સુરતમાં કાપડ દલાલે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને યુવતીને કાપડના કામથીબોલવી યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ વીડિયો થયો વાયરલ..

સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી અને ખાનગી ઍનજીઓસંસ્થા સાથે સંકળાયેલ 33 વર્ષીય યુવતીનેકાપડ દલાલે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર તેની મરજી વિરૂધ્ધ બ@ળાત્કારકર્યો હતો. તેમજ અંગતપળોના ફોટાઓ તેમજ વીડિયો ઉતાર્યો હતો અને તેને વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. પોલીસે યુવતીની ફરિયાદને આધારે બ@ળાત્કારનો ગુનો દાખલ કરી કાપડ દલાલને અ@ટકમાં લઈ તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ સહિતના આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે વધુ એક બ@ળાત્કારની ઘટના સામે આવતાની સાથે જ ચકચાર મચી જવા પામી છે નાની બાઈકો કિશોરી બાદ મહિલાઓને મજબૂરીનો લાભ લઈ બળાત્કાર કરતા હોવાની ફરિયાદો આવી રહી છે તેવામાં સલાબતપુરા વિસ્તારમાં રહેતી 33 વર્ષીય યુવતી ખાનગી ઍનજીઓસંસ્થા સાથે સંકળાયેલ છે.

યુવતી પાસે જુન મહિનામાં કાપડ દલાલ સમીર ઉર્ફે ઔવા યુસુફ શેખ (ઉ.વ.૨૩, રહે, વાડીવાલા બાવાની દરગાહની બાજુમાં રઝાનગર ભાઠેના) ઍક સમસ્યા લઈને ગયા હતા ત્યારે તે બંને વચ્ચે પરિચય થયો હતો. ત્યારબાદ કોઈ સામાજીક સમસ્યા લઈને સમીર યુવતીને મળ્યો હતો ત્યારે બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે કરી ઍકબીજા સાથે વાતચીત કરતા પ્રેમ સંબંધ બંધાયો હતો.

સમીરે યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. અને બંને જણા યુવતીને બહેનપણીના ઘરે અવાર નવાર મળતા હતા. તે વખતે સમીર તેની મરજી વિરૂધ્ધ બ@ળાત્કાર કર્યો હતો. સમીરને આ અંગતપળોના તેના મોબાઈલમાં ફોટાઓઅને વીડિયો ઉતાર્યો હતો.

ત્યારબાદ લગ્ન કરવાની ના પાડી ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આખરે યુવતીએ ગતરોજ ફરિયાદ નોંધાવતા સલાબતપુરા પોલીસે સમીર શેખ સામે ગુનો દાખલ કરી સમીર શેખને અટકાયત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે જેનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાના ભચાઉ પંથકમાં સાસુ તથા જમાઈ વચ્ચે પાંગરેલા સંબંધમાં બંને વચ્ચે પરસ્પર એકબીજાની સંમતિથી શરીર સંબંધ બંધાયા હતા. પરંતુ આખરે સાસુ તથા જમાઈ નું આ નિંદનીય પાપ છાપરે ચડીને પોકારતું હોય તેમ બંનેની અંગત પળોનો જમાઈ એ ઉતારેલ વીડિઓ વાઈરલ થતાં સાસુએ જ જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ સાસુ અને જમાઈના પવિત્ર સંબંધને લાંછન લગાડતા આ બનાવ અંગે ભચાઉ સ્થાનિક પોલીસ સૂત્રોમાંથી મળતા અહેવાલ અનુસાર અઢી વર્ષ પહેલાં દીકરીના સગપણ સમયે આ બનાવ બન્યો હતો.પુત્રીના સગપણ સમયે આ મહિલા તેમના જમાઈ સાથે પરિચયમાં આવી હતી. બસ ત્યારથી જ બંને એક બીજાને ફોન કરીને વાતચીત કરવા લાગ્યા હતા. ત્યારે અચાનક જમાઈએ ફોન કરીને સાસુને ઘરેથી થોડે દૂર બોલાવી હતી, જ્યાંથી બંને ખેતરમાં જઈ એકબીજાની સંમતિથી શરીર સંબંધ બાંધ્યો હતો.

આગળ જણાવી દઈએ કે સાસુ અને જમાઈ વચ્ચે અનૈતિક સંબંધ બંધાવાનો સિલસિલો ચાલુ રહ્યા બાદ તાલુકાના એક ગામના ખેતરમાં જમાઈએ તેના સ્માર્ટફોન માં બંનેની અંગત પળોના અલગ અલગ વીડિયો ઉતારી લીધા હતા. જેથી સાસુએ આ વીડિયો વિષે પૂછતાં જમાઈ એ કહ્યું હતું કે માત્ર યાદગીરી રૂપે પોતાની પાસે રાખવાની વાત કીધી હતી. પરંતુ અંતે સાસુ અને જમાઈની આ કામલીલા નો વીડિયો વાયરલ થતાં નજીકના સંબંધીએ મહિલાને જાણ કરી હતી.

અંતે જણાવી દઈએ કે જેથી સમગ્ર મામલો ઉજાગર થયો હતો તેમજ સમાજ તથા પરિવારજનોએ મહિલાને ખુબ ઠપકો આપ્યો હતો. બાદમાં જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. પરિણામે મહિલાએ વીડિયો ઉતારી વાયરલ કરવા બદલ પોતાના જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે સ્થાનીલ પોલીસે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.ઘટના બિહારના મધેપુરા જિલ્લાના પુરોની ગામમાંથી સામે આવ્યો છે, અહીં એક મહિલા પોતાની પુત્રીના સુહાગ પર તરાપ મારીને બની ગઈ પુત્રીની સોતન, ત્યાં જ સાસુના લગ્નતેના જમાઈ સાથે કરી લીધા છે.મહિલા આશાએ થોડા વર્ષો પહેલા જ તેની પુત્રીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા, પરંતુ સાસુએ પૂર્ણિયા કોર્ટમાં જમાઈ સાથે લગ્ન કરી લીધા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *