સુરતમાં ગ્રીષ્મા કેસના આરોપી ફેનીલ ગોયાણી મોટો ખુલાસો આજે કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ આ તારીખ સુધીમાં કોર્ટ સંભળાવશે ફેનીલ ગોયાણીને લગભગ…

સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગ@ળું કા@પી કરપીણ હ@ત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ છે. બન્ને પક્ષ તરફથી દલીલો પૂર્ણ થઈ છે, જેથી સંભવતઆ કેસમાં ચુકાદો કોર્ટ આગામી 16 એપ્રિલના રોજ જાહેર કરે એવી શક્યતા સેવવામાં આવી રહીછે.સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે પોલીસ સહિતની ન્યાયિક પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી છે, જેથી આગામી સમયમાં આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે. બીજી તરફ બચાવ પક્ષે સતત ત્રણ દિવસ સુધી અંતિમ દલીલો કરી હતી, જેમાં ફેનિલને ફસાવવા ઝડપથી ચાર્જશીટ કરવામાં આવી હોવાની દલીલો કરાઈ હતી.

બચાવ પક્ષે દલીલો કરીહ@ત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કા@ઉન્ટર દલીલો કરી હતી. સતત ત્રણ દિવસ દલીલો કરી હતી, જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલાં નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરુદ્ધનું વાતાવરણ ઊભુ થયું છે. જેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી.

105 સાક્ષીની જુબાની લેવાઈગ્રીષ્મા હ@ત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી, જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું, જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. આ કેસમાં હવે આરોપીના બચાવપક્ષ તથા સરકાર પક્ષની દલીલોની બાકીની કેસ કાર્યવાહી બાદ કેસનો ચુકાદો સંભવત 16મી એપ્રિલે જાહેર કરવામાં આવશે.

ઘટના શું હતીસુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગ@ળું કાપી ઘાતકી હ@ત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કા@પીને પીવાનું નાટક કરી આપ@ઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હ@ત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.

થોડા સમય પહેલા બનેલા ગ્રીષ્મા કેસને લઈને નવા ખુલાસાઓ સામે આવ્યા છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાની જાહેરમાં જ દીકરીનો જીવ લઇ લીધો હતો.દીકરી ગ્રીષ્માને જાહેરમાં જીવ લેનાર આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે ત્યારે જલ્દી થી જલ્દી ફેનિલને કડક સજા મળે એવી લોકમાંગ ઉઠી છે.

ગ્રીષ્મા કેસ મામલે અત્યાર સુધી કુલ 105 થી પણ વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. જાહેરમાં જ જીવ લીધો હોવાથી ત્યાંના રહીશોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રીષ્માના મામા, તેની બહેનપણીઓ, અન્ય મિત્રો અને આરોપી જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીના પ્રમુખનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.

સરકારી વકીલ નયન સુખડવાલા જણાવે છે કે 12 ફેબ્રુઆરી 2022 ના રોજ બનેલ આ બનાવ સુરતની મુખ્ય કોર્ટમાં પહોંચ્યો હતો. આરોપી ફેનીલ વિરુદ્ધ કલમ 302,307,354,342,504 નામુ બન્યું ત્યારબાદ ફરિયાદ પક્ષ તરફ ફૂલ 100 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.ફેનીલ ના પક્ષે વકીલે જણાવ્યું કે ખરેખર કોનું પીએમ કરાયું છે તે બાબતે શંકા છે. રેકોર્ડ મુજબ તો 6:00 બોડી પીએમ રૂમ પર પહોંચી ગઈ એવું બતાવવામાં આવે છે.જ્યારે 108 વાળો જુવાન માં કહે છે કે પોણા સાત સુધી બોડી પીએમ રૂમ પર પહોંચી નહોતી તો જેનું પીએમ થયું એ કોણ હતું.

બચાવ પક્ષની વધુમાં દલીલ હતી કે સરકાર પક્ષ શું સંતાડવા માંગે છે અને શા માટે છ દિવસમાં ચાર્જશીટ રજૂ કરીને તપાસ પુરી કરી દેવાય.આ બધી દલીલો વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે.સુરતની ગ્રીષ્મા વેકરીયા કેસમાં આરોપી પક્ષ ની કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને બંને પક્ષ તરફથી હવે દલીલો પૂર્ણ થઈ ગઈ છે.જેથી સંભવિત આ કેસમાં ચુકાદો કોર્ટ દ્વારા 16 એપ્રિલના રોજ જાહેર કરે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. સરકારી વકીલે જણાવ્યું કે પોલીસ સહિતની ન્યાયિક પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલે છે જેથી આગામી સમયમાં આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માંગ કરવામાં આવી છે.

સુરતમાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્માની જાહેરમાં હ@ત્યાનો મામલે આજે કોર્ટ સમક્ષ બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ છે. કોર્ટમાં રજૂ કરાયા 100થી વધુ દસ્તાવેજી પુરાવાઓ 00થી વધુ સાક્ષીઓને સુનાવણી દરમિયાન તપાસ્યા છે. આરોપીએ પ્રોફેશનલ કિલરની જેમ પ્રિ-પ્લાન મ@ર્ડર કર્યાનું અવલોકન પણ ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. હ@ત્યા અગાઉ આરોપી ફેનીલે તેની બહેનને હત્યા અંગે અવગત કરી હતી તે વાત પણ કોર્ટમાં ટાંકવામાં આવી હતી.

આ બનાવ સ્વબચાવમાં બન્યો હોવાની બચાવપક્ષની દલીલકોર્ટ 16 એપ્રિલે ગ્રીષ્મા કેસનો ચુકાદો જાહેર કરશે ત્યારે આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવપક્ષે પણ રજૂઆતો કરતા કહ્યું હતું કે આ બનાવ સ્વબચાવમાં બન્યો હતો. મરનાર સાથે પ્રેમ સંબંધ હતો. ફેનીલ પર પથ્થ@રમારો થયો એટલે સ્વબચાવમાં કૃત્ય થયું હતું

શું કહ્યું સરકારી વકીલેસરકારી વકીલ નયનભાઈ સુખડવાળાના જણાવ્યા અનુસાર સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હ@ત્યા ફેનિલે કરેલી તે કેસની ન્યાયી કાર્યવાહી સુરતના મુખ્ય ન્યાયાધીશ વીમલ કે વ્યાસ સાહેબના કોર્ટમાં પૂર્ણ થઈ. આ ટ્રાયલ રોજિંદા ધોરણે એટલે કે ડે ટું ડે કરવામાં આવી. ફરિયાદ પક્ષ તરફથી 100 વધુ દસ્તાવેજી પુરાવા અને 100 જેટલા જ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. આરોપીને ફર્ધર સ્ટેટમેન્ટમાં 900થી ઉપરાંત સવાલો પૂછવામાં આવ્યા. 355 પાનાનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ આરોપીનું હતું. ત્યારે પછી બંને પક્ષોની દલીલ શરૂ થઈ હતી. જે એક અઠવાડિયા સુધી ચાલી અને આજ પૂર્ણ થઈ.

આ કેસ સેલ્ફ ડિફેન્સનો નથી તે બાબતની રજૂઆત પણ નામદાર કોર્ટે સમક્ષ કરવામાં આવી છે. કારણ કે આરોપીએ પોતાના બચાવમાં કીધું હતું કે આ કેસ ગ્રેવ એન્ડ સડન પ્રોવોકેશન અને જુવાન છે તેવી રજૂઆત બચાવ પક્ષ તરફથી કરવામાં આવી હતી. ફરિયાદીએ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે આ જુવાન છોકરો પ્રિ પ્લાન મ@ર્ડર કરે તે પ્રોફેશનલ કીલરને પણ સરમાવે તેવી રીતે ગ્રીષ્માને મા@રી ના@ખી હતી એટલે આને ખૂન જ કહેવાય

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *