અમદાવાદમાં 15 વર્ષની દીકરીને રીક્ષા વાળાએ હાથ પકડીને અડપલા કર્યા એકલતાનો મોકો ઉઠાવીને હોટેલ માં લઇજઈ માણ્યું શારીરિક સુખ જોવો વીડિયો થયો વાયલર
પ્રેમમાં છેતરાઈ ગયેલા લોકો કાં તો ‘પ્રેમ’ છોડી દે છે અથવા તો કોઈ લોહિયાળ ગુના કરવાનો ગુનો કરે છે. પરંતુ કોઈ વ્યક્તિએ પોતાની ચીટર વાઈફને પાઠ ભણાવવા માટે શું કર્યું તે માનવું મુશ્કેલ છે. જ્યારે આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોતાના બદલાની વાતનો ખુલાસો કર્યો તો લોકો તેને જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા.તેઓ માની જ નહોતા શકતા કે કોઈ આવું પણ કરી શકે છે.
એક સમાચાર અનુસાર, સોશિયલ મીડિયા સાઇટ Reddit પર એક યુઝરે લોકોને તેમના રહસ્યો જાહેર કરવાની અપીલ પોસ્ટ કરી. આ યુઝરે લખ્યું, ‘આપણી લાઈફ સાથે જોડાયેલા એવા રહસ્યો જાહેર કરીએ, જેનાથી તમને અફસોસ થશે. જેમાં ઘણા યુઝર્સે ચોંકાવનારી વાતો લખી હતી. પરંતુ એક વ્યક્તિએ જે કહ્યું તે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ યુઝરે લખ્યું કે તેની પત્ની તેની સાથે છેતરપિંડી કરી રહી છે, જ્યારે તેને આ વાતની ખબર પડી તો તેણે તેની પત્નીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.
ઘણા યુઝર્સે ચોંકાવનારી વાતો લખી હતી. પરંતુ એક વ્યક્તિએ જે કહ્યું તે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ યુઝરે લખ્યું કે તેની પત્ની તેની સાથે છેતરપિંડી કરી રહી છે, જ્યારે તેને આ વાતની ખબર પડી તો તેણે પત્નીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તે વ્યક્તિએ જણાવ્યું કે તેની છેતરપિંડી કરનાર પત્નીને પાઠ ભણાવવા માટે તે તેની માતા એટલે કે તેની સાસુની નજીક આવવા લાગ્યો. ટૂંક સમયમાં બંને નજીક આવ્યા અને તેમની વચ્ચે ગાઢ સંબંધ પણ બંધાયો. આ યુઝરે લખ્યું, ‘જ્યારે મને ખબર પડી કે મારી પત્ની મારી સાથે છેતરપિંડી કરી રહી છે, ત્યારે મેં મારી સાસુ સાથે સંબંધ રાખવાનું શરૂ કર્યું. અમે બંને ઘણી બાબતોને લઈને ઘનિષ્ઠ બની ગયા છીએ.
આ પોસ્ટ પર ઘણા લોકોએ પોતાના સિક્રેટ્સ વિશે માહિતી આપી છે. એક વ્યક્તિએ લખ્યું છે કે જ્યારે તે પોતાના પાર્ટનર સાથે સંબંધ બનાવી રહ્યો હતો ત્યારે તેને એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું, ‘હું મારી ગર્લફ્રેન્ડ સાથે હોટ ટબમાં ઈન્ટિમેટ થઈ રહ્યો હતો, ત્યારે તેની માતા ત્યાં પહોંચી. તે મારા માટે ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ હતી, પરંતુ હું જે કરી રહ્યો હતો તે જ કરતો રહ્યો. આ દરમિયાન પ્રેમિકાની માતા મારી સાથે વાત કરતી રહી.
આજકાલ કેટલાય લોકોની ખરાબ મનોવૃતિને કારણે બહેન દીકરીઓને માઠા અનુભવો સહન કરવાનો વારો આવે છે. પોલીસ તંત્રમાં ફરિયાદ કયા બાદ લોકોને હેરાન ગતી પહોંચાડનારને બહેનો દીકરીઓ સાથે ખરાબ હરકતો કરનાર વ્યક્તિઓને કડકમાં કડક સજા આપવામાં આવે છે. પરંતુ હજુ પણ કેટલા એવા નરાધમ લોકો સુધારવાનું નામ લેતા નથી..
અને દિન પ્રતિદિન પોતાની કાળી પ્રવૃતિઓ વ્યવહારો જીવનમાં આચરવા લાગ્યા છે. ગઈકાલે સુરતના લિંબાયત વિસ્તારમાં આવો જ એક હચમચાવતો બનાવ સામે આવ્યો છે. વિસ્તારની અંદર 15 વર્ષની એક દીકરી ધોરણ 10 ની અંદર અભ્યાસ કરે છે. તે રોજની જેમ સ્કૂલે જવા માટે પોતાના ઘરેથી સવારના સમય નીકળી ગઈ હતી..
તે પોતાના ઘરેથી ચાલતા ચાલતા મેઇન રોડ સુધી પહોંચી અને ત્યારબાદ લિંબાયતના નીલગરી સરકારથી ઓટોરિક્ષામાં બેસીને પાંડેસાના ના પિયુષ પોઇન્ટ તરફ જતી હતી. આ દીકરીને સહેજ પણ વિચાર ન હતો કે, આ ઓટોરિક્ષાનો માલિક તેની સાથે ખરાબ પ્રવૃત્તિઓ આચરવા જઈ રહ્યો છે..
આ ઓટોરિક્ષાની અંદર અન્ય એક મહિલા અનેક પુરુષ પણ બેઠા હતા. પરંતુ થોડે દૂર જતાની સાથે જ આ બંને નીચે ઉતરી ગયા હતા ત્યારબાદ રિક્ષામાં માત્ર રીક્ષા ચાલક અને 15 વર્ષની આ દીકરી જ હતી. રીક્ષા ચાલકે આ દીકરીને જોઈને પોતાની ખરાબ મનોવૃત્તિ આચરવાનો ઇરાદો ઘઢી નાખ્યો હતો.
રીક્ષા ચાલકે આ વિદ્યાર્થીનીનો હાથ પકડી લીધો હતો અને તેની છેડતી કરવા લાગ્યો હતો. આ નરાધમ રીક્ષાવાળાએ એક પણ વાર વિચાર ના કર્યો કે 15 વર્ષની આ દીકરી સાથે આવું ન કરવું જોઈએ. તે આ દીકરીની છેડતી કરવા લાગ્યો હતો. પરિણામે યુવતીએ પોતાના સ્વ બચાવ માટે જોરજોરહી બુમાબુમ કરી દીધી હતી..
આ બુમો સાંભળીને રીક્ષા ચાલક ખૂબ જ હેબતાઈ ગયો અને તે તાત્કાલિક રિક્ષામાંથી નીચે ઉતરીને ભાગી ગયો હતો. આ દીકરી ખૂબ જ ડરી ગઈ હતી. તેણે તાત્કાલિક પુણાગામ રહેતા તેના મામાને આ તમામ ઘટનાની જાણ કરી હતી. તેના સંબંધીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આ રીક્ષા ચાલકની શોધ ખોળ શરૂ કરી હતી..
પરંતુ રિક્ષાચાલક ત્યાં સુધીમાં તો ઘણી દૂર સુધી ભાગી ગયો હતો અને કોઈની પકડમાં પણ આવ્યો નહીં. એટલા માટે સગા સંબંધી હોય પોલીસમાં ફરિયાદ નોંધાવીને આ રીક્ષા ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ બનાવ સામે આવ્યા બાદ માતા પિતાની આંખો પણ ફાટી નીકળી છે..
અને પોતાના દીકરા કે દીકરીને એકલા પરિવહન કરવા દેવા પર અસહમતી દાખવી રહ્યા છે. આજકાલ દરેક માતા-પિતાને પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે આ જમાનામાં કોણ કોની સાથે શું કરી બેસે છે તેનું નક્કી હોતું નથી. ડગલેને પગલે સાવચેતીઓ રાખવી પડે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.