સુરત ની ગ્રીષ્મા વેકરીયા કેસ લઇને મોટા સમાચા ફેનીલ કોર્ટમાં ગ્રીષ્મા ના ફોટા અને કોલ રેકોડિઁગ રજુ કરા ફેનીલ એકલો આરોપી નહીં પરંતુ આ વ્યક્તિ પણ…

પાસોદરામાં સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણી સામે ચાલી રહેલી ટ્રાયલમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સતત બીજા દિવસે ધારદાર દલીલ કરતા જણાવ્યુ હતુ કે એક માતા કે જેણે નવ મહિના કૂખમાં રાખી, પ્રસુતીની અસહ્ય પીડા સહન કરી, રાત્રિના ઉજાગરા કર્યા અને જે દીકરીને જન્મ આપ્યો તેને જ નજરની સામે મોતને ભેટતા જોવી એક માતા માટે જીવનભર ન ભૂલાઇ એવી પીડા છે.

માતાએ જુબાની આપી છે, તો માતાની જુબાની નહીં માનવાને કોઈ કારણ નથી. તે મરનારની માતા છે. તે ખોટા આરોપી સામે જુબાની આપે છે એવુ માની ન શકાય. માતાએ દીકરી માટે અનેક સ્વપ્ન જોયા હશે. હવે આ જ મા સામે જ્યારે કોઈ તેની હ@ત્યા કરતો હોય ત્યારે તેની વેદના, @ત્યાની વેદના પ્રસુતિની પીડા કરતા અધિક હશે. આ વેદનાથી માતાની આખી જિંદગી વેદના બની ગઈ છે. સરકાર પક્ષની બાકીની દલીલો શુક્વારના રોજ કરવામા આવશે. ત્યારબાદ બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખ દલીલો કરશે.

થોડા સમય પહેલા બનેલા ગ્રીષ્મા કેસને લઈને નવા ખુલાસાઓ સામે આવ્યા છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાની જાહેરમાં જ દીકરીનો જીવ લઇ લીધો હતો.દીકરી ગ્રીષ્માને જાહેરમાં જીવ લેનાર આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે ત્યારે જલ્દી થી જલ્દી ફેનિલને કડક સજા મળે એવી લોકમાંગ ઉઠી છે.

દીકરી ગ્રીષ્માને ન્યાય મળે તે માટે ઘણા લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે ગ્રીષ્મા ના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે. ગ્રીષ્માના પિતાએ જણાવ્યું છે કે, “મારી દીકરીને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને આરોપી ફેનિલ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ”ત્યારે વકીલ ના કહેવા અનુસાર આ કેસ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે અને આ કેસમાં દીકરી ગ્રીષ્મા ના પરિવારજનોને

ઓછામાં ઓછા એક મહિનાની અંદર ન્યાય મળી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ ગ્રીષ્માનો નાનો ભાઈ જયારે કોર્ટની સામે જુબાની આપી રહ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાની જાણ કરાવતા તે પણ ભાવુક થયો હતો અને બહેનને યાદ કરતા રડી પડ્યો હતો. પોલીસે આ કેસને લઈને ચક્રો ગતિમાન કર્યા છે અને કડક તપાસ હાથ ધરી છે.

ગ્રીષ્મા કેસ મામલે અત્યાર સુધી કુલ 105 થી પણ વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. જાહેરમાં જ જીવ લીધો હોવાથી ત્યાંના રહીશોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રીષ્માના મામા, તેની બહેનપણીઓ, અન્ય મિત્રો અને આરોપી જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીના પ્રમુખનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.

સરકાર પક્ષને બચાવપક્ષની દલીલો સામે તેના સમર્થન ની અંદર ઉચ્ચતમ અદાલતના પ્રસ્થાપિત ચુકાદાના તારણો પણ જો કરવામાં આવશે અને ઘટના બની ત્યારે ગુજરાતી મોબાઈલ કેમેરા ની અંદર આખી ઘટના રેકોર્ડ થઈ ગઈ હતી અને ત્યારબાદ તેની દ્વારા તેના મિત્રને કહેવામાં આવ્યું હતું કે ઓલી ને મારી નાખી તું જલ્દી આવ. હવે ટૂંક જ સમયમાં ચુકાદો આવે તેવી પણ સંભાવના છે.

ફેનીલ ના વકીલ ઝમીર શેખે વધુમાં કહ્યું કે ફોટોગ્રાફ્સ દ્વારા એક તરફી પ્રેમમાં ફેનીલ હતો તે ખોટું છે. માટે તે સાબિત કરવા માગું છું અને એક તરફી પ્રેમ ન હતો તે હું સાબિત કરવા માગું છું. નામદાર કોર્ટે તેને કઈ રીતે લે છે અને મને કેટલી તેનાથી મદદ થશે તે નામદાર કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. વકીલે ઘટસ્ફોટ કર્યો છે અને શા માટે આરોપી ફેનીલ એકલો જ આ કેસમાં સામેલ નહીં પણ તેની સાથે ધર્મની બહેનને પણ કેમ આરોપી ન બતાવી? એ બાબતે વિચારી રહ્યા હોવાનું નામદાર કોર્ટના ન્યાયાધીશ એ કહ્યું છે.

થોડા સમય પહેલા બનેલા ગ્રીષ્મા કેસને લઈને નવા ખુલાસાઓ સામે આવ્યા છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાની જાહેરમાં જ દીકરીનો જીવ લઇ લીધો હતો.દીકરી ગ્રીષ્માને જાહેરમાં જીવ લેનાર આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે ત્યારે જલ્દી થી જલ્દી ફેનિલને કડક સજા મળે એવી લોકમાંગ ઉઠી છે.

દીકરી ગ્રીષ્માને ન્યાય મળે તે માટે ઘણા લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે ગ્રીષ્મા ના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે. ગ્રીષ્માના પિતાએ જણાવ્યું છે કે, “મારી દીકરીને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને આરોપી ફેનિલ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવત્યારે વકીલ ના કહેવા અનુસાર આ કેસ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે અને આ કેસમાં દીકરી ગ્રીષ્મા ના પરિવારજનોને

ઓછામાં ઓછા એક મહિનાની અંદર ન્યાય મળી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ ગ્રીષ્માનો નાનો ભાઈ જયારે કોર્ટની સામે જુબાની આપી રહ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાની જાણ કરાવતા તે પણ ભાવુક થયો હતો અને બહેનને યાદ કરતા રડી પડ્યો હતો. પોલીસે આ કેસને લઈને ચક્રો ગતિમાન કર્યા છે અને કડક તપાસ હાથ ધરી છે.

ગ્રીષ્મા કેસ મામલે અત્યાર સુધી કુલ 105 થી પણ વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. જાહેરમાં જ જીવ લીધો હોવાથી ત્યાંના રહીશોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રીષ્માના મામા, તેની બહેનપણીઓ, અન્ય મિત્રો અને આરોપી જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીના પ્રમુખનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.

સરકાર પક્ષને બચાવપક્ષની દલીલો સામે તેના સમર્થન ની અંદર ઉચ્ચતમ અદાલતના પ્રસ્થાપિત ચુકાદાના તારણો પણ જો કરવામાં આવશે અને ઘટના બની ત્યારે ગુજરાતી મોબાઈલ કેમેરા ની અંદર આખી ઘટના રેકોર્ડ થઈ ગઈ હતી અને ત્યારબાદ તેની દ્વારા તેના મિત્રને કહેવામાં આવ્યું હતું કે ઓલી ને મારી નાખી તું જલ્દી આવ. હવે ટૂંક જ સમયમાં ચુકાદો આવે તેવી પણ સંભાવના છે.

આપણને બધાને લગભગ ખબર જ હશે કે દીકરીની માતા એ પણ જુબાની આપી છે તો માતાની જુબાની ખોટી માનવાનું કોઈ કારણ જ નથી. તે દીકરીની માતા છે અને ખોટા આરોપી સામે જુબાની આપે છે એવું માની ન શકાય. માતાની દીકરી માટે અનેક સપના જોયા હોય છે અને આ જ માતા સામે જ્યારે દીકરીનો જન્મ લઈ લેવામાં આવે ત્યારે તેની વેદના પ્રસૂતિની પીડા કરતાં પણ વધારે છે. વેદનાથી માતા ની આખી જિંદગી વેદના બની ગઈ છે અને સરકાર પક્ષની બાકીની દલીલો શુક્રવારના રોજ એટલે કે આજરોજ કરવામાં આવશે ત્યાર બાદ બચાવ પક્ષે એડવોકેટ ઝમીર દલીલો કરશે.

આરોપીની અત્યાર સુધીની હરકત બાબતે પણ દલીલો કરવામાં આવી હતી જેમાં તે કોર્ટમાં બેભાન થઈ ગયો. જેલમાંથી ફોન કર્યો. આરોપીનું એકસ્ટ્રા જયુડિશિયલ કન્ફેશન પણ રજૂ કરાયુ છે. આરોપીએ સહાનૂભુતિ મેળવવા માાટે ઇજા કરી હોય એવું દેખાઈ આવે છે. કેમકે બનાવ બાદ જો આરોપીએ મરવુ જ હોત તો તેણે ફોન કરીને મને અહીંયાથી લઇ જાઓ એમ ન કહેતે. પોલીસ આવી તો એમ કહ્યું કે પીસીઆર મંગાવો, એટલે તે મરવા ઇચ્છતો નહતો. માત્ર દેખાડો કરતો હતો.

આરોપી અગાઉ ચોરીના બનાવમા જેલમાં જઈ આવ્યો છે. આમ, જેલમા ગયા બાદ પણ તે સુધર્યો નહતો. સજા કરતી વખતે કોર્ટ જુએ છે કે પીડિતા પરિવારને ન્યાય મળે અને બીજી તરફે આરોપીને સબક. આમ, આરોપી ગંભીર માનસિકતા ધરાવતો આરોપી છે. આરોપી સામે તમામ પુરાવા છે.

સતત છ કલાક દલીલો ચાલીઆજે અગિયાર વાગ્યાથી શરૂ થયેલી સરકાર પક્ષની દલીલો લંચ બ્રેક સાથે સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી. જેમાં નજરે જોનારા આઠ સાહેદોની જુબાની પર દલીલો કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇજાગ્રસ્ત સાહેદની જુુબાની બાબતે પણ છણાવટ કરવામાં આવી હતી. એફએસએલના પુરાવા બાબતે પણ દલીલો કરવામાં આવી હતી. જેમાં આરોપીની હાજરી સ્થળ પર હોવાનું પુરવાર થાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *