આજે સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો સોનું 4652 રૂપિયા સસ્તું થયું સોનું આજે ફરી ભાવ ધડામ જાણો કેટલું થયું સસ્તુ સોનું

સોના-ચાંદીના ભાવમાં આજે સોમવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 116 રૂપિયા સસ્તું થયું છે. ત્યારે, ચાંદીની કિંમત પણ ઘટી છે. આજે ચાંદીના ભાવમાં 173 રૂપિયાનો ઘટાડો થયો છે. બુલિયન માર્કેટમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું ઘટાડા સાથે 52650 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે.

સોના-ચાંદીના ભાવમાં આજે સોમવારે ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 116 રૂપિયા સસ્તું થયું છે. આ ઘટાડા સાથે સોનું આજે સવારે 51228.00 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે. ત્યારે ચાંદીની કિંમત પણ ઘટી છે. આજે ચાંદીના ભાવમાં 173 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારે ચાંદી 66569.00 પર ટ્રેડ કરી રહી છે.

સોનાના ભાવમાં દિવસેને દિવસે વધી પણ રહ્યા છે અને ઘટી પણ રહ્યા છે. આજ 4 એપ્રિલે દેશમાં સોનાની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી મતલબ કિંમત સ્થિર છે. આપને જણાવી દઇએ કે દેશમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 47950 રૂપિયા છે જે અગાઉના દિવસે 47950 હતીઅને તે સમયે લખનઉમાં તેની કિંમત 48100 જણાવવામાં આવી રહી છે.દેશમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત આજરોજ 52460 રૂપિયા છે અને આગલા દિવસે પણ આ ભાવ 52480 હતો જેમાં 20 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા દિવસ અને આજે બંને દિવસ ભાવ સરખા છે.

24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત માત્ર 52450 છે. મળતી માહિતી મુજબ અમે તમને જણાવી દઈએ કે ઉપરોક્ત સોનાના દર સૂચક છે અને તેમાં GST,TSC અને અન્ય શુલ્ક સામેલ નથી.ચોક્કસ દરો માટે તમારા સ્થાનિક ઝવેલેરી નો સંપર્ક કરી શકો છો.આટલો વધારો હોવા છતાં બુધવારે સોનુ તેની સર્વકાલીન ઊંચાઈ કરતા 4562 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલું સસ્તું વેચાઈ રહ્યો હતો.

તમને જણાવી દઈએ ઓગસ્ટ 2020 માં સોનુ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું અને તે સમયે સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયો હતો. તે સમયે ચાંદી તેના ઉચ્ચતમ સ્તર થી લગભગ 13091 રૂપિયા પ્રતિ કિલોના 10 સસ્તી થઈ રહી છે અને ચાંદીનો ઓલટાઇમ હાઇ લેવલ 79980 રૂપિયા પ્રતિ કિલો છે.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું ઘટાડા સાથે 52650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. 22 કરેટ સોનાનો ભાવ 48263 રૂપિયા રહ્યો. ત્યારે 18 કેરેટનો ભાવ 39488 રૂપિયા પહોંચ્યો અને 14 કેરેટ ગોલ્ડનો ભાવ 30713 રૂપિયા છે. બુલિયન માર્કેટમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 68430 રૂપિયા છે.

શું છે 22 અને 24 કેરેટમાં તફાવત22 અને 24 કેરેટ સોનાના ભવામાં તફાવત હોય છે. તેનું મુખ્ય કરાણ છે સોનાની શુદ્ધતા. 24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ સોનું લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. તેમાં 9 ટકા અન્ય ધાતુ હોય છે. ત્યારે 24 કેરેટ સોનામાં કોઈ ભેળસેળ હોતી નથી, પરંતુ તેમાંથી કોઈ દાગીના બનાવી શકાતા નથી.

આજે એમસીએક્સ પર સોના અને ચાંદીનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પાછળ ગ્લોબલ કારણ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીનાં ભાવ આજે નીચે છે. સોનાનાં ભાવમાં ગયા ઘણા દિવસોથી ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા અને આજે પણ સોનું સસ્તું થયું છે.

સોનાના ભાવમાં આજે ઘટાડો સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે અને આ ઘટાડાનાં લાલ નિશાનમાં આજે સોનું કારોબાર કરી રહ્યું છે. આજે એમસીએક્સ પર સોનું 116 રૂપિયા કે 0.23 ટકાનાં ઘટાડા સાથે 51,228 રૂપિયા પ્રતિ 10 ગ્રામનાં રેટ પર કારોબાર કરી રહ્યું છે. આ સોનાનાં એપ્રિલનાં વાયદા ભાવ છે.

શું છે આજે ચાંદીનાં ભાવ આજે ચાંદીનાં ભાવમાં પણ મામુલી ઘટાડો જોવા મળ્યો છે અને તે 66,700નાં સ્તર પર કારોબાર કરી રહી છે. ચાંદીનો મે વાયદા ભાવ આજે 32.00 રૂપિયા એટલે કે 0.05 ટકાનાં ઘટાડા સાથે 66,701નાં લેવલ પર છે.

આ પ્રકારે થઇ શકશે શુદ્ધતાની જાણ જ્વેલરીની શુદ્ધતા માપવાના પ્રકારો એક જ હોય છે. આમાં હોલમાર્ક સતાહે જોડાયેલ ઘણા પ્રકારના નિશાન જોઈ શકાય છે, આ નિશાનોનાં માધ્યમથી જ્વેલરીની શુદ્ધતા માપી શકાય છે. આમા એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીની શુદ્ધતાની તપાસ કરી શકાય છે.

મિસ કોલ કરી જાણો સોનાનો ભાવસોના-ચાંદીની કિંમત જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા સરળતાથી તેના ભાવ જાણી શકો છો. તેના માટે 8955664433 નંબર પર માત્ર એક મિસ કોલ કરવાનો રહશે. ત્યારબાદ તમારા ફોન પર એક એસએમએસસ લેટેસ્ટ ભાવનો આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *