ગુજરાતમાં ફરી એકવાર મોટું વાવાઝોડું આવવાની શક્યતા આજથી હવામાન બદલાઈ શકે છે 24 કલાક વાદળિયું વાતાવરણ રહેશે ગુજરાતમાં આવનારા દિવસો ભારે રહેશે જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ

આપણે બધા જાણીએ છીએ કે ઉનાળાની ગરમીનો લોકોને અહેસાસ થવા લાગ્યો છે અને ગયા વર્ષની સરખામણી કરતા આ વર્ષે ગરમીનો પારો ખૂબ જ ઊંચો છે અને રાજ્યના અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે ત્યારે અમદાવાદમાં આજરોજ 43 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય શકે છે.

ફરી એકવાર હવામાન વિભાગેગુજરાતમાં પાંચ દિવસ હિટ વેવની આગાહી કરી છે. સાથે જ સૌરાષ્ટ્ર સહીત ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ પણ જાહેર કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણમાં એકદમથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુ ચક્રમાં મોટો ફેરફાર થઇ રહ્યો છે

ઉનાળાની વહેલી શરૂઆત અને શરૂઆતથી જ તાપમાનનો પારો 40 સુધી પહોંચી ગયો છે. ગુજરાતમાં ઇતિહાસમાં પ્રથમવાર બન્યું કે માર્ચ મહિનામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હોઈ. જામનગરમાં હાલ વાતાવરણ મિશ્ર જોવા મળી રહ્યું છે. સવારે ધુમ્મસ સાથે ઠંડી અને સાંજે પણ ઠંડો પવન ફૂંકક રહ્યો છે. તો હિટ વેવની આગાહીને કારણે જામનગરમાં તાપમાનનો પારો 39.5 સુધી પહોંચી ગયો છે, લોકોએ બપોરના સમયે બહાફ નીકળતા ખાસ ધ્યાન રાખવું જેથી લૂથી બચી શકાય.

કેવું રહેશે આજનું હવામાન વાત કરીએ જામનગરના હવામાનની તો ડિઝાસ્ટર કંટ્રોલરૂમના જણાવ્યા પ્રમાણે આજે જામનગરમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ 39.5 ડિગ્રી રહેશે, તો હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા રહેવાને કારણે ગરમીનો અનુભવ ઓછો થશે. આ સિવાય પવનની ગતિ 7 કિમી પ્રતિ કલાક રહેશે.

શું છે હવામાન ખાતાની આગાહી હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અંગ દજાડતી ગરમી શરુ થઇ ચુકી છે. આગામી પાંચ દિવસ એટલે હિટવેવનો અનુભવ થશે. ખાસ કરીને લૂ નો અનુભવ થશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે શુક્રવારએ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં, શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અમરેલી, સહિતના જિલ્લામાં હિટવેવનો અનુભવ થશે. અમદાવાદમાં સરેરાશ 42 ડિગ્રી તાપમાન નોંધાયું, જયારે સૌથી વધુ ભુજમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અગામી પાંચ દિવસ ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં સરેરાશ પાંચ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાશે.

ખાસ ઉનાળામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા વિવિધ એલર્ટ શું છે અને કેટલા એલર્ટ જાહેર કરવામાં આવે છે તે અંગે વિસ્તારથી સમજીએ તો કુલ ચાર એલર્ટ હોઈ છે, જેમાં સૌપ્રથમ ગ્રીન એલર્ટ હોઈ જેનો અર્થ એ થયો કે વાતાવરણ માફક રહેશે, ત્યારબાદ યેલ્લો એલર્ટ આવે, જેનો અર્થ થાય છે લોકોએ સાવધાન રહેવું, ત્યારબાદ ઓરેન્જ એલર્ટ આવે છે, જેનો અર્થ થાય છે કે તાપમાનનો પારો 41થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે. અને છેલ્લે રેડ એલર્ટ આવે છે, જે ખતરાની નિશાની સૂચવે છે.

લૂથી બચવાં શું કરવું સામાન્ય રીતે લૂ પાડવાની શરૂઆત બપોરના સમયે થતી હોઈ છે આથી અનિવાર્ય સંજોગોમાં જ બપોરના સયે ઘરની બહાર નીકળવું, અજો બહાર જવાનુ થાય તો સમયાંતરે પાણી અવશ્ય પીતું રહેવું, લીંબુ પાણી, વળીયારીનું સરબત વગેરે પીતું રહેવું. આ સિવાય ખાસ ચા-કોફી, તમ્બાકુ, સિગારેટનું સેવન ન લરવું જોઈએ, દૂધ અને માવાની વાનગી ન ખાવી. બહારનો ખોરાક ન ખાવો, ગરમીમાંથી સ્વયં બાદ તુરંત સ્નાન ન કરવું, વગેરે જેવી મહત્વની વાતનું ધ્યાન રાખવું. તો હવામાન વિભાગ દ્વારા ઉનાળામાં જે વિવિધ એલર્ટ આપવામાં આવે છે તેનો ખ્યાલ રાખવો અને રેડ એલર્ટમાં તો બિલકુલ ઘરની બહાર નીકળવું નહીં.

હજું તો ઉનાળાની ઋતુની શરૂઆત જ થઇ છે અને 40 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે, હજું તો બે મહિના બાકી છે ત્યારે આ બે મહિનામાં કેટલી ગરમી પડશે તે અંગે અત્યારથી જ લોકોને ચિંતા થઇ રહી છે. ત્યારે બને તેટલું લોકોએ ખાસ કરીને સગર્ભા, બાળકો અને વૃદ્ધ લોકોએ ધ્યાન રાખવું જોઈએ અને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ.

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજરોજ ગરમી વધારે જોવા મળશે અને તાપમાનમાં વધારો થતાં લોકોએ ગરમી નો સામનો કરવો પડશે અને સુરત, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોની અંદર કાળઝાળ ગરમીનો કહેર વરતી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાળઝાળ ગરમી ની આગાહી આપી છે

દક્ષિણ ગુજરાત ના કેટલા જિલ્લાઓ ની અંદર ખૂબ જ ભારે ગરમી પડી રહી છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે તાપમાનનો પારો હજુ પણ ઊંચો જવાની શક્યતા છે અને લોકોને આ કાળઝાળ ગરમીથી બચવા ઘરની બહાર વગર કામે જવું જોઈએ નહીં.

ઉપરાંત એક મધ્યમ વાવાઝોડું છે પરંતુ તે લગભગ 496 થી 507 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાશે અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાવાઝોડું પૃથ્વી સાથે ટકરાશે જેને લઇને ઘણા વિસ્તારોમાં અસર જોવા મળી શકે છે અને આ વાવાઝોડું વિશ્વમાં સૌથી ગંભીર વાવાઝોડું લાગી રહ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું પૃથ્વી સાથે ટકરાશે તો ભારે નુકશાનનો સામનો કરવો પડી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં વાતાવરણમાં પલટો આવશે જેના ભાગ રૂપે અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે અને વાતાવરણમાં પલટો આવતા આગાહી માં પણ ફેરફાર થઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *