સુરતમાં રત્નકલાકારે ધોરણ 10માં ભણતી યુવતીને બંગલામાં બોલાવી બાંધ્યા શારીરિક સંબંધ વીડિયો ઉતારી ને યુવતીને બેલ્કમેલ કરતો પછી તે ગર્ભવતી થતા

સુરતમાં અડાજણની એક સોસાયટીના એક બંગલામાં સ્કૂલડ્રેસમાં ધોરણ-10ની વિદ્યાર્થિની સાથે આવતા એક યુવકને સોસાયટીવાસીઓએ રંગેહાથે ઝડપી પાડી પોલીસને હવાલે કરી દીધો હતો. વિદ્યાર્થિનીનાં માતા-પિતાને તમામ હકીકતોથી વાકેફ કરતાં પરિવાર ચોંકી ગયો હતો સગીરાને પ્રેમ જાળમાં ફસાવી મળવા બોલાવી આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છેઆચર્યા બાદ સગીરા ગર્ભવતી બનતા યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લગ્નની લાલચ આપીને સગીરાને યુવક મોલમાં ફરવા માટે લઈ જતો હતો. ત્યારબાદઆચરતા સગીરાને ગર્ભ રહી ગયો હતો.

વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવવા બીજી સોસાયટીમાં લઈ જનારા યુવકની અડાજણ પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.સગીર છોકરી નિર્ભયા(નામ બદલ્યું છે) સાથે આચરાયેલા કારણે તે ગર્ભવતી હોવાનો તબીબી તપાસમાં ખુલાસો થવાને કારણે કિશોરીના પરિવારજના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કાપોદ્રા ખોડીયાર નગર રોડ રાધાક્રિષ્ના સોસાયટીમાં રહેતા ચેતન દીપક અગ્રાવત સામે સગીર વયની કિશોરીએફરિયાદમા જણાવ્યું છે કે, ચેતને તેણીને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ યુવક બંગલામાં જ ફર્નિચર એટલે કે સુથારીકામ કરે છે. ઘણા સમયથી આ યુવક એક સ્કૂલડ્રેસમાં કિશોરીને લઈને આવતો હોય અને કલાકો બાદ બન્ને પરત ફરતાં હોય એટલે શંકા હતી.વધુમાં સગીરા નિર્ભયા(નામ બદલ્યું છે)એ ફરિયાદમાં જણાવતા કહ્યું છે કે, આજથી બે મહિના પહેલા હું નીચે દૂધ લેવા જતી ત્યારે અમારા ઘરની નીચે ના ભાગે જયદીપ નામનો છોકરો રહે છે તેમને ચેતન દીપકભાઈ અગ્રવાત મળવા આવતો હતો. ત્યારે તે મને જોઈ જતા દરરોજ બજારમાં કે સ્કૂલમાં જતી ત્યારે મારી પાછળ પાછળ આવતો હતો.

કાપોદ્રાઆચરનાર- ચેતન અગ્રાવત આ દરમિયાન ચેતન અગ્રવાતે તેનો મોબાઈલ નંબર મને આપ્યો હતો અને અવાર-નવાર ફોન ઉપર વાત કરતી હતી. જ્યારે ચેતન અગ્રાવત (રહે. રાધાક્રિષ્ન સોસાયટી, ખોડીયાર નગર રોડ) એ મને કહ્યું હતું કે હું તારી સાથે જ લગ્ન કરીશ. જેથી મેં પણ આ ચેતન અગ્રવાતને તારી સાથે લગ્ન કરીશ એવું કહ્યું હતું અને ચેતન મને મળવા પણ બોલાવતો હતો. આ દરમિયાન એક વાર હું તેમની સાથે સુરત ડુમસ ખાતે આવેલ વીઆર મોલમાં ફરવા ગયેલી જ્યારથી મારે અને ચેતન અગ્રવાતની સાથે એકદમ નજીકના પ્રેમ સંબંધ બંધાઈ ગયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કિશોરીને વારંવાર પૂછતાં તેણે કોઈપણ હકીકત જણાવી ન હતી. જોકે યુવક પોલીસ આવતાં જ ગભરાઈ ગયો હતો અને પોતાની ને કિશોરીની ઓળખ આપી માફ કરી દેવા વિનંતી કરતો હતો આખરે આજે આવતાં સાથે ગણતરીની મિનિટોમાં સોસાયટીની મહિલાઓ સાથે બંગલામાં ઘૂસીને એક રૂમમાંથી બન્નેને પકડી પાડ્યાં હતાં.

ત્યાર બાદ બહાર લાવી સોસાયટીના પ્રમુખને બોલાવી પોલીસને જાણ કરાઈ હતી.ત્યારબાદ તારીખ 6-2-2022ના રોજ સવારના નવ વાગ્યાની આસપાસ તેના ઘરે મળવા ગઈ હતી. ત્યારે ચેતન ઘરે એકલો હતો. ત્યારે તેણે મને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરવાનો છું. ત્યાંરે મેં તેને કહ્યું કે, હું નાની છું હાલ લગ્ન નહીં થાય. કેમ કહેવા છતાં પણ છે ચેતને મારી સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

જોકે પોલીસ આવી ગયા બાદ કિશોરી પણ તૂટી ગઈ હતી અને માતા-પિતાનો મોબાઈલ નંબર આપતાં પરિવારને જાણ કરાઇ હતી.ટૂંકમાં કહીએ તો ચેતને કિશોરીને મોબાઈલ નંબર આપી તેની સાથે વાતચીત કરી લગ્ન કરવાની લાલચ આપી સગીરાને મોલમાં ફરવા માટે લઈ જતો હતો. ત્યારબાદ તેની સાથે બદકામ કરી કિશોરીને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે સગીરાએ ચેતન સામે ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે ચેતન અગ્રવત ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કિશોરીની માતા આવતાં જ ખબર પડી હતી કે કિશોરી ધોરણ-10ની વિદ્યાર્થિની છે અને યુવક એની જ સોસાયટીમાં રહે છે. ફળિયામાં રહેતી કિશોરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવતા આવા યુવકોથી સાવધાન રહેવા સમાન કિસ્સો સામે આવ્યો છે. જોકે અડાજણ પોલીસ બન્નેને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. માતાએ તો પોતાની દીકરીને જાહેરમાં જ લાફા મારી પોતાનો ગુ@સ્સો ઉતાર્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *