અમદાવદમાં મામાએ ભાણી સાથે જળજબરીપૂર્વક બાંધ્યા શારીરિક સંબંધ રોજ રોજ કરતો યુવતીને ગર્ભવતી થતાં કરું એવુકે જાણી તમારું લોહી ઉકળી જાશે

શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી સગીરા ધોરણ 12માં અભ્યાસ કરે છે. સગીર છોકરીને તેના જ મામાએ હવસનો શિકાર બનાવી હતી. પહેલાં મામાએ છોકરી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે બાદ છોકરીએ ઈનકાર કરતા તેણે ધમકી આપીને ડરાવી હતી. પછી મામાએ ભાણીને હવસનો શિકાર બનાવી હતી. છોકરી ગર્ભવતી બનતાં મામાની હરકતોનો ભાંડો ફુટી ગયો હતો. પોલીસે પોક્સો અને ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

પીડિત સગીરા ગોમતીપુર વિસ્તારમાં રહે છે અને ધોરણ 12માં અભ્યાસ કરે છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, દોઢ વર્ષ પહેલાં મામાએ છોકરીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવાની વાત કરી હતી. આ વાત સાંભળીને છોકરી હેબતાઈ ગઈ અને તેણે ઈનકાર કર્યો હતો. જે બાદ મામાએ છોકરીને ધાક ધમકી આપી હતી. પછી આરોપી તે સગીરાના ઘરે આવતો જતો રહેતો હતો.

બે મહિના પહેલા મામા સગીરાની સ્કૂલે પહોંચી ગયો હતો અને તેને બાઈક પર બેસાડીને તેના ઘરે લઈ ગયો હતો. પછી આરોપી મામાએ સગીરાને લગ્નની લાલચ આપી હતી અને શરીર સંબંધ બાંધ્યા હતા. મામાએ આચર્યા બાદ સગીરા ગર્ભવતી બની હતી. ત્યારે મામાએ આ વાતની જાણ કોઈને ન કરવાની વાત કરી હતી. સાથે જ મામાએ ગર્ભપાતની દવા મોકલવાની વાત કરી હતી.

બે મહિના પછી સગીરાએ પરિવારજનોને મામાએ કરેલા દુષ્કર્મથી પોતે ગર્ભવતી હોવાની જાણ કરી હતી. આ વાત સાંભળીને પરિવારના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હાલ આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા સનસનાટી મચી ગઈ છે. સમગ્ર મામલે ભોગ બનેલ પરિણીતાએ નારણપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેંને લઈને પોલીસે આરોપી સસરા સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.પતિ અને સાસુની ગેરહાજરીમાં રસોઈ બનાવી રહેલી પુત્રવધૂ પાસે સસરા પહોંચ્યા અને તું બહુ જ સારું કામ કરે છે અને ઘણું બધું કામ કરે છે, તું થાકી ગઈ હોઈશ તો હોલમાં આવીને મારી પાસે બેસ. આમ કહીને સસરાએ પુત્રવધુ સાથે બીભત્સ વાતો શરૂ કરી અને ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

ખરાબ દાનત રાખીને શારીરિક અડપલા કરતાપ્રાપ્ત વિગતો પ્રમાણે નારણપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આરોપ છે કે, તેના લગ્ન બાદ તેના સાસુ સસરા સાથે નાની મોટી બાબતે કર ઘર કંકાસ થતો હતો. પરંતુ મહિલા બધું સહન કરતી હતી. મહિલા જ્યારથી તેની સાસરીમાં આવી ત્યારથી જ તેના સસરા તેના પર ખરાબ દાનત રાખતા હતા. અને જ્યારે પણ મહિલા ઘરમાં એકલી હોય ત્યારે તેના સસરા ખરાબ દાનત રાખીને તેની સાથે શારીરિક અડપલા કરતા હતા. એક દિવસ તેના પતિ અને સાસુ નોકરી ઉપર ગયા હતા.

બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતોત્યારે મહિલાના સસરા રસોડામાં રસોઈ બનાવી રહેલ પુત્રવધુ પાસે આવ્યા હતા અને તું બહુ જ સારું કામ કરે છે અને ઘણું બધું કામ કરે છે અને તું થાકી ગઈ હોઈશ તો હોલમાં આવીને મારી પાસે બેસ. આમ કહીને સસરાએ પુત્રવધુ સાથે બીભત્સ વાતો શરૂ કરી.

જોકે મહિલા તેના બેડરૂમમાં જતી રહેતા તેના સસરા પણ ત્યાં પહોંચ્યા હતા અને શારીરિક હડપલા કરવા જતા મહિલાએ તેને એક લાફો મારી દીધો હતો. તેના સસરાએ તેનું મોઢું હાથથી દબાવી ધમકી આપી હતી કે, તું મને શરીર સંબંધ નહીં બાંધવા દે તો તને કાયમ માટે આશ્રમમાં મૂકી આવીશ આમ તેના સસરાએ તેની મરજી વિરુદ્ધમાં બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો.

સાસુને જાણ કરતાં સાસુએ વાત ના સાંભળીઆ બાબતની જાણ મહિલાએ તેના સાસુને કરતા તેઓએ પણ તેની વાત સાંભળી ન હતી. અને તેની સાથે મારઝૂડ કરી ધમકી આપી હતી. જોકે તેના પતિએ પણ મહિલાની વાત પર વિશ્વાસ કર્યો ન હતો. ત્યારબાદ પણ તેના સસરા તેની સાથે શારીરિક અડપલા કરતા હતા. એટલું જ નહીં તેના સાસુએ તેની સાથે કામકાજ બાબતે બોલાચારી કરીને મારઝૂડ કરી હતી અને ધમકી આપી હતી કે, તું કોઈને કહીશ તો કોઈ મને કઈ કરીને નહીં લે. આમ અંતે કંટાળીને મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *