સુરતમાં 50 વર્ષના નિવૃત્ત સરકારી કર્મચારી વિધવા મહિલા સાથે જબરદસ્તી બંધાયા શરીર સંબંધ મહિલા સાથે ગેસ્ટ હાઉસમાં માણી રહ્યા હતા શરીર સુખ ને..

આજે દિવસે ને દિવસે રેપ અને બ@ળાત્કાર ના કિસ્સા માં ખૂબ વધારો જોવા મળે છે.આજે જોવા જઈએ તો અહીં આવા કિસ્સા માં ઝડપ થી વધી રહ્યા છે.આજે મહિલાઓ ને ઘરે થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છેનિવૃત્ત સરકારી કર્મચારીને 50 વર્ષીય વિધવા સાથે લફરું હતું. લફરાબાજ પિતાને ત્રણ પુત્રીઓએ એક હોટલના રૂમમાંથી વિધવા સાથે રંગરેલિયા મનાવતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને મહિલાની ધોલાઇ કરી નાંખી હતી.

વલસાડમાં પતિ પત્ની ઔર વો નો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ધરમપુરના 75 વર્ષીય નિવૃત્ત વનકર્મીને પર સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા પુત્રીઓએ ઝડપી પાડતાં હોબાળો મચી ગયો હતો. ધરમપુર વાંકલ ગામે આવેલી એક હોટેલ & ગેસ્ટહાઉસના નામે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.અને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.જાણીએ આ કિસ્સા વિસે વિગતે.

આ કિસ્સો મૂળ બારડોલી નો છે.અને અહીં ના એક ગામ માં આ કિસ્સો બન્યો છે.જ્યાં એક યુવકે એક વિધવા મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા.જેથી સમગ્ર ગામ માં રોષ નો માહોલ જોવા મળી રહ્યો છેનિવૃત્ત સરકારી કર્મચારીને 50 વર્ષીય વિધવા સાથે લફરું હતું. લફરાબાજ પિતાને ત્રણ પુત્રીઓએ એક હોટલના રૂમમાંથી વિધવા સાથે રંગરેલિયા મનાવતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને મહિલાની ધોલાઇ કરી નાંખી હતી. પ્રેમિકાને બચાવવા વચ્ચે પડેલા પિતાને પણ પુત્રીએ લાફા મારી દીધા હતા.

અને યુવકે એક દિવસ અહીં પણ 5 મહિલા દૂધી આ યુવકે આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.અને એના કારણે થોડા જ દિવસો બાદ આ મહિલા ગ@ર્ભવતી થઈ ગઈ હતી.આ ઘટનાનો હોટલની અંદર રૂમનો વિડિયો વાયરલ થયો છે. મહિલાને માર મારવાનો વિડીઓ વાયરલ થયો છે. વલસાડના વાંકલ ધરમપુર રોડ ઉપર આ હોટલ આવેલી છે. મહિલાના કપડાં પણ કાઢી નિર્વસ્ત્ર કરવામાં આવ્યા હતા. પુત્રીઓએ પિતા અને પરસ્ત્રીને માર મા@રવાનો વિડિયો વાયરલ થયો છે. હાલ સોશિયલ મીડિયામાં તેજીથી વિડિયો વાયરલ થઈ થઈ રહ્યો છે. નિર્વસ્ત્ર કરી જાહેરમાં બહાર મહિલાને લઈ જવામાં આવી હતી.

અને જ્યારે આ મહિલા એ આ યુવક સાથે લગ્ન કરવાનું કહ્યું તો એને ના કહી દીધું. જેથી આ મહિલા એ પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ નોંધાવી છે.જેથી સમગ્ર બારડોલી માં રો@ષ નો માહોલ જોવા મળી રહ્યો છે.આ અંગેની વધુ વિગતો એવી છે કે, 75 વર્ષીય નિવૃત્ત કર્મીને ત્રણ પુત્રીઓ છે. જેમાંથી બે પરણીત છે, જ્યારે એક અભ્યાસ કરે છે. રંગીન મીજાજી નિવૃત્ત સરકાર કર્મચારીને 50 વર્ષીય વિધવા સાથે લફરું હતું. વૃદ્ધ તેને મળતા પેન્શનના નાણા આ મહિલા પાછળ ખર્ચી નાંખતો હતો. જેને કારણે પત્ની-પુત્રીને ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. આ અંગે પુત્રીઓએ પિતાને ટકોર કરી હતી. પરંતુ તેમણે આવું કંઇ ન હોવાનું જણાવ્યું હતુ.

જણાવીએ તમને સમગ્ર કિસ્સા વિસે.બારડોલી તાલુકાના મઢીમાં કાંટી ફળિયામાં રહેતી દીપિકા (નામ બદલ્યું છે) વિધવા જીવન વિતાવે છે અને ગુજરાન માટે ખેતમજૂરી કરી છે.જે પ્રિયા સુરેશ ચૌધરીના ખેતરમાં કામ કરવા જતી હતીબીજી તરફ પુત્રીઓએ પિતા પર નજર રાખવાનુ સરૂ કર્યુ હતું. દરમિયાન પિતા વલસાડ-ધરમપુર રોડ પર આવેલી હોટલમાં પહોંચ્યા હતા. જ્યાં થોડીવારમાં મહિલા પણ આવી પહોંચી હતી. આ પછી બંને રંગરેલિયા મનવવા હોટલના રૂમમાં ગયા હતા. આ જ સમયે ત્રણેય દીકરીઓ આવી ચડી હતી અને હોબાળો મચાવી દીધો હતો.

અહીં વિરમ કાળુ રાઠોડ મેનેજર તરીકે કામ કરતો હતો.અને આ મહિલા ને ઘણા સમય પહેલા આ યુવક સાથે પ્રેમ સંબંધ બંધયા હતા.જ્યાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.અને આ યુવક આ યુવતી ને ઘણી વાર બહાર ફરવા પણ કઈ જતો હતો.અને આ યુવકે આ મહિલા ને ભરોસો અપાવ્યો હતો કે એ એની સાથે લગ્ન જરૂર કરશે અને આ યુવકે એનો જ ફાયદો ઉઠાવ્યો હતો.અને આમ આ યુવક રોજ આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.આ એની આ મહિલા સાથે સતત પાંચ મહિના સુધી સંબંધ બાંધ્યા હતા.

જેથી આ મહિલા ગર્ભવતી થઈ હતી.વિરમે પ્રિયાને આ રીતે સતત પાંચ મહિના સુધી ભોગવી હતી અને આ શારીરિક સંબંધથી પ્રિયા ગર્ભવતી બની ગઈ હતી. બે મહિનાનો ગર્ભ હોવાનું જણાતા પ્રિયાએ વિરમને લગ્ન કરવાનું જણાવ્યું હતું. જોકે, વિરમે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો અને આ જ કારણે એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અને આ બનાવ હાલ ખૂબ ઉગ્ર બન્યો છે.જેથી આ મહિલા ની ફરિયાદને આધારે પોલીસે વિરમ રાઠોડ સામે બળાત્કારની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.અને મહિલા ના પરિવાર નું કહેવું છે આ યુવક ને જલ્દી જ પકડવામાં આવે.જણાવી દઈએ કે હાલ માં આ યુવક ફરાર છે.લગ્નનું ખોટું વચન આપીને બ@ળાત્કાર કરાયો હોવાની ફરિયાદ સંબંધે ત્રણ આરોપીને આગોતરા જામીન મંજૂર કરતી વખતે કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે બે વ્યક્તિએ આપસમાં શરીર સંબંધ બાંધ્યો એટલે તેમણે લગ્ન કરવાનું ફરજિયાત નથી.

એડીશનલ સેશન્સ જજ પી.એમ. ગુપ્તાએ નોંધ્યું હતું કે કોની સાથે લગ્ન કરવા એ પસંદગીનો વિષય છે અને કોઈના પર દબાણ લાવી શકાય નહીં. બે વ્યક્તિ વચ્ચે શારીરિક સંબંધ હોવાને કારણે તેમણે લગ્ન કરવાનું કોઈ દબાણ કરી શકે નહીં. ફરિયાદીએ જાન્યુઆરી ૨૦૨૧માં આરોપી- દંપત્તિ સાથે લગ્ન કર્યાનો દાવો કર્યો હતો. જ્યારે આરોપી નંબર બે સસરા છે અને આરોપી ત્રણ ફેમિલી ફ્રેન્ડ છે.

ફરિયાદીએ આ@રોપ કર્યો હતો કે લગ્ન બાદ બે મહિના સાસરિયા સાથે રહી હતી અને તેમણે ગેરકાયદે માગણીઓ પુરી કરાવવા ક્રૂરતા આચરી હતી. આ સંબંધે એફઆઈઆર નોંધાઈ હતી. એક મહિના બાદ આરોપીએ વધુ એક નિવેદન આપીને દાવો કર્યો હતો કે તેના પતિએ તેની સાથે લગ્ન કર્યા જ નથી અને તેણે પોતાનું વચન તોડયું હતું. આ વચનને લઈ પોતે તેની સાથે શરીર સંબંધ બાંધી બેઠી હતી.

એપ્રિલ ૨૦૧૯થી એફઆઈઆર નોંધાયા સુધી અને ત્યાર પછી પણ ફરિયાદી આરોપી સાથે રહેતી હતી. કોર્ટે નોંધ્યું હતું કે કોઈ કારણસર તેમણે બ્રેક અપ કર્યું છે અને સંમતિથી શરીર સંબંધ બાંધ્યા હતા.કોર્ટે નોંધ્યું હતું કે આરોપની ગંભીરતા, આરોપીના સમાજમાં પ્રતિષ્ઠા અને ગુના માટેની ઠેરવાયેલી સજાને ધ્યાનમાં રાખતા આરોપીઓની કસ્ટડીની જરૃર નથી. આથી તેમને આગોતરા જામીન મંજૂર કરવામાં આવે છે, એવું કોર્ટે નોંધ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *