અમદાવાદમાં પાડોશમાં રહેતા નરાધમે 15 વર્ષની દીકરીને આપી ધમકી વહેલી સવારે એક શખ્સ મહિલાના ઘરમાં ઘુસીને અગાસીમાં જઈ બાળકી પાસે સુઈ ગયો અને શરીર પર હાથ ફેરવવા લાગ્યો પછી શું થયું જોવો વીડિયો

હાલ એક યુવકે સવાર સવારમાં એક 14 વર્ષની દીકરીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ બાબતની જાણ ઘરના અન્ય સભ્યોને થઈ જતા ભારે ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટના અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બની છે. જ્યાં એક મહિલા પોતાની દીકરી દીકરા અને પતિ સાથે રહે છે..

એ વખતે ધર્મેશ નામનો એક યુવક તેમના ઘરનો દરવાજો ખોલીને ધાબા ઉપર ચાલ્યો ગયો હતો. જ્યાં ખાટલામાં 14 વરસની દીકરી સૂતી હતી. તેની બાજુમાં સૂઈ ગયો હતો અને ત્યારબાદ તેના શરીર ઉપર હાથ ફેરવીને અડપલા કરવા લાગ્યો હતો. 14 વર્ષની આ દીકરી ને જાણ થઈ કે કોઈ અજાણ્યો શખ્શ તેના સાથે અડપલા કરી રહ્યો છે..

મહિલાનો પતિ જીઆઇડીસી વિસ્તારમાં નોકરી કરે છે. જ્યારે ૩૬ વર્ષની મહિલા ઘરકામ કરીને જીવન ગુજારે છે. તેઓ રાત્રે ઉનાળાનો સમય હોવાથી અગાસી પર સૂવા માટે જતા હતા. વહેલી સવારમાં ચાર વાગ્યે આ મહિલા જાગીને પોતાના ઘરકામ કરવા માટે લાગી ગઈ હતી. તેઓ ઘરમાં કચરા પોતા કર્યા બાદ રસોડામાં કામકાજ કરતા હતા..

આજે દિવસેના દિવસે મહિલાઓની સાથે થતા અત્યાચાર અને બળજબરીના કિસ્સાઓમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે, અને ઘણી વખત મહિલાઓની સાથે થતા અત્યાચારને લીધે નરાધમ અસામાજિક તત્વો પણ બે ફામ બન્યા છે. આ પ્રકારના અસામાજિક તત્વો ની સામે પણ આપણું તંત્ર ખૂબ જ ઝડપી કામગીરી કરી રહ્યું છે,

અને શહેરની અંદર ગુના પ્રવૃત્તિઓ કરનાર લોકોને તાત્કાલિક ધોરણે ઝડપી ને જેલના સળિયા પાછળ ધકેલી દે છે, ગઈકાલે રાજકોટ શહેરની અંદર માત્ર એક જ અઠવાડિયામાં નાની ઉંમરની ત્રીજી સગીરાની ઉપર દુષ્કર્મનો બનાવ બન્યો હતો, અને અગાઉ પણ બે બનાવવા આ પ્રકારના બની ચૂક્યા છે, થોડા સમયની અંદર જ આ પ્રકારનો ત્રીજો બનાવ બનતા આસપાસના વિસ્તારની અંદર ભારે ખળભળાટ મચી ગયો છે.

રાજકોટના ઘોરડા વિસ્તારની અંદર મૂળ જૂનાગઢ જિલ્લાના વંથલી ગામનો એક પરિવાર રહે છે, અને તે જે સોસાયટીની અંદર રહે છે, તેમની અંદર તેના પરિવારની માતા સિલાઈ મશીનનું કામકાજ કરીને પરિવારનો ગુજરાન ચલાવે છે, તેમજ 15 વર્ષની દીકરી છેલ્લા ઘણા લાંબા સમયથી ખૂબ જ હતાશ હતી, અને સાવ સુનમુન બેસી રહેતી હતી,

ત્યારે તેણે બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. અને મહિલાનો પતિ જાગી ગયો હતો. તે આ નરાધમને પકડવા માટે જતો હતો કે તમે પોતાની પાસે રહેલી ચપુને બતાવીને મહિલાના પતિને ડરાવ્યો હતો. આટલું જ નહીં મહિલાની પણ આબરૂ લેવા માટે તેણે કોશિશ કરી હતી. આરોપીને ઘરના સભ્યો પકડવા જતાં તે ધાબા ની પાળી કૂદીને બીજા ધાબા ઉપર ચાલ્યો ગયો હતો અને ત્યાંથી પોતાના ઘરે જતો રહ્યો હતો.

આ બનાવ બનતાની સાથે જ આસપાસના સૌ કોઈ લોકો ભેગા થઇ ગયા હતા. ધર્મેશ નામનો આ યુવક પોતાના ઘરે બાથરૂમનો દરવાજો બંધ કરીને સંતાઈ ગયો હતો. ધર્મેશને તેની માતાએ બહાર કાઢ્યો હતો. એવામાં ધર્મેશ ખૂબ ગુસ્સે ભરાઈ ગયો હતો અને મહિલાના પતિ ઉપર હુમલો કરવા દોડ્યો હતો.

આ માથાકૂટ ને અંતે મહિલાના પતિને સામાન્ય ઈજા પહોંચી હતી. એટલું જ નહીં ધર્મેશે મહિલાના પતિને મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ મોટો હંગામો મચી જતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનને આ બાબતની જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીને પકડીને તેની સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે..

તેમજ એક દિવસ તેની માતાએ દીકરીને ત્યારથી પૂછ્યું કે બેટા તને શું થયું છે, કેમ આટલી બધી સૂમસાન બેસી રહી છો. હકીકતમાં પરિવારના દરેક સભ્યોની સાથે દીકરી ખૂબ જ હસી ખુશીથી રહેતી હતી. પરંતુ દીકરી એટલી બધી ઢીલી પડી ગઈ હતી કે, તેની હાલત જોઈને માતાને પણ બે ઘડી વિચારવા મજબૂર કરી હતી. માતાએ પ્રેમથી દીકરીની સાથે વાતચીત કરીને,

આખી ઘટના જાણવાની કોશિશ કરી હતી, જ્યારે દીકરીએ જણાવ્યું હતું કે, એક દિવસ તે રાત્રે બેઠી હતી, અને પાડોશમાં રહેતા લાલા નામના એક યુવકે તેને ફોન કર્યો હતો, અને કહ્યું હતું કે, તું અગાસી ઉપર નહીં આવે તો હું તારા નાના ભાઈને મારી નાખીશ. આ પ્રકારની ધમકી ભર્યા મેસેજથી 15 વર્ષની આ દીકરી ઘરની અગાસી ઉપર ગઈ હતી,

અને જ્યાં થોડી વાર ની અંદર જ પાડોશમાં રહેતો લાલો પણ ત્યાં આવી ગયો હતો, સગીરા ને કોઈ વાત સમજાય તે પહેલા લાલો તેની સાથે બળજબરી કરવા લાગ્યો હતો, અને 15 વર્ષની સગીરાને અજાણી જગ્યા ઉપર લઈ જઈને પિંખવા લાગ્યો હતો. આ તમામ પ્રકારની હરકતો ન કરવા જણાવ્યું હતું પરંતુ લાલો કોઈ વસ્તુ સાંભળવા માટે તૈયાર હતો નહીં,

અને સગીરા સાથે બળજબરી કરતો રહ્યો હતો. ત્યારથી સગીરા ખૂબ જ વધારે મૂંઝાઈ ગયેલી રહેતી હતી, અને વિચાર કરતી હતી કે, આ દરેક વસ્તુની જાણકારી તેના પરિવારના લોકોને કરવી જોઈએ કે નહીં ??, પરંતુ અંતે સગીરાની માતાએ ખૂબ જ પ્યારથી પૂછતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, અને પોલીસ સ્ટેશનની અંદર પાડોશમાં રહેતા નરાધમ યુવકની સામે માતાએ ફરિયાદ નોંધાવી હતી.

માહિતી મળી રહી છે કે નરાધમ યુવક પણ પરણીત છે. આમ છતાં તેને 15 વર્ષની દીકરીની ઉપર નજર બગાડી હતી અને પોલીસે આ સમગ્ર ઘટના અંદર પોસકો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, રાજકોટ શહેરની અંદર આ પ્રકારના બનાવો એ પહેલા પણ બની ગયા છે અને પાલક પિતાએ પોતાની દીકરીની ઉપર જ નજર બગાડી હોવાના પણ ઘટના અવારનવાર સામે આવી રહી છે

આ પ્રકારની હરકતો તેણે શા માટે કરી અને આ પાછળ તે શું સાબિત કરવા માંગતો હતો… આ તમામ પ્રશ્નોના જવાબ તેની સાથે થયેલી પૂછતાછ દરમિયાન બહાર આવશે. મહિલાઓ સાથે અત્યાચાર શારીરિક અડપલા અને .દુ.ષ્ક.ર્મ.ના બનાવો ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે..

આ બનાવોને કેવી રીતે રોકી શકાય તે વિચારવા માટે સૌ કોઈ લોકો મજબૂર બન્યા છે. આ ગુનાખોરીને અટકાવવામાં નહીં આવે તો રોજ ઘણી બધી બહેનો દીકરીઓ ને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ખરેખર આ બાબતને લઈને સરકારે જરૂરી પગલાં ભરવા પડશે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *