અમદાવાદમાં હોટેલમાં જઈને પત્ની પોતાની પ્રેમીની સાથે શરીર સંબંધ બાંધતી હતી પતિએ કઢંગી હાલતમાં રંગેહાથ પકડી અને પછી…જોવો વીડિયો
ગુજરાત સહિત સમગ્ર દેશની અંદર અનૈતિક પ્રેમસંબંધોના કિસ્સાઓ ધીમે ધીમે વધી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે, ઘણી વખત આવા અનૈતિક પ્રેમ પ્રકરણના નો અંત ખૂબ જ ભયાનક રીતે આવતો હોય છેકહેવાય છે કે પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસના પાયા પર ટકે છે અને આ ભરોસો પતિ-પત્ની બંનેનો સંબંધ 7 જન્મો સુધી ટકી રહે છે, પરંતુ જ્યારે આ વિશ્વાસમાં દગો થાય છે
આવી જ ઘટના આજે આપણી સામે આવી છે, આ ઘટનાની અંદર પત્ની ગોવર્ધન ગેસ્ટ હાઉસની અંદર પોતાના પ્રેમીની સાથે રંગીન રાત વીતાવતી હતી. ત્યારે આ સંબંધ અર્થહીન સાબિત થાય છે. આવો જ એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં પત્નીને પતિએ હોટેલમાંથી પ્રેમી સાથે કઢંગી હાલતમાં પકડી પાડતાં હોબાળો મચી જવા પામ્યો હતો.પત્નીએ પોતાનો જન્મ દિવસ હોવાથી મિત્ર સાથે હોટેલમાં આવી હોવાનો લૂલો બચાવ કર્યો હતો.
પત્ની જે ગેસ્ટ હાઉસમાં પ્રેમી સાથે મોજ કરતી હતી તે સમયે, અચાનક પછી આવી ગયો હતો અને પત્નીને આવી રીતે આપત્તિજનક અવસ્થામાં તેના પ્રેમીની સાથે રંગે હાથે પકડી લીધી હતીઆ બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે મારામારી અને મારી નાંખવાના આક્ષેપો કરતી ફરિયાદ દાખલ થઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે કલોલ ખાતે રહેતા 28 વર્ષના યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની તથા કડી તાલુકાના એક ગામમાં રહેતા પ્રેમી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
પતિની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર પોલીસે તેની પત્ની અને પ્રેમિકા કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. તેમજ આ ગેસ્ટ હાઉસ ના રજીસ્ટર ને પણ પોલીસે પોતાના કબજા હેઠળ લઈ લીધું હતું.યુવકના મહિલા સાથે છ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. પતિને પત્નીને અન્ય યુવક સાથે આડા સબંધની શંકા હોવાથી બન્ને વચ્ચે આ મુદ્દે તકરાર થતાં ચાર વર્ષ પહેલા પત્ની રિસાઇને પિયરમાં રહેવા જતી રહી હતી.
આખી ઘટનાની વાત કરીએ તો, સોમવારની રાત્રે એક મહિલા મથુરાથી પોતાના પ્રેમીની સાથે ગોવર્ધન ગેસ્ટ હાઉસ પહોંચી હતી. તે સમયે બસ સ્ટેન્ડ ની પાસે આવેલા ગેસ્ટ હાઊસ નો રૂમ નંબર 106 ની અંદર તેમણે રાત્રી રોકાણ કર્યું હતું. આમહિલા તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં મળી આવીપતિને ચોક્કસ બાતમી મળી હતી કે પોતાની પત્ની અન્ય પુરુષ સાથે નરોડા રિંગ રોડ ઉપર આવેલી હોટલમાં આવી છે. જેને લઇને ફરિયાદી યુવકે કન્ટ્રોલમાં ફોન કરીને પોલીસ બોલાવી હતી અને પોલીસને સાથે લઇને હોટલમાં ગયા હતા.
જ્યાં હોટલના રૂમમાં જઇ તપાસ કરતા મહિલા તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી. આ સમયે પ્રેમી અને તેની પત્નીએ ફરિયાદીને તુ અહિયા કેમ આવ્યો છે. તુ અહિથી ચાલ્યો જા નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને ફરિયાદી યુવકને ગાલ ઉપર લાફા માર્યા હતા.
સામે પક્ષે મહિલાએ પતિ સામે ફરિયાદ નોધાવી છે કે મહિલાનો જન્મ દિવસ હોવાથી તેના મિત્ર સાથે હોટલમાં આવી હતી. આ સમયે આરોપી પતિએ ત્યાં આવીને તું બીજા પુરુષ સાથે અહિંયા હોટલમાં શુ કરે છે, તેમ કહીને મારા મારી કરી હતી અને સાચુ બોલ નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
તે સમયે ગેસ્ટ હાઉસના રૂમમાં, પત્ની અને તેનો પ્રેમી બને રંગરેલિયા મનાવતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. ખાસ કરીને પ્રેમી ફરિયાદી ની પત્નીને લઈને ગેસ્ટ હાઉસમાંથી ભાગવાનો પ્રયાસ કરતો હતો પરંતુ પોલીસ આવી જતાં તાત્કાલિક ધોરણે પકડી લીધો. ખાસ કરીને બન્નેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને મથુરા ના રહેવાસી ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું હતું કે. એમના પ્રેમલગ્ન લગભગ 15 વર્ષ પહેલા થયા હતા અને અત્યારે સુખી દાંપત્યજીવન પ્રમાણે બે બાળકોના પિતા છે.
આખી ઘટના કેવી બની હતી કે એક વર્ષથી, બન્ને પતિ-પત્નીની વચ્ચે કોઈ બાબતોને લઈને મનભેદ અને મતભેદ ચાલી રહ્યા હતા. તે સમયે અવારનવાર બંને એકબીજાની સાથે ઉગ્ર બોલાચાલી કરતા હતા. તેને લઈને પત્ની એક બીજા બહારના પુરુષની સાથે અનૈતિક સંબંધ બનાવ્યા હતા. તેમજ પતિને આ વાતની શંકા જતા ની સાથે તેમની પાસે કોઈ પુરાવો નહોતો.
એક વખત આ પતિની પત્ની પોતાના પ્રેમી વિષ્ણુ ઠાકોર ની સાથે ગાડીની અંદર બેસીને ગોવર્ધન જઈ રહી હતી. તે સમયે તેને આ સમગ્ર ઘટનાની જાણકારી મળી આવતાં તાત્કાલિક તેનો પીછો કર્યો હતો. તેમજ બંનેને ગેસ્ટ હાઉસના એક જ રૂમ ની અંદર રંગરેલિયા મનાવતા રંગેહાથે ઝડપી પાડયા હતા. તેમાં ચંદ્રશેખર ના જણાવ્યા પ્રમાણે પ્રેમી વિષ્ણુ ઠાકોર એક હિન્દુત્વવાદી સંગઠન સાથે જોડાયેલા હતા અને તેના પ્રભાવશાળી તથા દબંગ વ્યક્તિત્વ હતું. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.