અંબાલાલ પટેલ મોટી આગાહી ગુજરાતના આટલા જિલ્લામાં થશે મેઘતાંડવ છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદે બોલાવી ધડબડાટી આ જિલ્લામાં આપ્યું રેડ એલેટ

હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે જેમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરાય છે તેમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી અરવલ્લીમાં ભારે વરસાદની સંભાવના છે. મહીસાગર પોરબંદર દ્વારકા કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેમજ અમદાવાદમાં છુટાછવાયા વરસાદની આગાહી છે તેમ 48 કલાક ભારે વરસાદની આગાહી છે તેમજ હવામાન વિભાગ એલર્ટ કરી દીધા છે ને રાજ્ય મા આજથી વરસાદનું જોર ઘટશે. ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

તથા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ અને ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દ્વારકા મોરબી પોરબંદર આણંદ વલસાડ અને અમદાવાદમાં વરસાદ માહોલ રહે તેવી શક્યતાઓ છે તથા હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં

આવી છે અને અત્યાર સુધી રાજ્યમાં સીઝનમાં 60% થી પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે તેમજ સરદાર સરોવર ડેમના સપાટીમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. ઓમકારેશ્વર ડેમમાંથી 3.25 લાખ ક્યુસેક પાણી છોડાયું છે તથા નર્મદા ડેમમાં 24 કલાકમાં જળ સપાટીમાં બે મીટર નો વધારો થયો છે તેમજ RBPH,CHPH તમામ પાવર હાઉસ

અને તમામ યુનિટ શરૂ કરવામાં આવ્યા છે.સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભાડેથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ છે અને સાથે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવનાર 48 કલાકની અંદર સૌરાષ્ટ્ર સહિત

ભાવનગરમાં ચોમાસાની સંતોષકારક શરૂઆત બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મહુવા તાલુકાના ગુંદરણા ગામમાં વિજય કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે. જ્યારે તળાજા ના બોરડા માં ધોધમાર વરસાદને લઈને મેઘરાજાએ મેઘ મહેર કરી છે. આજે ભાવનગર ઉપરાંત ઉમરાળા માં 9 મીમી અને જેસલમેરમાં 6 મીમી વરસાદ થયો છે.

ભાવનગરમાં સાંજે અડધો ઇંચ વરસાદ થયો છે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો છે. ભાવનગરમાં સંતોષકારક વરસાદને લઈને મેઘમહેર જોવા મળી રહી છે. હાલ તો રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર ભારે વરસાદને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભાવનગરમાં ચોમાસાની સંતોષકારક શરૂઆત બાદ મંગળવારે બપોર પછી શહેરના કેટલાક વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ ખાપકી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જ્યારે વાઘાવાડી સહિત કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે.

આજે મહુવા તાલુકાના બગદાણા ગામે 4 થી 6 એમ બે ઇંચ વરસાદ થતાં પાણી પાણી થઈ ગયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે, જેને કારણે પાણી વહેતા થયા છે. મહુવા તાલુકાના ગુંદરણામાં વીજળી ભડાકા ભડાકા સાથે વરસાદ થતાં ચારેબાજુ પાણી પાણી થઈ ગયું છે.

રાજ્યમાં હવામાન વિભાગે સારા વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કર્યા છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. વરસાદી માહોલને લઈને હવામાં વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *