સુરતમાં મોડલિંગ માટે યુવતીને ફોન કર્યો અને હોટલમાં બોલાવી બંધાયા શરીર સંબંધ વીડિયો ઉતારીને બેલ્કમેલ કરીને યુવતીઓ થઈ જતી ન@ગ્ન,અને પછી કલાકો સુધી જોવો વીડિયો

ફિલ્મ તેમજ સિરિયલમાં કામ અપાવવાના બહાને દિલ્લીની યુવતી પર દુ@ષ્કર્મ આચારવાના ગુનામાં શહેર પોલીસે ધોરણ-10 ભણેલા બોગસ ફિલ્મ ડાયરેકટને ઝડપી પાડ્યો છે.અમદાવાદના પશ્ચિમ વિસ્તારની સ્કૂલમાં ભણતી અને મોડલિંગ કરતી 17 વર્ષીય યુવતીને ફોન કરી મોડલિંગ માટે હોટલમાં બોલાવી હતી, પણ હોટલની રૂમમાં યુવતીને લઈ જઈ તેની સાથે શારીરિક છેડછાડ કરતા યુવતીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી મદદ માગતા, પોલીસે અર્પીત મહેતા નામના યુવકની ધરપકડ કરી છે.

ટ્રાન્સપોર્ટ ઓફીસમાં મજૂરી કામ કરતો આ શખ્સ યુવતીઓને પોતાની હવાસનો શિકાર બનાવતો હતો.17 વર્ષની યુવતી જે સ્કૂલના અભ્યાસ સાથે મોડલિંગ પણ કરે છે તેને પોતાના ફોન ઉપર કોઈ અભય મલ્હોત્રા નામની વ્યક્તિએ ફોન કરી કહ્યું તમે મોડલિંગ કરો છો તેવી જાણકારી મળી છે. અમારી પાસે મોડલિંગનું કામ છે, જો તમારે કામ જોઈતું હોય તો તમારો ઓડિશન ટેસ્ટ લેવો પડશે, તો તમે તા 27ના રોજ તમારું આધારકાર્ડ, બે હજાર અને વનપીસ ડ્રેસ લઈ હોટલ તોરણ ઉપર સાંજના છ વાગે આવી મને ફોન કરજો.

ફિલ્મી સિતારાઓની ચકાચોન ભરી જિંદગીને જોઈ અંજાઈ જતી આજની યુવા પેઢી માટે દાખલા રૂપ એક કિસ્સો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છેમોડલિંગ કરતી આ યુવતી પોતાના ભાઈ સાથે હોટલ તોરણ ઉપર પહોંચી હતી. ત્યાં જઈ તેણે પોતાને જે નંબર ઉપર ફોન આવ્યો તે નંબર ઉપર પોતે પોતાના ભાઈ સાથે આવી છે તેવું કહેતા ફોન ઉપાડનાર વ્યક્તિએ તેના ભાઈને ઘરે મોકલી દેવાનું કહ્યું હતું. ત્યાર બાદ થોડીવારમાં એક યુવક આવ્યો હતો, તેણે કહ્યું રોયલ નાઈટ હોટલમાં ડાયરેક્ટર અને ફોટોગ્રાફર આવે છે. આપણે ત્યાં જવાનું છે, તેમ કહી તે તેને રોયલ નાઈટ હોટલમાં લઈ ગયો હતો.

તારીખ 3ના રોજ દિલ્હીની એક યુવતીએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ડાયરેક્ટર રાજનીશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર સંપર્ક કર્યો હતો. હોટલની એક રૂમમાં યુવતીને લઈ ગયા બાદ તેણે હોટલના રૂમનો દરવાજો બંધ કર્યો અને કહ્યું તેને મોડલિંગના કામના ખૂબ પૈસા મળશે. યુવકે યુવતીને પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દેવાનું કહ્યું હતું. જો કે યુવતીને શંકા જતા તેણે ફોન સ્વિચ ઓફ કર્યો હોવાનું ડોળ કર્યો પણ ફોન ચાલુ જ રાખ્યો હતો.

જેના બાદ યુવતીનો ફિલ્મ ડાયરેક્ટર સાથે સંપર્ક થયો હતો. રાજ ઉર્ફે રજનીશ મિશ્રા નામના ફિલ્મ ડાયરેક્ટરે યુવતીને વડોદરા આવવાની ઓફર કરી હતી. ત્યાર બાદ યુવકે યુવતીના શરીરને સ્પર્શ કરવાની શરૂઆત કરી હતી, જેના કારણે સાવચેત યુવતીએ તરત પોતાના ફોન ઉપર પોતાના ભાઈને ફોન કરી હોટલ ઉપર બોલાવી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી.

પોર્ટફોલિયો બનાવવા માટે યુવતીએ તેની પાસે 13 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યાર બાદ રાજ મિશ્રાએ યુવતીને દાંડિયા બજાર વિસ્તારની રાજધાની હોટલમાં બોલાવી હતીહોટલ ઉપર આવેલી પોલીસે યુવકની પકડી લીધો હતો, જેનું નામ અર્પીત મહેતા હોવાની જાણકારી મળી છે, પોલીસે યુવતીની ફરિયાદ નોંધી અર્પીત મહેતાની ધરપકડ કરી છે.જ્યા તેને યુવતી પાસેથી બીજા 52 હજાર રૂપિયાની માગણી કરી હતી, તેમાંથી રૂપિયા 25,000 રાજ મિશ્રાને આપ્યા હતા.

રાજ મિશ્રાએ યુવતીને મોડેલિંગ માટે નગ્ન ફોટાની જરૂર હોવાનું કહ્યું હતું. બાદમાં જરૂરિયાત સમજીને યુવતીએ ફોટા પડાવ્યા હતા. ત્યારે રજનીશ મિશ્રાએ જબરજસ્તીથી શરીર સાથે છેડછાડ કરી દુ@ષ્કર્મ આચર્યું હતું. આ બાદ તેઓ યુવતીને ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતા. યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરી કે, દિલ્હી ગયા બાદ પણ રાજ મિશ્રાએ મારો પીછો છોડ્યો નહીં અને અવારનવાર આકાંક્ષા વર્મા અને હંસિકા ત્રિપાઠીએ ફોન કરી મારી પાસે રૂપિયા 50 હજારની માંગણી કરી હતી અને જો તે રકમ નહીં આપે તો તારા નગ્ન ફોટા વાઇરલ કરી દઈશું તેવી ધમકી આપતો હતો.

મહત્વનું છે કે, આરોપી રજનીશ મિશ્રાને ઝડપી લેવા પોલીસે એક ટીમ યુપી રવાના કરી હતી. દરમિયાન બ@ળાત્કારી રજનીશ વડોદરાના સિયાપુરા વિસ્તારમાં પોતાના ભાઈના ઘરે છુપાયો હોવાની માહિતી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસેના હાથે ઝડપાયેલો રાજ ઉર્ફે રજનીશ મિશ્રાએ ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો છે. વડોદરામાં ટ્રાન્સપોર્ટ ઓફીસમાં મજૂરી કામ કરતો હતો પરંતુ તેની હરકતોના કારણે બેરોજગાર થયો હતો.

રજનીશ મિશ્રાએ અત્યાર સુધી છથી વધુ યુવતીઓના નામના બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવ્યા છે તેમજ દસથી વધુ વોટ્સએપ નમ્બર ધરાવે છે ત્યારે રજનીશે અત્યાર સુધી કેટલી યુવતીઓને પોતાનો શિકાર બનાવી છે તેમજ તેની સાથે અન્ય કોણ સામેલ છે તે તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *