ગુજરાતમા ધો.12 બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ચાર વિદ્યાર્થિનીઓ જીવન ટુંકાવ્યું વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ખૌફ કેમ છે તમે જાણી ને લોહી ઉકલી જાએ જોવો

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે પરંતુ કોણ જાણે કેમ શા માટે બોર્ડની પરીક્ષાને લઇને એક ડરનો માહોલ ઉભો કરવામાં આવે છે. બોર્ડની પરીક્ષા એ અન્ય ધોરણોમાં લેવાતી હોય તેવી જ પરીક્ષા છે. પરંતુ વિદ્યાર્થીઓમાં ફેમિલી, ફ્રેન્ડ્સ અને શિક્ષકો દ્વારા ક્યાંકને ક્યાંક બોર્ડની પરીક્ષાને લઇને અજાણતા જ એવુ પ્રેશર આપવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાથી જ ડરી જાય છે અને ન કરવાનું કરી બેસે છે. ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં એક આવો જ બનાવ સામે આવ્યો.ત્યારે દરેક વિદ્યાર્થીઓને એજ સૂચન છે કે બોર્ડની પરીક્ષાએ જિંદગીની પરીક્ષા નથી. આ પરીક્ષાથી તમારુ ભવિષ્ય જરુર નક્કી થાય છે પરંતુ જિંદગી મહામૂલી છે. પરીક્ષામાં નાપાસ થશો તો બીજી વખત પરીક્ષા આપી શકશો પરંતુ જિંદગી પાછી નહિ મળે.

નાપાસ થવાના ડરથી આ@પઘાતસુરેન્દ્રનગરના ચોટીલાના ખેરાણા ગામનો બનાવ છે. જ્યાં ધોરણ 12ની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરે મો@તને વ્હાલુ કરી દીધુ. બોર્ડની પીરક્ષા શરુ થયાના પહેલા જ દિવસે તેણે ઝે@રી દ@વા પી લીધી. ઘટનાને પગલે તેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ આજે હોસ્પિટલમાં તેણે અંતિમ શ્વાસ લીધા. ઘટનાને લઇને પરિવાર આ@ઘાતમાં સરી પડ્યો છે. આ વિદ્યાર્થીનીનું નામ પ્રીતિ હોવાનું સામે આવ્યું છે. તેના પિતા રમેશભાઇ મકવાણા ખેતી કામ કરે છે. ભાઇ બહેનોમાં પ્રિતી મોટી દિકરી હતી. 28 માર્ચે જ્યારે પરીક્ષા શરુ થવાની હતી તે દિવસે સવારે જ પ્રીતિએ ઝે@રી દ@વા પી લીધી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ ગત રાત્રિએ તેણ દમતોડી દીધો. ઘટનાને પગલે હોસ્પિટલના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરાક પોલીસે હોસ્પિટલ પહોંચી જરુરી કાર્યવાહી કરી હતી.

ચાલુ પરીક્ષામાં હાર્ટ એટેક આવ્યોઅમદાવાદમાં બોર્ડની ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીને હા@ર્ટ અ@ટેક આવ્યો હતો. જેથી સારવાર દરમિયાન વિદ્યાર્થીનુ મો@ત નિપજ્યુ છે. ધોરણ 12ના વિદ્યાર્થીને હાર્ટ અટેક આવતાં શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનુ મોત થયુ છે. આપને જણાવી દઈયે કે,અમાન શેખ નામના વિદ્યાર્થીનુ બ્લડ પ્રેશર વધી જતાં હા@ર્ટ અ@ટેક આવ્યો હોવાનુ સામે આવ્યુ છે.

પરીક્ષા આપવા જતા આવ્યો હા@ર્ટ એ@ટેકધોરણ 12ના નવસારીના વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા હા@ર્ટ એ@ટેક આવતા મોત થયું હતું. શહેરની વિદ્યાકુંજ શાળામાં કોમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા ઉત્સવ નામના વિદ્યાર્થીનું મો@ત થયુ હતું., તે પરીક્ષા સેન્ટર પર જવા માટેની તૈયારી કરી રહ્યો હતો ત્યારે એ@ટેક આવ્યો હતો અને તે સમયે તેને સારવાર માટે પરિવાર હોસ્પિટલમાં લઈ ગયો હતો. ખાનગી હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને તપાસતા તે મૃ@ત્યુ પા@મ્યો હોવાનું જાહેર કર્યું હતું. વ્હાલા ઉત્સવના મોતના અહેવાલ પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.

હાલ બોર્ડની તથા શાળાની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે ચારેતરફથી વિદ્યાર્થીઓના આ@ત્મહ@ત્યાના કિસ્સા સામે આવી રહ્યાં છે. નબળા મનના વિદ્યાર્થીઓ પરીક્ષાનું પ્રેશર સહન કરી શક્તા નથી, અને મોત વ્હાલુ કરી રહ્યાં છે. જોકે, માસુમ વિદ્યાર્થીઓે જેમણે જિંદગી જોઈ પણ નથી, તેઓને પરીક્ષાનું ટેન્શન આકરુ બની રહ્યુ છે. રાજકોટમાં આજે આ@ત્મહ@ત્યાના બે કિસ્સા સામે આવ્યા છે. રાજકોટમાં ધોરણ 8 ની વિદ્યાર્થીનીએ આ@ત્મહ@ત્યા કરી છે, તો બીજી રફ, ચોટીલાની ધોરણ 12 ની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડ@રથી ઝે@રી દવા પીને આ@ત્મહ@ત્યા કરી છે. આ બંને કિસ્સા અત્યંત આઘાતજનક છે.

રાજકોટના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ખૌફ કેમ છે બે સગીરાએ આપઘાત કરી જીવન ટુંકાવ્યહાલ બોર્ડની તથા શાળાની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે ચારેતરફથી વિદ્યાર્થીઓના આ@ત્મહ@ત્યાના કિસ્સા સામે આવી રહ્યાં છે. નબળા મનના વિદ્યાર્થીઓ પરીક્ષાનું પ્રેશર સહન કરી શક્તા નથી, અને મો@ત વ્હાલુ કરી રહ્યાં છે. જોકે, માસુમ વિદ્યાર્થીઓે જેમણે જિંદગી જોઈ પણ નથી, તેઓને પરીક્ષાનું ટેન્શન આકરુ બની રહ્યુ છે. રાજકોટમાં આજે આ@ત્મહ@ત્યાના બે કિસ્સા સામે આવ્યા છે. રાજકોટમાં ધોરણ 8 ની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે, તો બીજી રફ, ચોટીલાની ધોરણ 12 ની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરથી ઝેરી દવા પીને આ@ત્મહ@ત્યા કરી છે. આ બંને કિસ્સા અત્યંત આઘાતજનક છે.

રાજકોટની પ્રિયદર્શીની સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. ધોરણ 8માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરાએ ગળા@ફાંસો ખાઈ આ@પઘાત કર્યો છે. બપોરે સ્કૂલે જવાનું હોવાથી તે ઘરના ઉપરના રૂમમાં યુનિફોર્મ પહેરવા ગઈ હતી. યુનિફોર્મ પહેરી આવું છું તેવુ કહીને ગઈ હતી. પરંતુ આ બાદ તેણે પંખા સાથે ચુંદડી બાંધી ગળા@ફાંસો ખાઈ લીધો હતો. સ્કૂલમાં જવાનો સમય થઈ જતા તેની માતા ઉપરના રૂમમાં બોલાવવા ગઈ હતી. જ્યાં દીકરીને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. માતાએ દીકરીને લટકતી જોઈ કલ્પાંત કર્યો હતો. બીજી તરફ, દીકરીને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી, પરંતુ તબીબોએ તેને મૃ@ત જાહેર કરી હતી. જોકે, સગીરાના આપ@ઘાત પાછળનું કારણ હજી સામે આવ્યુ છે. રાજકોટ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ચોટીલાની બોર્ડની વિદ્યાર્થીનીએ ઝે@ર પીધુ હાલની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, તેમાં અનેક વિદ્યાર્થીઓ ડરમાં આવી ગયા છે. આવા વિદ્યાર્થીઓ ન કરવાનુ કરી બેસે છે. ત્યારે ચોટીલાના ખેરાણા ગામમાં રહેતી ધો.12ની વિદ્યાર્થીનીએ દસ દિવસ અગાઉ ઝે@રી દવા પીધી હતી. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીનીએ 28 માર્ચના રોજ દવા પીને જીવન ટુંકાવ્યું હતું. તેણે બોર્ડની પરીક્ષા ચાલુ થયાના પ્રથમ દિવસે જ સવારે ઝેરી દવા પીધી હતી. જેથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. આખરે દસ દિવસની સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. તેણે મરતા પહેલા પિતાને લખ્યુ હતું કે, ‘પપ્પા મેં ઝે@રી દ@વા પી લીધી છે.’ તેના આ પગલાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

અન્ય એક વિદ્યાાર્થીનીએ પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યુ હતું1 એપ્રિલના રોજ રાજકોટમાં પેપર નબળા જતા ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ આપ@ઘાત કર્યો હતો. ગુરૂવારના રોજ સાંજે પાંચ વાગ્યે વિદ્યાર્થીનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યુ હતું. સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મો@ત નિપજ્યુ હતું. આ વાત જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. તેના પિતા ડ્રાઇવિંગ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *