અંબાલાલ પટેલ મોટી આગાહી મેઘરાજા બોલાવશે ધબડાસટી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદને લઈને મોટી આગાહી ઘરની બહાર જતા પહેલા જાણી લો નહીંતર…

રાજ્યમાં ફરી એકવાર આજે સામાન્ય વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વિવિધ વિસ્તારોમાં છૂટો જવાય વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અમદાવાદ, આણંદ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી બાજુ વડોદરા સુરત ડાંગમાં પણ વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે કચ્છ પોરબંદર અને જુનાગઢમાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, પોરબંદર, જૂનાગઢમાં હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડમાં વિવિધ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે.

મહત્વનું છે કે, છેલ્લા ચાર દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા નહીં વચ્ચે પરંતુ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છુટા છવાયા ઝાપટા પડી શકે છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં સારા વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મળવાથી મધ્યમ વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર ધીમે ધીમે ઘટ્યું છે. પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદના ત્રીજા રાઉન્ડ ને લઈને બસ મોટી આગાહી કરી દેવામાં આવી છે તેમજ વરસાદના અંગે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અને આગાહી એવા અંબાલાલ એ વરસાદની ખૂબ જ મોટી આગાહી કરી દીધી છે. વાત કરવામાં આવે તો, બે તારીખથી લઈને 4 ઓગસ્ટ દરમિયાન વરસાદની વિધિવત રીતે ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી થશે

આશ્લેષા નક્ષત્ર બેસ્થાની સાથે જ વરસાદનું જોર ધીમે ધીમે વધવા લાગશે તેમ જ આવનારી 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની ખૂબ જ મોટી આગાહી કરતા લોકોની અંદર એક ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. 10 થી 15 દિવસ પહેલા વરસાદની ભારે મેઘમહેર ગુજરાત રાજ્યની અંદર જોવા મળી હતી. પરંતુ છેલ્લા બે થી ત્રણ દિવસમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવા લાગ્યું છે

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, આવતીકાલથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સંપૂર્ણપણે ઉઘાડી નીકળવાની તૈયારી કરી છે. તેમજ વરસાદનો ત્રીજો રાઉન્ડ આવનારી ચોથી તારીખથી શરૂ થઈ જશે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચોથી ઓગસ્ટ થી 10 મી ઓગસ્ટ સુધીમાં ખૂબ જ ભારે વરસાદ પડશે તેમાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે

સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો જુલાઈ મહિનાની અંદર ભારે વરસાદ પડ્યો છે જેના કારણે 65 ટકા ઉપર સિઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે તેમજ રાજ્યના અનેક જળાશયો તેમજ નદી અને કુવાની અંદર પણ ઘણી જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા છે તેમજ વરસાદના બીજા રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ થયો છે અને જુલાઈ મહિનાની અંદર પણ વરસાદ થવો જોઈએ તેના કરતાં 56 ટકા જેટલો વરસાદ વધારે નોંધાયો છે.

વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી પણ ખૂબ જ મોટી મહત્વપૂર્ણ આગાહી કરી શકે બીજી ઓગસ્ટ થી વરસાદનું જોર ધીમે ધીમે ઘટવા લાગશે. ગુજરાતના 55 ડેમોમાંથી ૯૦ ટકાથી પણ વધારે પાણીનો જથ્થો આવી ચૂક્યો છે અને ગુજરાતના છ જેટલા ડેમની અંદર 80% થી લઈને 90% સુધીનું પાણી ભરાઈ ગયા છે. જ્યારે 17 ડેમો ની અંદર 70% થી લઈને ૮૦ ટકા સુધી પાણી આવી ગયું છે.

ગુજરાતની અંદર 128 ડેમ એવા છે કે જ્યાં 70% થી પણ ઓછું પાણી છે અને નર્મદા ડેમની સપાટીની વાત કરવામાં આવે તો 130.86 મીટર એ પહોંચી ચૂકી છે. જ્યારે સરદાર સરોવર ડેમની અંદર 74.19% તેમજ મધ્ય ગુજરાતના 17 ડેમો ની અંદર 44.29% જેટલી સપાટી નોંધાઈ ચૂકી છે. કચ્છની અંદર આવેલા 20 ડેમની અંદર 70.29 ટકા જ્યારે સૌરાષ્ટ્રની અંદર આવેલા 141 ડેમની અંદર 55.29% જેટલા, રાજ્યની અંદર 260 ડેમની અંદર 64.83 ટકાનો પાણીનો સંગ્રહ થઈ ગયો છે

સમગ્ર ગુજરાત રાજ્યના 206 ડેમની વાત કરવામાં આવે તો 34 થઈ ચૂક્યા છે અને સો ટકા ડેમ છલ્લો ચલ થયા છે તેમજ સૌરાષ્ટ્રના 13 તેમજ કચ્છના 13 અને દક્ષિણ ગુજરાતના સાત અને મધ્ય ગુજરાતના એક ડેમ નો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ઘણા બધા ડેમની અંદર હજુ પણ પાણીની આવ ક અટકી નથી તેમ જ 15 ડેમો ની અંદર 24.38% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *