આજે સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો સોના-ચાંદીની ભાવે 14 મહિનાનો રેકોર્ડ તોડ્યો જાણો આજનો નવો ભાવ

સોના-ચાંદીની કિંમત આજે ફ્લેટ રહી છે. એટલે કે ભાવમાં સામાન્ય વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જપર સોનું 0.01 ટકાના વધારા અને ચાંદી 0.07 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જોકે, સોનું રેકોર્ડ કિંમત થી હજુ ઘણું સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

સોના-ચાંદીની કિંમત આજે સવારે 10:15 વાગ્યે એમસીએક્સ પર જૂન વાયદાનું સોનું 0.01 ટકા વધીને 51,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ મે વાયદાનું ચાંદી 0.07 ટકા ઘટીને 66,261 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોનાની રેકોર્ડ કિંમત ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 51,600 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,396 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,600 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

સોનાની શુદ્ધતાના માપદંડ24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

સોનાની કિંમતમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. હાલમાં સોનું 52000 રૂપિયા નીચે ટ્રેડ કરી રહ્યું છે અને બીજી તરફ ચાંદી ની કિંમત ફ્લેટ રહેવા પામી છે. ચાંદી આજે 67700 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યા છે અને આજે એમસીએક્સ પર સોનું 0.14 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યુ હતુ અને બીજી તરફ ચાંદી 0.01 ટકાની મામૂલી વધારા સાથે ટ્રેડ કરી રહ્યુ હતુ.

આજે સવારે 9:40 વાગ્યે એમસીએક્સ પર જુના વાયદાનું સોનું 0.14 ટકા ઘટીને 51825 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરી રહ્યો હતો.બીજી તરફ ચાંદી 0.01 ટકા ના વધારા સાથે 66770 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. સોના અને ચાંદીની કિંમતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.

ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતી 10 ગ્રામ 51825 ત્યાં સુધી પહોંચી શકે ને આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51396 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમત થી 4375 રૂપિયા સસ્તું મળી રહ્યો છે.24 કેરેટ સોનાના આભૂષણો માં 999 લખ્યું હોય છે જયારે 23 કેરેટ સોના પર

958,22 કેરેટ સોના પર 916,21 કેરેટ સોના પર 875 અને 18 કેરેટ સોના પર 750 લખ્યું હોય છે.24 કેરેટ સોનુ લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરેટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે.22 કેરેટ સોનામાં અન્ય ધાતુ જેવી કે તાંબુ,ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે.સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા.આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસોજો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવનોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *