આ યુવક માં મોગલ ધામની કૃપાથી આ યુવાકે રાખેલ માનતા પૂર્ણ થઈ, માનતા પૂર્ણ થતા પહોંચ્યો કબરાઉ ધામ,ત્યાર બાદ યુવક 21,000 રૂપિયા લઈને મોગલધામ પહોંચ્યો ત્યારે થયું એવું કે…

માં મોગલ ના પરચા અપરંપાર છે તેમના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે કહેવાય છે કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય ત્યારે માં મોગલ ના નામની જો માયા બંધાઈ જાય તો માં મોગલ નું નામ લેવા માત્રથી જ ભક્તોના દુઃખ દૂર થાય છે અને ભક્તોના અટવાયેલા તમામ કાર્ય પણ પૂર્ણ થાય છે.

માં મોગલ પર દિલથી શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે એટલે માં મોગલ ની તમામ મનોકામના પણ પૂર્ણ કરે છે. ત્યારે કહેવાય છે કે માં મોગલ ના પરચા થી 60 વર્ષે પણ મોગલે માં મોગલ પર વિશ્વાસ રાખનાર ને દીકરા દીધા છે.

ત્યારે એવો જ એક પરચો જેમાં એક યુવક માં મોગલ ધામ માં મોગલ ની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો. કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામ એ એક યુવક તેનો 4 તોલાનો સોનાનો દોરો ખોવાઈ ગયો હતો. સોનાનો દોરો ખોવાઈ જતાં ખૂબ જ ચિંતામાં આવી ગયો હતો.

અને તેણે તેને શોધવાનો પણ ઘણો પ્રયત્ન કર્યો છતાં મળ્યો નહિ અને અંતે માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા માની હતી. જે તરત જ માં મોગલ સાંભળી અને યુવક માં મોગલ ની માનતા પુરી કરવા મોગલધામ આવી પહોંચ્યો. કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામ ના મંદિરે ‌ મણીધર બાપુ પણ બિરાજમાન છે.

ત્યારે યુવકે મણીધર બાપુના આશીર્વાદ લીધા, ત્યારે મણીધર બાપુ એ તેને પૂછ્યું કે શેની માનતા માની હતી. ત્યારે યુવકે કહ્યું કે મારો ચાર તોલાનો સોનાનો દોરો ખોવાઈ ગયો હતો. જે મળી જશે તો હું મોગલ ને 21,000 રૂપિયા અર્પણ કરીશ ત્યારે માં મોગલ પર વિશ્વાસ હોવાના કારણે મારું કામ પૂર્ણ થયું.

મણીધર બાપુએ કહ્યું કે 21000 માંથી સાડા દસ હજાર રૂપિયા તારી બહેન ને આપજે અને સાડા દસ હજાર તું તારી દીકરી ને આપજે માં મોગલ તારી માનતા દસ ગણી માનતા સ્વીકાર કરશે અને માં મોગલ તો રાજી થઈ જશે માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિર આવેલા છે. આ મંદિરમાં આવા નવા નવા દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે કે, ભગવાન પર વિશ્વાસ હોવો જરૂરી છે. ખરા હ્રદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફરે છે, એમાં મોગલ માં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાવમાં બિરાજમાન માં મોગલ હાજરાહજૂર ભક્તોને પરચા આપે છે, અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

લાખો ભક્તો દેશ-વિદેશથી ત્યાં દર્શન કરવા આવે છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીને તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને મા પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. આજે આપણે એક કિસ્સાની વાત કરીશું જેમાં મા મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો અવશ્યમાં મોગલ રાજી રાજી થઈ જાય છે.

કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. ત્યારે એ પોતાની માનતા પૂરી કરવા માટે 11000 લઈને કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા છે. ત્યારે મણીધર બાપુના આશીર્વાદ લીધા હતા.

ત્યારે મણીધર બાપુએ યુવકને પૂછ્યું કે, બેટા શેની માનતા હતી ત્યારે યુવકે પોતાની માનતા પૂરી થતાની સાથે 11000 માં મોગલના ચરણે અર્પણ કરવા આવ્યો. તેમ કહ્યું મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપતા કહ્યું કે, 11 હજાર રૂપિયામાં એક રૂપિયા ઉમેરીને કહ્યું કે આ પૈસા તું તારી બેનને આપજે.

મા મોગલ રાજી રાજી થઈ જશે. મા મોગલ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખજો માં મોગલ હંમેશા તમારી સાથે છે. માતા મોગલ ને કોઈ દાન કે ભેટ ની જરૂર નથી. માત્ર ભાવના ભૂખ્યા છે. કહેવાય છે કે, મા મોગલ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાથી તે ભક્તોના દુઃખ દૂર કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *