તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બબીતાજીએ લગાવ્યા ઠુમકા ડાન્સ મુવ્સે ઈન્ટરનેટ પર મચાવી દીધી તબાહી ડાન્સનો VIDEO જોઈને ફેન્સ થયા દિવાના જોવો વીડિયો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતા જી એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાથી આગ લગાવતી રહે છે. શોમાં મુનમુન પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દિલ જીતી ચુકી છે પરંતુ રિયલ લાઈફમાં પણ તેઓ ફ્રેન્ડઝને ઈમ્પ્રેસ કરવાનો એક મોકો પણ છોડતી નથી. હવે મુનમુને પોતાના કિલર ડાન્સ મૂવ્સથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે.

‘તાતાહી’ ગીત પર જોરદાર ડાન્સ કર્યોમુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ‘તબાહી’ ગીત પર બેંગ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ગીત રેપર બાદશાહે ગાયું છે જે તમન્ના ભાટિયા પર ફિલ્માવાયું છે. આ ગીત હાલમાં જ રિલીઝ થયું છે, જેના પર મુનમુન દત્તાએ તમન્નાના ડાન્સ સ્ટેપ્સને બરાબર કોપી કર્યા છે. તેમને જોઈને ચાહકો મધહોશ થઇ રહ્યા છે. ખુલ્લા વાળ અને કાનમાં હૂપ એરિંગ્સ મુનમુનના લુકમાં વધારો કરી રહ્યા છે.

મુનમુનનો ગ્લેમરસ લુક ધમાલ મચાવી રહ્યો છેવીડિયોમાં મુનમુન દત્તાનો લુક પણ અદભૂત છે. તેણે લીલા રંગનો ચમકદાર ડ્રેસ પહેર્યો છે જેમાં તેની હોટ સ્ટાઈલ દેખાઈ રહી છે. તેણે એક દિવસ પહેલા આ ડ્રેસમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ હતી. લોકોએ કોમેન્ટ સેક્શનમાં તેની જોરદાર પ્રશંસા કરી. તે જાણીતું છે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે અવારનવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા ​​ઉર્ફે અભિનેત્રી મુનમુન દત્તા સોમવારે હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણી અનુસૂચિત જાતિ પરની ટિપ્પણી પર નોંધાયેલા કેસમાં તપાસ અધિકારી ડીએસપી વિનોદ શંકર સમક્ષ હાજર થઈ હતી. આ દરમિયાન તપાસ અધિકારીએ તેની ઔપચારિક ધરપકડ કરી હતી અને સાડા ત્રણ કલાકની પૂછપરછ બાદ તેને વચગાળાના જામીન પર મુક્ત કરી હતી. એસપી નિતિકા ગેહલોતે મુનમુન દત્તાની પણ પૂછપરછ કરી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી રાતોરાત સ્ટાર બનેલ મુનમુન દત્તાની દરેક અદા પર દર્શકો દિલ હારી જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં મુનમુન દત્તાનો સીઝ્લિંગ ડાંસ જોવા મળે છે. તેમની કાતિલાના અદાઓએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવ્યો છે. ફેંસ તેમની તસવીરો પર ધડાધડ લાઈક અને કોમેન્ટ્સ કરી રહ્યા છે અને મુનમુનને પર પ્રેમ વરસાવી રહ્યા છે.

આ વીડિયોમાં મુનમુન ગ્રીન સ્પાર્ક્લીંગ ડ્રેસ પહેરેલ અને ખુલ્લા વાળ અને અટ્રેક્ટીવ મેકઅપમાં કમર લચકાવતી જોવા મળે છે. આજકાલ મુનમુન દત્તાને આ સોંગ ખૂબ જ પસંદ પડી રહ્યું છે. તમન્ના ભાટિયા અને બાદશાહનાં આ સોંગને બબીતાજીનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. તબાહી સોંગ પર તબાહી મચાવતી મુનમુન દત્તા ખૂબ જ સુંદર લાગી રહી છે. સાથે જ તે પોતાના ઘરનાં દરેક ખૂણા પર આ સોંગ શૂટ કરતી જોવા મળી રહી છે. થઈ સલ્ટ ડ્રેસ પહેરીને ખુલ્લા વાળમાં તે પોતાનો જાદૂ ચલાવી રહી છે.

તબાહી પર કર્યો ડાંસ આ વીડિયો શેર કરતા મુનમુન દત્તા કેપ્શનમાં લખે છે કે આ ડ્રેસ પહેરીને મને ખૂબ જ સારું લાગ્યું અને આ સોંગ પર મારા પગ અટકવાનું નામ જ નથી લઇ રહ્યા. હું આ સોંગ લૂપ પર સાંભળી રહી છું. સેટર ડે નાઈટની પાર્ટી સીધી ઘરથી, તમને જણાવી દઉં કે આ કોઈ પેઈડ પોસ્ટ નથી પરંતુ આ સોંગ મને ખૂબ જ પસંદ છે. સાથે જ આ સોંગ પર ડાંસ કરીને મુનમુને બાદશાહ અને તમન્નાનાં ખૂબ જ વખાણ પણ કર્યા હતા.

ડાંસર પણ છે મુનમુન દત્તા હાલમાં જ મુનમુન દત્તાએ પોતાના ફેંસ સાથે ગંગૂબાઈ કાઠિયાવાડીનાં ગીત ‘ઢોલીડા’ પર ડાંસ કરતા ખુદનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમની ડાન્સિંગ સ્કીલ જોઇને સૌ ચોંકી ગયા હતા. આ પહેલા મુનમુન પોતાનાં અપમાનજનક ભંગીવાળા વીડિયોને લઈને પણ વિવાદોમાં રહી ચુકી છે.

પોલીસ પ્રશાસને સાવચેતીના ભાગરૂપે SP ઓફિસમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હાઈકોર્ટના વકીલ અને હાઈકોર્ટના આદેશ પર મુનમુન દત્તા પોતે બે સુરક્ષા કર્મચારીઓ અને બાઉન્સરો સાથે ડીએસપી ઓફિસ પહોંચી હતી. આ દરમિયાન મુનમુન દત્તાએ કોઈપણ મીડિયા સાથે વાત કરી ન હતી. મુનમુન દત્તા વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ કેસ 13 મે 2021 ના ​​રોજ હાંસીના દલિત અધિકાર કાર્યકર્તા રજત કલસન દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.

મુનમુન દત્તાએ તેમની સામે નોંધાયેલા કેસને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તે અરજીને 22 સપ્ટેમ્બર 2021ના રોજ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. મુનમુન દત્તાની આગોતરા જામીન અરજી હિસારમાં એસસી-એસટી એક્ટ હેઠળ સ્થપાયેલી વિશેષ અદાલતે 28 જાન્યુઆરીએ ફગાવી દીધી હતી. આ પછી તેણે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં શરણ લીધી અને હાઈકોર્ટના જજ અવનીશે મુનમુન દત્તાને 4 ફેબ્રુઆરીએ હાન્સીમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થઈને તપાસમાં જોડાવા કહ્યું હતું. તપાસ અધિકારીને 25 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં તપાસ અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 9 જાન્યુઆરીએ મુનમુન દત્તા પર યુટ્યુબ પર એક વીડિયો જાહેર કરીને અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો હતો. આના પર હાંસીના દલિત અધિકાર કાર્યકર્તા રજત કલસને થાણા શહેર હાંસીમાં SC-ST એક્ટ હેઠળ મુનમુન દત્તા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *