સોના-ચાંદી ના ભાવમાં ઉથલપાથલ આટલો વધારો સોનું ખરીદવાનો વિચાર હોય તો માંડી વાળજો 54000 રૂપિયા સુધીનો થયો ભાવમાં વધારો જાણી લો આજનો રૅટ

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે.લગ્ન સિઝન શરૂ થવા પહેલાં જો તમે પણ સોનું ખરીદવાનું મન મનાવી રહ્યા છો તો તમારા માટે ખુશખબર સામે આવી રહ્યા છે. આ કારોબારી અઠવાડિયામલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 41 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને આ ઘટાડા સાથે આજરોજ સવારે સોનુ 51330 રૂપિયાને પાર પહોંચી ગયું છે

જ્યારે ચાંદી ની કિંમત 222 રૂપિયા પ્રતિ કિલો નો ઘટાડો નોંધાયો છે.આપને જણાવી દઇએ કે રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા વચ્ચે ભારત સહિત વિશ્વભરના બુલિયન માર્કેટમાં અસ્થિરતા ની સ્થિતિ સર્જાઈ છે અને સોનાના ભાવ અને ચાંદી માં પણ હલચલ જોવા મળી છે.

સોનુ 41 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે અને 52680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.આ પહેલા શુક્રવારે સોનું 51638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયુ હતું બીજી તરફ ચાંદી 222 રૂપિયા સસ્તી થઈને 65976 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ અને આ પહેલા શુક્રવારે ચાંદી 66889 પ્રતી કિલોગ્રામના સ્તરે બંધ થઈ હતી.

આ રીતે સોમવારે 24 કેરેટ સોનુ 41 રૂપિયા સસ્તુ થઇ 52680 રૂપિયા જ્યારે 22 કેરેટ વાળું થોડાક રૂપિયા સસ્તું થઈ 48290 રૂપિયા જ્યારે 18 કેરેટ વાળુ સોનુ માં થોડાક રૂપિયા સસ્તું થયું 39510 રૂપિયા જયારે 14 કેરેટ સોનું માં થોડાક રૂપિયા સસ્તુ થઈ 30730 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

આજે શુક્વારે સોનાના ભાવમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં નજીવો વધારો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 48 રૂપિયા સસ્તું ખુલ્યું છે. આ ઘટાડા સાથે આજે સવારે સોનું રૂ.51485.00 પર ટ્રેડ થયુ હતું. જો કે આજે ચાંદીના ભાવમાં સહેજ વધારો થયો છે. આજે ચાંદીના ભાવમાં રૂ.5નો નજીવો વધારો નોંધાયો હતો.

ચાંદી 66300.00 પર કારોબાર કરી રહી છે. બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનું 48189 રૂપિયા પર કારોબાર કરતું જોવા મળ્યું હતું. તે જ સમયે, 24 કેરેટ સોનાની કિંમત 52570 રૂપિયા પર ખુલી છે. આ સિવાય 20 કેરેટ સોનાની સરેરાશ કિંમત 43808 રૂપિયા હતી. 18 કેરેટનો ભાવ 39428 રૂપિયા અને 14 કેરેટ સોનાનો ભાવ 30666 રૂપિયા પર પહોંચી ગયો છે. બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદી ઘટીને 67980 રૂપિયા પર કારોબાર કરતી જોવા મળી હતી.

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણોતમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *