લગ્નજીવન પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી વખતે પૂરે-પૂરી મજા માણવી છે તો અજમાવો આ ઉપાય અને મેળવો ચરમ સુ:ખનો આનંદ ખાસ ધ્યાનમાં રાખજો…

શારીરિક સબંધને મજબૂત કરવા માટે, ઘરની જુદી જુદી જગ્યાઓ અને જુદી જુદી પોઝીશનમાં ની મજા લેવી જોઈએ.લાઇફમાં રોમાંચ બનાવી રાખવા માટે વિવિધ પ્રયોગ અજમાવી શકાય છે. આજે અમે તમને આવી જ એક વસ્તુ વિશે જણાવી રહ્યા છીએ, જેનો પ્રોપર તરીકે ઉપયોગ કરવાથી તમારી મજાને બમણી કરશે.

યુવાપેઢી હવે શારીરિક સંબંધને લઈને વધારે જાગ્રત બની છે. શારીરિક સંબંધ બાંધવો તેમના માટે હવે શરમ કે સંકોચનો વિષય નથી રહ્યો. છતાં પણ પહેલી વાર શારીરિક સંબંધ બાંધવા બાબતે હજુ પણ કેટલીક મૂંઝવણો યથાવત્ છે, મનમાં અજાણ્યો ડર હોય છે. પહેલી વાર શારીરિક સંબંધ બાંધવાનું વિચારી રહ્યા હોય તેમના મનમાં શારીરિક સંબંધ બાંધવાને લઈને કેટલીક ધારણાઓ કે સપનાઓ હોય છે. તમારાં સપનાંઓને પૂરાં કરતાં પહેલાં કેટલીક બાબતોની તૈયારી રાખશો તો તમારા અને તમારા પાર્ટનર માટે જાતીય સંબંધનો અનુભવ યાદગાર અને ખૂબ જ આનંદદાયક બની જશે.

ઘણા લોકોના મગજમાં ઘણા સવાલો આવી રહ્યા હશે કે સંભોગ દરમિયાન ટુવાલ ભીનો કરવાનું શું કામ અને તેનાથી કેવી રીતે મજા બમણી થઇ શકે છે હા, તમે સબંધ બનાવતી વખતે એક ભીના ટુવાલનો ઉપયોગ કરી શકો છો. અમે તમને જણાવીએ કે ભીનો ટુવાલ તમારા વચ્ચેના પ્રેમમાં વધારો કરી શકે છે.

ભીના ટુવાલનો ઉપયોગ કરવા માટે પહેલા તો ગરમ પાણીમાં ટુવાલ ભીનો કરો, પછી ફોરપ્લે દરમિયાન ઇરેગ્રોજેનિક ભાગો પર ટુવાલને નીચોવવો. અચાનક શરીર પર પડતા ગરમ પાણીના ટીપાં તમારો મૂડ સારો કરશે. એકબીજાને ઉત્તેજીત કરવા માટે આ ભીનો ટુવાલ ખુબ જ મદદરૂપ છે.

એક સાથી ગરમ પાણીવાળો ભીનો ટુવાલ અને જ્યારે બીજો સાથી તે જ સમયે બરફનો ઉપયોગ કરી શકે છે. આવી રીતે કરવાથી દરમિયાન ઠંડા અને ગરમ પાણીની અનુભૂતિથી તમને ઘણો આનંદ મળશે. આ સિવાય તમારા પાર્ટનરને ગરમ ટુવાલથી મસાજ પણ કરી શકાય છે.

કલાઈટોરિસ નજીક ગરમ પાણીના ટીપાં પડવાથી સ્ત્રીઓ તરત જ ઉત્તેજિત થાય છે. અમે તમને જણાવી દઈએ કે ટોક તમને બેડમાં સૌથી વધારે જોરદાર અનુભવ આપી શકે છે.

તમે તમારા પુરુષ મિત્રોની વચ્ચે જે પણ શબ્દોનો ઉપયોગ કરો છો તેવા શબ્દો તમારી પાર્ટનર સામે ઉપયોગ કરશો તો સજા ભોગવવી પડશે. જરૂરી નથી કે તમે તેમના કાનોમાં ધીમેધીમે જે પણ કહેતા હોય તે તેને સારું જ લાગે. એટલે ‘કમ’, ‘ઈજેક્યુલેટ’ કે ‘સ્પર્ટ’ જેવા શબ્દોનો પ્રયોગ ના કરવો

જો તમારી મીઠી મીઠી વાતો જયારે શરારતી વાતોમાં બદલાતી લાગે તો થોડું ધ્યાન આપવું. સેક્સી કે ડર્ટી વાતો કરવામાં યાદ રાખવું કે આ શબ્દોનો પ્રયોગ ક્યારેક જ થાય. શારીરિક સબંધ બનાવતી વખતે બ્રેસ્ટ બદલે ‘ટિટ્સ’ બોલવું ખરાબ સાબિત થઇ શકે છે. હકીકતમાં ટિટ્સ બોલવાથી મહિલાઓને થોડું ખરાબ અથવા ઓછુ સારું લાગી શકે છે.

બેડરૂમમાં ડોકટરી ભાષાનો ઉપયોગ ન કરવો. ખાસ તો તમારે મેજિક સ્ટીક શબ્દથી દુર રહેવું જોઈએ. એના બદલે તેને પેનીસ કહેવું. જયારે તમે આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરશો તો તમારી બેવકૂફી પર હસે છે.. શારીરિક સબંધ બનાવતી વખતે પોતાને તીસ માર ખાન ન માનવું.

જો તમે તેમનો સાથ ઈચ્છતા હોય તો તમારે આ શબ્દોને તમારા મનમાંથી કાઢી નાખવો દેવો જોઈએ. જર્નલ ઓફ રીસર્ચમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ દરમિયાન વૈજાઈના શબ્દ કોઇપણ શબ્દથી વધારે પોપ્યુલર છે.

તેમના હિપ્સને બેક કહીને પણ ઉતેજીત કરી શકાય છે. આવું સાંભળવામાં ખુબ જ ખરાબ લાગી શકે છે. આ તમારી મહિલા પાર્ટનરને તેનું થોડું અપમાન લાગી શકે છે. આ ઉપરાંત, તમે જયારે મહિલાના શરીર અંગે વાત કરતા હોય તો ડેરીરીયર અથવા ફેની જેવા શબ્દોનો પ્રયોગ કરવાથી બચવું જોઈએ.

ઘણી વાર પુરુષો થોડું વધારે બોલીને તેમનો જોશ વધારવા માંગતા હોય છે, પરંતુ ક્યારેય પણ હું તને ખાઈ જઈશ એવું ના કહેવું. તેના બદલે સીધેસીધું જે કહેવું હોય તે કહી દેવું. સ્ટડીઝની મુજબ, સારા માટે તમારે પોતાના શબ્દો પર ધ્યાન આપવું ખુબ જ જરૂરી છે.

નર્વસ થવું નેચરલ છેજો પહેલી વાર શારીરિક સંબંધ બાંધવાની વાતથી પણ તમારા હૃદયના ધબકારા તેજ થઈ જાય, વારંવાર તરસ લાગે તો એ બહુ નેચરલ છે. પહેલી વાર શારીરિક સંબંધ બાંધતાં પહેલાં દરેક વ્યક્તિ નર્વસ હોય છે, કારણ કે તે તમારી લાઈફની એક સ્પેશિયલ મોમેન્ટ હોય છે. માટે જ તેને ભરપૂર એન્જોય કરો. ધબકારા વધી જાય ત્યારે થોડા લાંબા-ઊંડા શ્વાસ લો. તેનાથી રિલેક્સ અનુભવશો.

શારીરિક સંબંધના જાદુઈ અનુભવ માટે તૈયારી પણ જરૂરી છેપહેલી વાર શારીરિક સંબંધ બાંધવા જઈ રહ્યાં હો તો એ જરૂરી છે કે તમે પોતાને અનુભવો. સૌથી પહેલી વાત એ છે કે શારીરિક સંબંધ બાંધવા દરમિયાન બંને પાર્ટનર માટે પર્સનલ હાઈજિનનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પુરુષ પાર્ટનરે શારીરિક સંબંધ બાંધતાં પહેલાં શાવર લેવો, શેવિંગ કરવું, બ્રશ કરવું અને સારું ફ્રેગરન્સ લગાવવું. આમ કરીને તે પોતે સેક્સી અને કોન્ફિડન્ટ ફીલ કરશે. સ્ત્રીઓ પણ શાવર લીધા પછી કોઈ લેસી અથવા ટ્રાન્સપરન્ટ લોન્જરી અથવા ઈનરવેર પહેરીને તૈયાર થઈ શકે છે. પહેલી વાર શારીરિક સંબંધ બાંધતાં પહેલાં આ રીતે તૈયાર થવું એ તમારી કામેચ્છા જગાડવામાં અને મૂડ બનાવવામાં પણ મદદરૂપ થશે.

લુબ્રિકન્ટ અચૂક સાથે રાખોજરૂર પડે કે ન પડે, પણ પહેલી વાર શારીરિક સંબંધ બાંધતાં પહેલાં લુબ્રિકન્ટ સાથે જરૂર રાખવું. પહેલી વાર શારીરિક સંબંધ બાંધવા દરમિયાન દર્દ અનુભવાય તે સ્વાભાવિક છે. જોકે, શારીરિક સંબંધ બાંધવા દરમિયાન બંને પાર્ટનરમાંથી કોઈને પણ વધારે પડતું દર્દ અનુભવાય તો તમે લુબ્રિકન્ટની મદદ લઈ શકો છો. તેનાથી ઈન્ટરકોર્સ સરળ બની જાય છે અને ઘર્ષણને કારણે થતા દુઃખાવાથી બચી શકાય છે અને પરિણામે તમારોલ એક્સપીરિયન્સ કમ્ફર્ટેબલ અને રોમેન્ટિક બની જશે.

ક્યારેક તમે પણ પહેલ કરોશારીરિક સંબંધ બાંધવામાં સમાનભાવે આનંદ લેવાનો હોય છે. હું સ્ત્રી છું, તેથી પહેલ ન કરાય કે એના જેવી અન્ય કોઈ માન્યતા હોય તો મગજમાંથી તેને કાઢી નાખો. તમે પહેલ કરશો તો તમારા પાર્ટનરને ખરેખર ગમશે, કારણ કે પાર્ટનર પણ એક્ટિવ પાર્ટનર ઇચ્છે છે, પેસિવ પાર્ટનર નહીં! પુરુષ જ પહેલ કરે, તે જ ફોરપ્લેમાં કે આફ્ટર પ્લે દરમિયાન એક્ટિવ રહે તે જરૂરી નથી કે યોગ્ય પણ નથી, કારણ કે તમને તેમાં પૂરી મજા ભલે આવે, પણ પાર્ટનરને જોઈએ તેવો આનંદ ન આવે. જો તમે પણ પાર્ટનરને કિસ કરો, તેનાં અંગો સહેલાવો તો ઝડપથી ઉત્તેજિત થશે અને છેવટે તો તેનો આનંદ તમને જ મળશે. પહેલી વારના શારીરિક સંબંધ બાંધતા કે તે પછીના દરેક વખતે શારીરિક સંબંધ બાંધવા દરમિયાન આ બાબત હંમેશાં ધ્યાનમાં રાખવી.

પ્રેગ્નન્સીથી બચવા માટે કોન્ડોમનો ઉપયોગ કરોપહેલી વાર શારીરિક સંબંધ બાંધવા દરમિયાન જ પ્રેગ્નન્સી રહી જાય તેવું મોટેભાગે કોઈ ઇચ્છતું નથી, કારણ કે તેનાથી લાઈફની શરૃઆતમાં જ અલ્પવિરામ આવી જાય છે. આવી પ્રેગ્નન્સી સામે રક્ષણ આપે છે સાથે સાથ ટ્રાન્સમિટેડ ડિસીઝ સામે રક્ષણ પણ આપે છે. ઉપયોગ કરવો એ હેલ્ધી હેબિટ છે. તેના ઉપયોગથી તમે પોતે અને પાર્ટનર પણ ઈન્ફેક્શનથી બચી શકે છે, પરંતુ એક વાતની ખાતરી અચૂક કરી લેવી કે તમને કે તમારા પાર્ટનરને લેટેક્સ એલર્જી તો નથીને! આવું હોય તો તમે પ્રેગ્નન્સીથી બચવા માટે અન્ય રીત અજમાવી શકો છો. જેમ કે, ગર્ભનિરોધક ગોળી લેવી. એક મહત્ત્વની વાત, હવે બજારમાં ફીમેલણ સરળતાથી ઉપલબ્ધ છે. માટે તમારો પાર્ટનર જપહેરે તેવો આગ્રહ હંમેશાં ન રાખશો, તમે પણ ક્યારેય ફીમેલ ટ્રાય કરો.

પહેલી વારના શારીરિક સંબંધ બાંધવા દરમિયાન બ્લિડિંગ થાય જ તે જરૂરી નથીઆજે પણ ઘણાં લોકોની એ ધારણા છે કે પહેલી વાર શારીરિક સંબંધ બાંધવા દરમિયાન બ્લીડિંગ થાય જ થાય. જેને બ્લીડિંગ ન થાય તેણે અગાઉ શારીરિક સંબંધ બાંધ્યા હશે, વાસ્તવમાં આ વાત પાયાવિહોણી છે. બ્લીડિંગ થવું કે ન થવું એ સંપૂર્ણપણે હાઈમન પર નિર્ભર હોય છે, આજકાલની યુવતીઓ ફિઝિકલી ઘણી એક્ટિવ હોય છે. આવી સ્થિતિમાં સાઈકલિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ અથવા અન્ય સ્પોર્ટ દરમિયાન હાઈમનને નુકસાન થવાથી પહેલી વારના શારીરિક સંબંધ બાંધવા દરમ્યાન બ્લીડિંગ થતું નથી. તેથી પહેલી વારના શારીરિક સંબંધ બાંધવા દરમિયાન બ્લીડિંગ ન થવા પર તમારી ગર્લફ્રેન્ડ અથવા પત્નીને કેરેક્ટર ર્સિટફેકેટ ન આપવું. જો આ પ્રકારના વિચારને બંને પાર્ટનર તિલાંજલિ આપે તો જ તેમના માટે શારીરિક સંબંધ યાદગાર બની શકશે.

ઇમોશનલી એટેચ રહોપહેલી વાર શારીરિક સંબંધ બાંધતાં પહેલાં એ વાત સમજવી બહુ જરૂરી હોય છે કે શારીરિક સંબંધ બાંધવાનો અર્થ માત્ર ઈન્ટરકોર્સ જ હોય તે જરૂરી નથી. ખરેખર તો આ આપણી પારંપરિક વિચારસરણીનું જ પરિણામ છે કે એટલે પેનિટ્રેશન. જોકે, શરમ કે સંકોચને કારણે કપલે પહેલી વાર શારીરિક સંબંધ બાંધવા માટે એકબીજાનો સામનો કરવો થોડો મુશ્કેલ તો હોય જ છે, કારણ કે થોડો ખચકાટ અને શરમ આડે આવે છે. એવામાં જો તમે બંને ભાવનાત્મક રીતે એકબીજા સાથે જોડાયેલાં હશો તો શારીરિક સંબંધ બાંધવાનું ઘણે અંશે સરળ થઈ જાય છે. છતાં શારીરિક સંબંધ બાંધતાં પહેલાં તમે બંને તેના વિશે વાત કરો, જેથી તમે માનસિક રીતે તૈયાર થઈ શકો.

ફોરપ્લે અને આફ્ટર પ્લે જરૂરી છેપહેલી વાર શારીરિક સંબંધ બાંધતાં પહેલાં એ વાત જાણી લેવી બહુ જરૂરી છે કે શારીરિક સંબંધ બાંધતાં પહેલાં વધારેમાં વધારે સમય ફોરપ્લેમાં વીતાવવો. તેનાથી શારીરિક સંબંધ બાંધવા માટે તમારા બંનેનો મૂડ બનશે અને કામોત્તેજના પણ જાગશે. શારીરિક સંબંધ બાંધવા પહેલાં એકબીજાને બાહુપાશમાં જકડી લેવાં, કિસ કરવી, સ્તનમર્દન અને શરીરનાં સેન્સેટિવ અંગોને સહેલાવવાં વગેરેનો સમાવેશ થાય છે. જોકે, ભાવનાત્મક રીતે એકબીજા સાથે જોડાવા માટે ઈન્ટરકોર્સ પછી ફોરપ્લે પણ જરૂરી છે. શારીરિક સંબંધ બાંધ્યા પછી એકદમ અલગ ન થઈ જવું. થોડી વાર સુધી એકબીજાને લપાઈને સૂઈ રહેવું, એકબીજાનાં અંગોને સહેલાવવાં, પ્રેમભરી વાતો કરવી. આમ કરશો તો તમારા વચ્ચેનું બોન્ડિંગ મજબૂત બનશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *