર્ટમાં જુબાની દરમ્યાન થયો ખુલાસો.

જે પંચનામુ થયુ ત્યારે મોબાઇલ સ્થળ પરથી મળ્યો નથી. ફોન પાછળથી તેના સંબંધી રજૂ કરે છે. ડેડબોડી પાસેથી ફોન ગાયબ કોણે કર્યો. એફએસએલમાં આ ફોન પછી ખુલ્યો જ નથી. આરોપીનો ફોન કેમ કબજે લેવાયો નહી. તેને હોસ્પિટલ લઇ જવાયા બાદ પુરાવો ઊભું કરવા રેકોર્ડિંગ ઊભુ કરાયું છે.

આરોપી ફેનીલે જેલના કેદી તરીકે મળતા લાભનો ગેર ઉપયોગ કરી સાક્ષીને ફોન કરી પોતાની તરફેણમાં જુબાની આપવા દબાણ કર્યું હોવાની કોર્ટમાં ફરિયાદ થઈ છે. મહત્વનું છે કે, ફેનિલે જેલમાંથી પોતાની બહેન ને ફોન કરવાની પરવાનગી લીધી હતી. જો કે, ક્રિષ્ના નામની યુવતીએ કોર્ટમાં સમગ્ર મામલો જણાવતા સૌ ચોંકી ઉઠ્યા હતા.

ગ્રીષ્માં સાથે તકરાર થતા અવાર નવાર ફેનીલ ગ્રીષ્માને મા@રી નાખવાની વાત ક્રિષ્નાને કરતો હતો.તેમાં ઝનૂની ફેનિલે આખા આંતરડા ચ@પ્પુ મા@રીને બહાર ખેંચી નાંખ્યા હતાં. હાલમાં તબીબોએ સાત દિવસ સુધી ગ્રીષ્માના મોટાબાપાને પાણી નહીં આપવા માટે જણાવ્યું છે. અલબત ગ્રીષ્માના મોટાબાપાની હાલત ગંભીર હોવાની વિગત જાણવા મળી છે.

હ@ત્યાના બનાવના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી ગ્રીષ્માને મા@રી ના@ખવાની વાત કરી હતી. કોર્ટમાં જુબાની દરમ્યાન થયો ખુલાસોગ્રીષ્માના કાકાની હાલત ગંભીર હોવાની વિગત જાણવા મળી છે. તેમાં ઝનૂની ફેનિલે આખા આંતરડા ચ@પ્પુ મા@રીને બહાર ખેંચી નાંખ્યા હતાં. હાલમાં તબીબોએ સાત દિવસ સુધી ગ્રીષ્માના કાકાને પાણી નહીં આપવા માટે જણાવ્યું છે. અલબત ગ્રીષ્માના કાકાની હાલત ગંભીર હોવાની વિગત જાણવા મળી છે. મહત્વની વાત એ છે કે, ફેનિલે ગ્રીષ્માના મોટા બાપાને ઝનૂનથી ચ@પ્પુ મા@રી દીધું હતું અને તેમના આંતરડા બહાર લટકી ગયા હતા. ત્યારબાદ તેણે ગ્રીષ્માના ભાઈ ધ્રુવ પર હુ@મલો કર્યો હતો.

આરોપી ફેનીલ જેલમાંથી ફોન કરી સાક્ષીને પોતાની તરફેણ માં જુબાની આપવા દબાણ કર્યું હતું. જેલના કેદી તરીકે મળતા લાભનો ગેર ઉપયોગ કર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ થઈ છે.ગ્રીષ્માની કરપીણ હ@ત્યાથી હાલમાં પાટિદાર સમાજ ધ્રુજી ગયો છે. આ દરમિયાન આ મામલે પાટિદાર સમાજ આવતા સપ્તાહમાં આગેવાનો એકત્રિત થવાનો નિર્ણય લીધો છે. આ મામલે તારીખ આવતા થોડા દિવસમાં ઘોષિત કરવાની વાત કરવામાં આવી છે.સુરતના કામરેજ ની અંદર આવેલા પાદરા વિસ્તારમાં બનેલી ઘટનાથી આજે સૌ કોઈ લોકો હચમચી ઉઠ્યા છે. તેમજ ગ્રીસમાં વેકરીયા નામની દીકરી ની ઘટના ના પડઘા આજે આખા દેશની અંદર સંભળાઈ રહ્યા છે. આ કેસના હત્યાના આરોપી, ફેનીલ નામના યુવકને ધરપકડ કરી લેવામાં આવી છે અને કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વાત કરીએ તો પોલીસે આ નરાધમ પાસેથી તમામ વાતો બહાર કાઢવા માટે કોર્ટ પાસેથી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગ્રીષ્મા હ@ત્યા કેસ મામલે હવે નવી વિગતો સામે આવી છે. આરોપી ફેનીલ જેલમાંથી ફોન કરી સાક્ષીને પોતાની તરફેણ માં જુબાની આપવા દબાણ કર્યું હતુંત્યારબાદ પોલીસે પોતાની કડક કાર્યવાહી ઝડપી બનાવી હતી, તેમજ પોલીસે આ સમગ્ર ઘટના બાદ એ તપાસ ખૂબ જ ઝડપી બનાવી છે.જેના કોર્ટે 19 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જેને કારણે પોલીસે ગઈકાલે આ ઘટનાનું રીકંતરકશન કરવામાં આવ્યું હતું. આ ઘટના કેવી રીતે બની અને આ ઘટનાને અંજામ તેને કેવી રીતે આપ્યો, અને આ ઘટનાને લઇને તમામ વસ્તુઓ ની જાણકારી માટે પોલીસે, 12 ફેબ્રુઆરીના રોજ એ પણ બન્યો હતો તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું.

જેલના કેદી તરીકે મળતા લાભનો ગેર ઉપયોગ કર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ થઈ છે. ફેનિલે જેલમાંથી પોતાની બહેન ને ફોન કરવાની પરવાનગી લીધી હતી. ક્રિષ્ના નામની યુવતીએ કોર્ટમાં સમગ્ર મામલો જણાવતા સૌ ચોંકી ઉઠ્યા હતા.વાત કરીએ તો, હત્યારા ફેનીલ એ ઘણા બધા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. જેની અંદર તેણે પહેલા સોસાયટીની અંદર આવીને ઘણા બધા આંટા માર્યા હતા, ત્યાર બાદ આ સમગ્ર ઘટના 25 30 મિનિટ ચાલી હોવાની પણ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મોટા મીડિયા રિપોર્ટ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, ફેનીલ એ પહેલાં દીકરી ના મોટા પાપા ને અને તેના ભાઈને ઇજાગ્રસ્ત કરી નાખ્યા હતા.

સરકારી વકીલ નયન સુખડવાળાએ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી. ફેનિલે કોલેજમાં સાથે ભણતી ક્રિષ્નાને બહેન બનાવી હતી. ગ્રીષ્માં સાથે તકરાર થતા અવારનવાર ફેનીલ ગ્રીષ્માને મારી નાખવાની વાત ક્રિષ્નાને કરતો હતોતે પછી, દીકરી ગ્રીષ્મમાં વચ્ચે પડતા તેને ગળાના ભાગ પર ચ@પ્પુ મૂક્યું હતું. આ સમગ્ર ઘટના બની ત્યારે, ઘણા લોકોએ વીડિયો ઉતારી લીધો હતો. જેની અંદર ઘણા લોકો આ સમગ્ર ઘટના જોતા નજરે ચડે છે. આ સમગ્ર ઘટના બની ત્યારે ગ્રીષ્મમાં એવી બૂમો પાડતી હતી કે, મને મૂકી દે મને છોડી દે, પરંતુ આ ફૂલ જેવી દીકરીની વાત ફેનિલે સાંભળી નહીંત્યારબાદ ફેનીલે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

હ@ત્યાના બનાવના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી ગ્રીષ્માને મા@રી ના@ખવાની વાત કરી હતી. કોર્ટમાં જુબાની દરમ્યાન થયો ખુલાસો.સુરતની બનેલી દીકરીના હ@ત્યા કેસ બાબતે સ્પેશિયલ SIT ની રચના કરવામાં આવી છે. તેમજ આ ટીમ દ્વારા અલગ જગ્યા ઉપર જઈને તપાસ હાથ ધરવામાં આવી છે અને, પોલીસ જાણી રહી છે કે 12 ફેબ્રુઆરીના દિવસે આરોપી ફેનીલ કઈ કઈ જગ્યા ઉપર કર્યો હતો અને કોની સાથે મળ્યો હતો, ત્યારબાદ આ આ ફાઇલને કાપોદ્રા વિસ્તારની અંદર આવેલા તેના એક મિત્રને કાફે ઉપર પણ લઈ જવામાં આવ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *