તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ સાથે સુરભી ચંદના પ્રેમમાં પડી ચુકી છે સુરભી ચંદા જેઠાલાલ સાથે ઇલું ઇલું કરી ચુકી છે વીડિયો થયો વાયરલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરેકનો લોકોનો પસંદગીનો શો છે. 13 વર્ષોથી તે દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. લોકો આ શો પ્રત્યે લોકોની એવી દિવાનગી છે પ્રખ્યાત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.વર્ષોથી આ શોની અંદર ઘણા નવા ચહેરાઓ આવ્યા છે અને ઘણા ચહેરાઓએ આ શોને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. પરંતુ શું તમે જાણો છો કે ટીવીની નાગિન એટલે કે સુરભી ચંદના પણ TMKOCમાં દેખાઈ ચુકી છે.

કેટલાક એપિસોડમાં સ્વીટી જેઠાલાલની સેક્રેટરી બની હતી. જે બાદ તે જેઠાલાલ સાથે અફેયર હોવાનો ખુલાસો કરે છે. જેના કારણે જેઠાલાલના ઘરમાં બબાલ થઇ જાય છે.આ દિવસોમાં સુરભી ચંદનાનો એક જૂનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં સુરભીને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ અભિનેત્રીનો આ ફોટો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એપિસોડ દરમિયાન કરવામાં આવ્યો હતો.

સ્વીટીને આ શોમાં કેટલાક નાના-મોટા કિરદાર ભજવવાનો મોકો મળ્યો હતો. સ્વીટીનું રિયલ નામ સુરભિ ચંદના છે. એક ઇન્ટરવ્યુમાં સુરભીએ કહ્યું કે સુરભીએ ઘણા સમય પહેલા શોમાં એન્ટ્રી કરી છે. તારક મહેતામાં સુરભી ચંદનાએ સ્વીટીનું પાત્ર ભજવ્યું હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુરભી ચાંદના જેઠાલાલ પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી. તે સમયે, શોના મુખ્ય પાત્ર દયાબેન સ્વીટીને એક સૌતન તરીકે જોવાનું શરૂ કર્યું.

તે સંવાદ યાદ ન હતી રાખી શકતી તેના કારણે તેને શો છોડવાનું પણ એક સમયે નક્કી કરી લીધું હતું.સુરભીએ શોમાં તેના શાનદાર અભિનયથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. તો દર્શકોને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુરભી ચંદનાનું પાત્ર પણ પસંદ આવ્યું હતું. સુરભી ઉર્ફે સ્વીટી આ શોમાં જેઠાલાલની સેક્રેટરી તરીકે જોવા મળી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાદ સુરભિએ “એક નણંદની ખુશીઓકી ચાભી મેરી ભાભી”માં કામ કરી કર્યું હતું. તમને જણાવી દઈએ કે સુરભી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નાના રોલમાં જોવા મળી હતી, જેમાં તેને ઓળખવી મુશ્કેલ છે. તે જ સમયે, આજે સુરભી ચંદનાનું નામ ટીવી જગતની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.

સુરભિ સિરિયલની સાથે પેડ પ્રમોશન અને બ્રાન્ડ એન્ડોર્સેન્ટ દ્વારા પણ સારી કમાણી કરે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.તારક મહેતાની સિમ્પલ સ્વીટી હવે ખૂબ બોલ્ડ અવતારમાં જોવા મળે છે. સુરભિ હવે ટીવી જગતનું જાણીતું નામ બની ગયું છે તો સોશિયલ મીડિયા પર પણ તેમના અનેક ફેન ફોલોઇંગ પણ સંખ્યાબંધ છે.

વર્ષ 2020માં સુરભિને એશિયા ટીવી પર્સનાલિટીમાં પહેલું સ્થાન મળ્યું હતું. આ સાથે જ સુરભિ ર્ઇસ્ટર્ન આઇ ન્યુઝપેપર દ્વારા ટોપ 50 એશિયન સેલિબ્રિટીની યાદીમાં નવમું સ્થાન મેળવી ચૂકી છે.સુરભી ઉર્ફે સ્વીટી આ શોમાં જેઠાલાલની સેક્રેટરી તરીકે જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે સુરભી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નાના રોલમાં જોવા મળી હતી, જેમાં તેને ઓળખવી મુશ્કેલ છે. તે જ સમયે, આજે સુરભી ચંદનાનું નામ ટીવી જગતની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *