સુરતમાં લેસ્બિયન યુવતીએ સગી ભાભી સાથે ગંદી હરકતો વીડિયો પુરુષની જેમ ચુંબન કરતી નિર્વસ્ત્ર કરી ગુપ્ત ભાગે નો વીડિયો ઉતારો

લીસનાજણાવ્યાપ્રમાણેનણંદલેસ્બિયનછે.રેશ્માનીફરિયાદનાઆધારેલિંબાયતપોલીસેપતિ,સાસુ,નણંદઅનેનણંદોઈસામેસૃ@ષ્ટિવિ@રુદ્ધનુંકૃત્ય,દહેજઅનેમા@રપીટઅંગેનોગુ@નોનોંધ્યોછે.આજકાલરાજ્યમાંએવાએવાકિસ્સાઓસાંભળવામળેછેજેનાપરવિશ્વાસકરવોશક્યહોતોનથી.લીંબાયતવિસ્તારમાં લેસ્બિયન યુવતીએ તેની ભાભી સાથે જ પરાણે સજાતિય સંબંધો બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લેસ્બિયન નણંદે ભાભી સાથે ગંદી હરકત કરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

લીંબાયત વિસ્તારમાં લેસ્બિયન યુવતીએ તેની ભાભી સાથે જ પરાણે સજાતિય સંબંધો બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ મહિલાઓ પર દૂષણો વધી રહ્યા છે, ત્યારે સુરતના લિંબાયતમાં પરિણીતા સાથે સગી નણંદે સૃ@ષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. સાંભળીને ઝટકો લાગ્યોનેઅમને પણ લાગ્યો હતો.

પરંતુ જ્યારે પરિણીતાએ ફરિયાદ નોંધાવી ત્યારે સમગ્ર ઘટનાની હકીકત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આવી ફરિયાદ પ્રથમ વખત પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પરિણીતાની ફરિયાદ દાખલ કરાઈ લેવાઈ છે અને સાસુ અને પતિ વિરુદ્ધ દહેજ અને અત્યાચારનો ગુનો નોંધાયો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે લિંબાયત ખાતે હાલ પિયરમાં રહેતી 24 વર્ષીય રેશ્મા (નામ બદલ્યું છે)ના લગ્ન એક વર્ષ અગાઉ ડુંભાલના આકીબ સાથે થયા હતા. રેશ્મા સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. શરૂઆતમાં સાસરીયામાં બધું સમુસુતરું ચાલ્યું હતું, પણ થોડા સમ. બાદ સાસરિયાઓની અસલિયત સામે આવી હતી.લેસ્બિયન નણંદે ભાભી સાથે ગંદી હરકત કરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. લીંબાયત પોલીસમાં ફરિયાદ થતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લેસ્બિયન નણંદ સામે સૃ@ષ્ટિ વિરુદ્ધનો ગુન્હો દાખલ થયો છે.

થોડા દિવસો બાદ ઘરમાં રેશ્મા એકલી હતી ત્યારે નણંદ તેની સાથે વિચિત્ર હરકતો કરવા લાગી હતી. પુરુષની જેમ ચુંબન કરી બાહુપાશમાં જકડી નણંદે શારીરિક છેડછાડ પણ કરી હતી. જોકે તે સમયે રેશ્માએ નણંદ મસ્તી કરી હોવાનું માની વાતને બહુ ગણકારી નહોતી.લેસ્બિયન નણંદ શરૂઆતમાં છેડછાડ કરતી હતી. ત્યારબાદ એક રાતે પુરુષ માફક જબરજસ્તી કરી બદકામ કર્યાનો આરોપ ભાભીએ નણંદ પર લગાવ્યો છે.

ગત એપ્રિલ મહિનામાં રમજાનના સમયમાં રાત્રિ દરમિયાન નણંદે ઘરમાં એકલતાનો લાભ લઈ ભાભી રેશ્મા સાથે બળજબરી કરી હતી. રેશ્માને નિર્વસ્ત્ર કરી ગુ@પ્ત ભાગે અડપલાં પણ કર્યા હતા. જેનો વિરોધ કર્યો છતાં નણંદે પુરુષની માફક જબરદસ્તી કરી બદકામ કર્યું હતું. ભોગ બનનારે સાસરિયામાં વાત કરી તો નણંદને અસરાત તેની ઉપર માણસ હાવી થાય છે તેવું જણાવી વાત ટાળી હતી. લીંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

પીડિતાએ પતિ સહિતના સાસરિયાઓને નણંદની આ હરકત અંગે વાત કરી હતી, તો સામે સાસરિયામાં રેશ્માની વાત સાંભળવાના બદલે તેની સાથે ગાળા@ગાળી કરી ધાકધમકી આપી હતી. સાસરીયાઓએ ‘નણંદને અસરાત છે, એની ઉપર પુરુષ માણસ હાવી થાય છે’ એમ કહી આ વાત કોઈને પણ નહિ કરવા રેશ્માને ધમકાવી હતી, સાથોસાથ તલાક આપી દેવાની પણ ધમકી આપી હતી. જેને પગલે નણંદે ફરીથી રેશ્મા સાથે શારીરિક અડપલાં કર્યા હતા.ઉધના યાર્ડમાં થયેલ સગર્ભાની હ@ત્યાનો ભેદ રેલવે પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હ@ત્યા બીજા કોઈ નહીં, પરંતુ પ્રેમી એવા ભાણેજ દ્વારા કરવામાં આવી છે

પોલીસના જણાવ્યા પ્રમાણે નણંદ લેસ્બિયન છે. રેશ્માની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે પતિ, સાસુ, નણંદ અને નણંદોઈ સામે સૃષ્ટિ વિ@રુદ્ધનું કૃ@ત્ય, દહેજ અને મારપીટ અંગેનો ગુનો નોંધ્યો છે. 8 મહિના ગ@ર્ભ સાથે યુવતીની ગળું દબાવી અને લાતો મારી હ@ત્યા કરી હતી. મામી અને ભાણેજ વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી વલસાડ નજીક રહેતા હતા. ભાણેજે જ પોતાના પુત્રની હત્યા મામીના ગર્ભમાં કરી હોવાનો પણ ધડાકો થયો છે. આરોપી ભાણેજને બિહારથી ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો.

ગત 25મી માર્ચે સુરત શહેરના ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાની ગળું દબાવી તેના મોઢા પર માર મારી તેની હ@ત્યા કરેલી લાશ મળી આવી હતી. ઘટનાને પગલે રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી હ@ત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મહિધરપુરા પોલીસને સમગ્ર ઘટનાની કડીઓ જોડતા cctv ફૂટેજ હાથમાં લાગ્યા હતા,

જેમાં એક પુરુષ મહિલા સાથે દેખાય છે. મહિલાની હત્યા કર્યા બાદ બાળકીને લઈ ઉધના રેલવે સ્ટેશનથી સુરત રેલવે સ્ટેશન આવે છે. સુરત રેલવે સ્ટેશને બાળકીને એકલી મૂકી પ્લેટફોર્મ ઉપર જતો રહે છે. રેલવે પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી હતી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સાથે સાથે મૃ@તક મહિલાની ઓળખાણ માટેની તપાસ તપાસ પણ હાથ ધરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *