ગુજરાતમાં ફરી એકવાર આવી રહ્યું છે મોટું વાવાઝોડું આ વિસ્તારમાં આગામી પાંચ દિવસ વરસાદ ની આગાહી આ તારીખ થી વધી શકે છે કાળઝાળ ગરમી હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ

અમદાવાદમાં ગરમીનો પારો 41.9 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આગામી પાંચ એપ્રિલ સુધી અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે.અત્યારના સમયમાં વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે, તેમાં આપણે વાત કરીએ તો હવામાન વિભાગે ગરમીને લઇને મોટી આગાહી આપતા જણાવ્યું છે

આવનારા સમયમાં અંદર ગરમી ખૂબ જ વધવા જઇ રહી છે. હવામાન વિભાગે આગાહી પોતાની આગાહી કરતા જણાવ્યું છે કે, આવનારી એક તારીખે લઈને ત્રણ તારીખ સુધી સમગ્ર રાજ્યની અંદર ગરમીનો ભારે અસર થઈ શકે છે. તેમાં જ ત્યારે છેલ્લા બે દિવસથી સુરત અમદાવાદ ગાંધીનગર જેવાં શહેરોની અંદર કાળઝાળ ગરમી પોતાની કહેર વર્તાવ્યો છે.રાજ્યમાં આજથી ઉનાળો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કાળઝાળ ગરમીને લીધે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજકોટ, અમરેલી, સુરેંદ્રનગર અને કચ્છમાં યલો એલર્ટ રહેશે. જ્યારે શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, સુરેંદ્રનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશેઆ ઉપરાંત વાત કરીએ તો, આગાહી પ્રમાણે, કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ ની અંદર ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત બીજી બાજુ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ના કેટલા જિલ્લાઓ ની અંદર ખૂબ જ ભારે તાપ પડી રહ્યો છે, તેને કારણે તે વિસ્તારની અંદર તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચી શકે તેવી પુરેપુરી આશંકા વ્યક્ત થઈ રહી છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમી ની પણ શરૂઆત થઇ ચૂકી છે.

રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, સુરેંદ્રનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે.તમને જણાવી દઈએ કે, મધ્ય ગુજરાતના જિલ્લાઓ ની વાત કરીએ તો, ત્યાં બપોરના સમયે ભારે તડકો ભરવાના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યુ છે. તેને કારણે અમદાવાદ અને વડોદરા શહેર સહિતના ઘણા બધા જિલ્લા ની અંદર હવામાન વિભાગે, ગરમીના હિટવેવની મોટી આગાહી આપી રહી છે. વાત કરીએ તો આ હિટ વેબ ને લીધે ગરમી ની સાથે સાથે લું ફૂકાઇ શકે છે. ત્યાં જ વાત કરીએ તો તાપમાન વધવાની સાથે-સાથે તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચશે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.

જ્યારે સોમવારે અને મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશેઆ ઉપરાંત, ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ગરમીને લઇને કેટલીક સાવચેતીભર્યા પગલાં રાખવા માટે પણ જાહેરાત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નાના બાળકો સહિત વડીલોને, ભારત હતી ભારે તાપ ની અંદર જવા દેવા જોઈએ નહીં. તેની સાથે પાણી પણ ભરપૂર માત્રા માં પીવું જોઈએ. જેનાથી આપણા શરીર કાળઝાળ ગરમીની સામે ટકી રહે.

રાજ્યમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો ગુરૂવારે ભૂજ અને સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમીનું 42 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ઘણી બધી જગ્યાએ બપોરના સમયે લોકો બહાર નીકળતા પણ અચકાઈ રહ્યા છે, તેમજ હવામાન વિભાગ દ્વારા વધુમાં આગાહી કરતા જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષની અંદર માર્ચ મહિનામાં, પહેલી વખત આટલી બધી ગરમીનો પારો જોવા મળી રહ્યો છે કારણ કે મોટા ભાગે, માર્ચ મહિનો પૂરો થતાની સાથે જ ગરમી ધીમે ધીમે વધતી જોવા મળે છે. પરંતુ વાત કરીએ તો આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે, ૪૨ ૪૫ ડિગ્રીની આસપાસ પહોંચી જતા તાપમાન ખૂબ જ વધી ગયું છે.

તો અમદાવાદમાં ગરમીનો પારો 41.9 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આગામી પાંચ એપ્રિલ સુધી અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છેબીજી બાજુ વાત કરીએ તો ગુજરાતના હવામાન શાસ્ત્રી અંકિત પટેલે કહ્યું છે કે, અમદાવાદ ની અંદર 25 માર્ચ ની આસપાસ ગરમીનો પારો ખૂબ જ વધી ને ૪૨ ડિગ્રીની આસપાસ પહોંચે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. બીજી બાજુ આ વર્ષે ૧૫ માર્ચ આવતાની સાથે જ ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતની અંદર તાપમાનનો પારો દિવસે વધી રહ્યો છે.

રાજકોટમાં ગુરૂવારે ગરમીનો પારો 41.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો ગાંધીનગર અને કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.કોલકાતાના સેન્ટર ઓફ એકસેલન્સ ઈન સ્પેસ સાયન્સના વૈજ્ઞાનિકોએ 28 માર્ચ 2020 ના રોજ સૂર્ય માં એક ભયંકર વિસ્ફોટ થયો હતો એટલે કે કોરોનલ માસ ઇન્જેક્શન આ વિસ્ફોટ માંથી નીકળતા સૌર 31 માર્ચ 2020 ના રોજ પૃથ્વી સાથે અથડાશે તેવું માનવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું ઝડપ 21.85 લાખ કિલોમીટર પ્રતિ કલાકે આગળ વધી રહ્યું છે

અને એક મધ્યમ વાવાઝોડું છે પરંતુ તે લગભગ 496 થી 607 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાશે.એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ બંને સ્થળો સક્રિય છે અને M/X વર્ગોના તિરંગો ઉત્પન્ન કરે છે. આ વિસ્તાર સૂર્ય અને પૃથ્વીની રેખાની બરાબર સામે એક 30 ડીગ્રીના ખૂણા પર સ્થિત હતો.

સૌર વાવાઝોડાનું કોરોનલ માસ ઇજેક્શન કહેવામાં આવે છે. આપેલા પણ ઘણા બધા વાવાઝોડા આવી શક્યા છે અને આપણે તેમનો સામનો પણ કરી ચૂક્યા છીએ.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાવાઝોડું પૃથ્વી સાથે ટકરાશે જેને લઇને પૂછ્યું એના ઘણા વિસ્તારોમાં અસર જોવા મળી શકે છે. વાવાઝોડા 1859,1921 અને 1989 બાદ વિશ્વમાં સૌથી ગંભીર વાવાઝોડું લાગી રહ્યું છે.

વૈજ્ઞાનિકો એવું પણ કહી રહ્યા છે કે આ પહેલા આ વાવાઝોડામાં ઘણા દેશોમાં વીજળીનો પુરવઠો ખોરવાઇ ગયો હતો. ઘણા રાજ્યોમાં કલાકો સુધી અંધકાર છવાઈ ગયો હતો. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું પૃથ્વી સાથે ટકરાશે તો ભારે નુકશાનનો સામનો કરવો પડી શકે છે.

ડીસામાં ગરમીનો પારો 40.9 ડિગ્રી, અમરેલીમાં 40.7 ડિગ્રી અને વડોદરામાં ગરમીનો પારો 39.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વખત મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા આજરોજ વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે જેના કારણે અમુક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે અને ગુજરાત રાજ્યમાં વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *