રાજકોટ પત્નીને પ્રેમી સાથે પાર્કિંગમાં શ-રીર સુખ માણતા પતિએ વીડિયો ઉતારો પત્નીની સામે બીજી યુવતી સાથે શ-રીર સુખ માણ્યું પછી..

મિત્ર અને પત્નીએ દગો દીધો હોય તેવી એક ફરિયાદ રાજકોટ બી ડિવિઝન પોલીસચોપડે નોંધાઈ છે. દોસ્ત દોસ્ત ન રહા જેવા આ કિસ્સામાં ફરિયાદી યુવકે તેની પત્નીને તેના મિત્રની સાથે એક હોટલમાં કઢંગી હાલતમાં પકડી પાડી હતી. જે બાદમાં યુવક તેની પત્નીને તેના પિયરમાં મૂકી આવ્યો હતો.

યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યાં હોવા છતાં પત્ની તેના જ બે મિત્રોના પ્રેમમાં પડી ગઈ હતી. યુવકને શંકા જતાં તેણે ઘરમાં જ ખબર ન પડે તે રીતે સીસીટીવી કેમેરા ગોઠવી દીધા હતા. સીસીટીવીમા પત્નીની શંકાસ્પદ હરકતો કેદ થયા બાદ પતિએ તેની પત્નીને તેના જ એક મિત્ર સાથે કઢંગી હાલતમાં એક હોટલમાં પકડી પાડી હતી.

પત્ની કારણ વગર ઝઘડા કરવા લાગી હતીઆ કેસની મળતી વિગત પ્રમાણે જૂનાગઢ પંથકના સંદીપ ભાખરે તેના મિત્ર હિરેન વઘાસિયા અને અરવિંદ વઘાસિયા સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. સંદીપ સીસીટીવી તેમજ કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરે છે અને રાજકોટ ખાતે જ 150 પૂટ રિંગરોડ ખાતે આવેલી એક સોસાયટીમાં રહે છે.

ફરિયાદ પ્રમાણે સંદીપે 2019ના વર્ષમાં રાજકોટમાં જ રહેતી એક યુવતી સાથે લગ્ન કર્યાં હતા. સંદીપના આ પ્રેમ લગ્ન હતા. લગ્ન બાદ થોડા સમય બધુ બરાબર ચાલ્યું હતું પરંતુ થોડા સમયમાં બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. ફરિયાદ પ્રમાણે પત્ની આખો દિવસ મોબાઇલ ફોનમાં જ લાગેલી રહેતી હતી.

સંદીપ મૂળ મેંદરણા પંથકનો હતો. લગ્ન બાદ સંદીપના જ બે મિત્રો તેના ઘરે અવારનવાર આવતા-જતાં હતા. આ દરમિયાન સંદીપને કંઈક શંકા પડી હતી. પત્ની અને બે મિત્રોની હરકત અલગ લાગતા સંદીપે તેના જ ઘરમાં ગુપ્ત રીતે સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા સંદીપના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

સંદીપને જોયું કે તેના બહાર ગયા બાદ તેના બે મિત્રો ઘરે આવતા હતા. એક ફૂટેજમાં અરવિંદ તેની પત્ની સાથે બીભત્સ વર્તન કરતો નજરે પડ્યો હતો.યુવકની ફરિયાદ પ્રમાણે ગત માર્ચ મહિનાની 24મી તારીખે તેની પત્નીએ કારણ વગર જ તેમને સમયસર ટિફિન બનાવી આપ્યું હતું. સામાન્ય રીતે ટિફિટ બાબતે બંનેને અવારનવાર ઝઘડા થતા હતા.

આ સમયે સંદીપને શંકા પડી હતી. જેથી તે પોતાના નિત્યક્રમ મુજબ સવારે ઓફિસ જવા માટે નીકળી ગયો હતો. જોકે, ઘરથી થોડે આગળ જઈને તે ઊભો રહી ગયો હતો. સંદીપે જોયું કે તેના ગયા બાદ તેની પત્ની પણ સ્કૂટર લઈને ઘર બહાર નીકળી હતી અને કુવાડવા રોડ ખાતે આવેલી એક હોટલમાં પહોંચી ગઈ હતી.

અમેરિકાના મેરિલેન્ડના એક વ્યક્તિ પર પોતાની પત્નીને વર્ષો સુધી મારવાનો આરોપ લાગ્યો છે. શખ્સનું કહેવું છે કે તેણે પોતાની પત્નીને અન્ય વ્યક્તિ સાથે સંબંધ બનાવતા રંગેહાથ પકડી લીધી છે.

શું હતી પોલીસ ફરિયાદ34 વર્ષીય વિલિયમે 21 સપ્ટેમ્બરે પોતાની પત્નીના ફોનથી ઘણા વીડિયો કોલ આવ્યા હતા. વીડિયો કોલમાં તેણે જોયું કે પત્ની અન્ય વ્યક્તિ સાથે છે ત્યારે તે પાર્કિંગ તરફ ગયો હતો. ત્યાં પત્નીને પ્રેમી સાથે જોઇને ગુસ્સે ભરાઇ ગયો હતો. બાદમાં તેણે પત્ની અને તેના પ્રેમીને ઢોર માર માર્યો હતો.

પ્રેમી ઘટનાસ્થળેથી ભાગ્યોએક રિપોર્ટ અનુસાર પ્રેમી તાત્કાલિક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આરોપીએ પત્નીને ત્યાં જ ઘાયલ અવસ્થામાં છોડી દીધી હતી. બાદમાં તેણે સ્વીકાર્યું હતુ કે તે પત્નીને ઘણીવાર મારી ચૂક્યો છે.

પોલીસ પહોંચી ત્યારેપોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે મહિલાને ખુબ નશામાં જોઇ હતી. મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી અને તેના ચહેરા, નાક અને મોઢામાંથી લોહી વહી રહ્યું હતું, તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હતી. લાત મારીને લોહીલુહાણ કરીઆરોપીએ જણાવ્યું કે, તેની પત્ની તેને પ્રેમી સાથે સંબંધ બનાવીને અશ્લીલ વીડિયો કોલ કરી ચીડવી રહી હતી. ત્યારે તેણે ગુસ્સામાં આવીને પત્ની તેમજ તેના પ્રેમીની પીટાઇ કરી હતી. પત્નીને ઘણી ગંભીર ઇજાઓ પણ થઇ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *