સુરતમાં ચેતવણીરૂપ કિસ્સો ખુશ્બૂ’એ નાસ્તો લઈને આવવા કહ્યું અને વેપારી યુવતી સાથે શરીક સબંધ બાંધ્યા પછી ફોટા પાડીને મહિલા પાસે રોજે રોજ આ વસ્તુ કરતો…

આજકાલ અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં લોકોને વિવિધ લાલચ આપીને ટાર્ગેટ બનાવવામાં આવે છે. જે બાદમાં પૈસા ખંખેરી લેવામાં આવે છે. અનેક આવી કિસ્સાઓમાં બદનામીના ડરે લોકો ફરિયાદ પણ કરતા નથી. સુરતમાંકિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે બે મહિલા સહિત કુલ છ લોકોની અટકાયત કરી છે.

આરોપીઓએ પીડિત વેપારી પાસેથી 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા અને વધુ 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. આ કેસમાં મહિલાએ જે રીતે વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો તે રીત જાણીને ખરેખર સાવધ થઈ જવા જેવું છે.અજાણ્યા નંબર પરથી આવ્યો વોટ્સએપ મેસેજસુરતના વરાછા મીનીબજાર ખાતે મીરાનગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ હપાભાઈ લુખી મીનીબજાર ખાતે વાલમ ફરસાણની દુકાન ચલાવે છે.

આશરે 15 દિવસ પહેલાં તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજ મળ્યા બાદ ભરતભાઇએ “HI” લખીને મેસેજ મોકલતા સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ ખુશ્બૂ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ યુવતી ભરતભાઇને સ્વામિનારાણના મેસેજ મોકલવા લાગી હતી. બંને વચ્ચે વોટ્સએપ પર નિયમિત વાતચીત થતી હતી. વોટ્સએપ કોલિંગથી પણ તેઓ સંપર્કમાં રહેતા હતા.

નાસ્તો લઈને આવવા કહ્યુંદરમિયાન ગત તારીખ સાતમી એપ્રિલના રોજ બપોરે યુવતીએ ભરતભાઇને “કોલ મી” નો મેસેજ કર્યો હતો. જેથી ભરતભાઇએ વોટ્સએપ કોલ કરતા ખુશ્બૂએ નાસ્તો લઇને આવવા કહ્યું હતુ. બપોરે એક વાગ્યે વોઇસ રેકોર્ડિંગ મોકલીને પણ ખુશ્બૂએ નાસ્તો લઇને આવવાની વાત કરી હતી. ખુશ્બૂએ ભરતભાઇને ડભોલી રોડ ખાતે મનિષનગર માર્કેટ ખાતે આવી કૉલ કરવાનું કહ્યું હતુ.

રૂમમાં યુવતીએ શારીરિક અડપલાં શરૂ કરી દીધાયુવતીના મેસેજ બાદ ભરતભાઇ ખોડિયાનગરથી નાસ્તો લઇ બપોરના બે વાગ્યે મનિષનગર પહોંચ્યા હતા. અહીં યુવતીએ ભરતભાઈને ફ્લેટમાં લઇ જઇને સોફા પર બેસાડ્યા હતા. ત્યારબાદ યુવતી ખભે હાથ મૂકીને ભરતભાઈને બીજા રૂમમાં લઇ ગઈ હતી.

અહીં યુવતીએ પોતાનું સાચું નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડ હોવાનું જણાવી ભરતભાઈ સાથે શારીરિક અડપલાં શરૂ કરી દીધા હતા.ફીટ કરી દેવાની ધમકીઆ દરમિયાન બે યુવકોએ રૂમમાં ધસી આવ્યા હતા. તેઓએ રૂમમાં ઝઘડો શરૂ કર્યો હતો, બાદમાં વધુ બે યુવકો બે રૂમમાં ઘૂસ્યા હતા. તેઓએ ભરતભાઇને એલફેલ બોલી માર માર્યો હતો.

શરૂઆતમાં તો સામાન્ય વોટ્સઅપ કોલ લાગતો આ કોલ હવે તેના માટે મોટી મુસીબત બની ગયો હતો. કારણકે મોબાઈલની બીજી બાજુ જે તેની સાથે ચેટિંગ કરી રહ્યો હતો તે વારંવાર તેને પોતાના ન્યૂડ ફોટાઓ અને અશ્લીલ વિડીયો મોકલતો રહેતો હતો. આ યુવતીને પણ તે યુવક આ પ્રકારના ફોટા મોકલવા માટેનું દબાણ કરી રહ્યો હતો. અને જો તે આવું નહી કરે તો તેને ખુબ ભારે પડી જશે, આ પ્રકારની ધમકીઓ પણ આપી રહ્યો હતો. યુવતીની ફરિયાદને આધારે દમણ પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા.

મામલાની ગંભીરતાને જોઇને દમણ પોલીસે સાયબર એક્સપર્ટની મદદ લઈ અને અંતે યુવતીને પરેશાન કરનાર સૈયદ બદુલ્લા નામના યુવકની આંધ્ર પ્રદેશના કડપ્પા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. પહેલી જ નજરે સામાન્ય લાગે એવા આ વ્યક્તિની માનસિકતા ખૂબ જ વિકૃત છે. દમણની યુવતીને વોટ્સઅપ કોલ કરી અને અશ્લીલ માગણી કરતો હતો. આ સૈયદ બદુલ્લા નામના આ યુવકને અંતે દમણ પોલીસે ઝડપી લીધો છે.

દમણ પોલીસ જ્યારે આંધ્રપ્રદેશના કડપ્પા વિસ્તારમાં પહોંચી હતી ત્યારે દમણ પોલીસને પણ આરોપીને પકડવા માટે ભારે ઘર્ષણનો સામનો કરવો પડ્યો હતો. જોકે સ્થાનિક પોલીસની મદદથી અંતે આ આરોપી સૈયદ અબદુલ્લાની ધરપકડ કરવામાં દમણ પોલીસને સફળતા મળી ગઈ હતી. આરોપી એટલો બધો શાતીર હતો કે તે વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો જેથી તે પોતાની ઓળખને છુપાવી શકે અને પકડાય નહિ.

બાદમાં આ ઠગ ટોળકીએ ભરતભાઈને કરી દેવાની ધમકી આપી હતી. જો કેસ ન કરવો હોય તો સમાધાન માટે પૈસાની માંગણી કરી હતી. ડરી ગયેલા ભરતભાઇએ તેઓને 10 હજાર રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ આ ગેંગે વધુ રૂપિયા 50 હજારની માંગણી કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *