ગુજરાતના આ માર્કેટયાર્ડ માં કપાસનો ભાવ 7 વર્ષની એતિહાસીક સપાટીએ પહોંચ્યા અમરેલીના બાબરા APMCમાં લેવાયા મોટા નિર્ણય ખેડૂતોની આંખો થઈ પહોળી
આ વર્ષે વાતાવરણને અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાકનું ઉત્પાદન અને માગ વધારાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના અમરેલીમાં કપાસનો ભાવ 1412 થી 2121 બોલાઇ રહો છે.જેતપુર માં કપાસ નો ભાવ 1231 થી 2111 રૂપિયા સુધી ભાવ બોલાવ્યો છે. જામજોધપુર માં કપાસ નો ભાવ 1650 થી 2121 રૂપિયા ભાવ બોલાવ્યો હતો. બોટાદ માં સૌથી વધારે કપાસની આવક થઈ હતી અને બોટાદ માં સૌથી વધારે કપાસ નો ભાવ બોલાવ્યો હતો.
જે 1402 થી લઈને 2171 રૂપિયા બોલાયો હતો.જસદણ માં કપાસ નો ભાવ 1600 થી 2009 રૂપિયા બોલાયો હતો જ્યારે લાલપુરમાં કપાસનો ભાવ 1546 થી 2000 રૂપિયા બોલાયો હતો.ભેસાણમાં 1546 થી 2002 રૂપિયા સુધી બોલાયો હતો.
કડી માં કપાસ નો ભાવ 1500 થી 2042 રૂપિયા સુધી બોલાયો હતો. ધોરાજીમાં કપાસનો ભાવ 1726 થી 2016 સુધી બોલાયો હતો.આપને જણાવી દઇએ કે કાઠીયાવાડી કપાસનો ભાવ 2050 રૂપિયા ને પાર જોવા મળી રહ્યો છે.
કાઠીયાવાડી કપાસમાં સૌથી સારો કપાસ ની કોલેટી નો ભાવ 2150 રૂપિયા જોવા મળી રહ્યો છે.લાલપુરમાં કપાસનો ભાવ 1546 થી 2002 ભાવ બોલાયો હતો. કડી માં કપાસ નો ભાવ 1300 થી 2042 ભાવ બોલાયો હતો. મહુવા માં કપાસ નો ભાવ 1251 થી 1992 ભાવ બોલાયો હતો.
અમરેલીના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 8680 થી લઈને 11100 રૂપિયા બોલાવ્યો છે. બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 9600 થી લઈને 11000 રૂપિયા બોલાયો છે. રાજકોટના ધોરાજી એપીએમસીમાં કપાસ મહત્તમ ભાવ 9400 રૂપિયાથી લઈને સરેરાશ 10605 રૂપિયા નોંધાઈ રહ્યો છે. ભાવનગરના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 7830 થી લઈને 10330 રૂપિયા બોલે રહ્યું છે.
ભરૂચના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 9000 લઈને 9300 રૂપિયા સુધી બોલી રહ્યા છે. જૂનાગઢના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 8660 લઈને 9600 પાંચ રૂપિયા બોલે રહ્યા છે.
જામનગર માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 9355 થી લઈને 10255 રહ્યા છે. મહેસાણા માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 825 થી લઈને 10700 બોલાય રહ્યા છે.આ વર્ષની સિઝનમાં કપાસનો ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો છે. કપાસના ભાવ માર્કેટ યાર્ડ માં ખૂબ ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. સારી કોલેટી ના કપાસના ભાવ આસમાને પહોંચી ગયા છે.
આ વર્ષે કપાસનું ઉત્પાદન ખૂબ ઓછા પ્રમાણમાં થયું હોવાના કારણે બજારમાં કપાસની માંગ વધી છે. જેના કારણે કપાસના ખૂબ ઓછા ભાવમાં રહ્યો છે.
સારા કપાસના ભાવ ખૂબ સારા એવા બોલાય રહ્યા છે. તેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અમરેલીના એપીએમસીમાં કપાસનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે.
રશિયા-યૂક્રેન તંગદિલીની અસર કોટનના ભાવ પર જોવા મળી છે. સ્થાનિક બજારમાં કોટન ખાંડીમાં રૂ. 3000 સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં નબળા માલોના ભાવ રૂ. 2-3 હજાર સુધી જ્યારે સુપર ક્વોલિટી માલોના ભાવમાં રૂ. 1500 નરમાઈ જોવા મળી છે એમ વર્તુળો જણાવે છે. જોકે વર્તમાન સ્તરેથી કોટનના ભાવમાં વધુ ઘટાડાની શક્યતાં તેઓ નથી જોઈ રહ્યાં.
ગયા સપ્તાહે રૂ. 80 હજારની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયેલા કોટનના ભાવ હાલમાં રૂ. 77 હજાર પર ટ્રેડ થઈ રહી છે. બ્રોડ રેંજની વાત કરીએ તો ગયા સપ્તાહે રૂ. 76-80 હજારની રેંજ હવે રૂ. 73-77 હજાર જોવા મળી રહી છે. યુક્રેન સંકટને કારણે દેશમાં કોટનની આવકોમાં ઘટાડા વચ્ચે ભાવ દબાયાં છે. જોકે તેમાં વધુ ઘટાડાની શક્યતાં નથી. કેમકે સ્પીનર્સની માગ સ્થિર જળવાય છે. યાર્નના ભાવ પર પણ અસર પડી છે. જોકે તેઓ હેન્ડ-ટુ-માઉથ છે અને તેથી તેમની ખરીદી જળવાય રહેશે. હાલમાં દેશમાં દૈનિક એક લાખ ગાંસડી આસપાસ આવકો જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સિઝનનો 2.1 કરોડ ગાંસડીનો માલ આવી ચૂક્યો છે. જ્યારે વધુ 1.1 કરોડ ગાંસડી આસપાસ માલ આવવાનો બાકી છે
આ વર્ષે વાતાવરણને અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાકનું ઉત્પાદન અને માગ વધારાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના અમરેલીમાં કપાસનો ભાવ 1412 થી 2121 બોલાઇ રહો છે.જેતપુર માં કપાસ નો ભાવ 1231 થી 2111 રૂપિયા સુધી ભાવ બોલાવ્યો છે. જામજોધપુર માં કપાસ નો ભાવ 1650 થી 2121 રૂપિયા ભાવ બોલાવ્યો હતો. બોટાદ માં સૌથી વધારે કપાસની આવક થઈ હતી અને બોટાદ માં સૌથી વધારે કપાસ નો ભાવ બોલાવ્યો હતો.જે 1402 થી લઈને 2171 રૂપિયા બોલાયો હતો.જસદણ માં કપાસ નો ભાવ 1600 થી 2009 રૂપિયા બોલાયો હતો જ્યારે લાલપુરમાં કપાસનો ભાવ 1546 થી 2000 રૂપિયા બોલાયો હતો.ભેસાણમાં 1546 થી 2002 રૂપિયા સુધી બોલાયો હતો.
કડી માં કપાસ નો ભાવ 1500 થી 2042 રૂપિયા સુધી બોલાયો હતો. ધોરાજીમાં કપાસનો ભાવ 1726 થી 2016 સુધી બોલાયો હતો.આપને જણાવી દઇએ કે કાઠીયાવાડી કપાસનો ભાવ 2050 રૂપિયા ને પાર જોવા મળી રહ્યો છે.કાઠીયાવાડી કપાસમાં સૌથી સારો કપાસ ની કોલેટી નો ભાવ 2150 રૂપિયા જોવા મળી રહ્યો છે.લાલપુરમાં કપાસનો ભાવ 1546 થી 2002 ભાવ બોલાયો હતો. કડી માં કપાસ નો ભાવ 1300 થી 2042 ભાવ બોલાયો હતો. મહુવા માં કપાસ નો ભાવ 1251 થી 1992 ભાવ બોલાયો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…